કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૬.તાક્યા કરે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬.તાક્યા કરે|}} <poem> ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્...")
 
No edit summary
Line 8: Line 8:
બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે;
બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે;
આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે.
આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે.
રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ;
રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ;
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે.
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે.
તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ,
તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ,
પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે.
પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે.
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫.ઓથે
|next = ૭.લોહનગર
}}
18,450

edits