18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨.અજાણ્યા આ શ્હેરે|૧૨.અજાણ્યા આ શ્હેરે}} <poem> અજાણ્યા આ શ્હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
અજાણ્યા આ શ્હેરે પરિચિત ન કોઈ... | અજાણ્યા આ શ્હેરે પરિચિત ન કોઈ... | ||
::::: ટિખળથી | |||
ખણી લેતાં ચૂંટી ગુલબી ગુલબી ગાલ ફૂટડા | ખણી લેતાં ચૂંટી ગુલબી ગુલબી ગાલ ફૂટડા | ||
થતા જેના, એવી લઘુક વયની બ્હેન સરખી | થતા જેના, એવી લઘુક વયની બ્હેન સરખી | ||
ઉષા. | ઉષા. | ||
વ્હેલો આવી કિરણકર લાંબા કરી બથે | વ્હેલો આવી કિરણકર લાંબા કરી બથે | ||
લઈ લે છે વ્હાલે સમવય સખો સૂર્ય મુજને | લઈ લે છે વ્હાલે સમવય સખો સૂર્ય મુજને | ||
અનાયાસે પંથે નિત મળી જતી કોક યુવતી | અનાયાસે પંથે નિત મળી જતી કોક યુવતી | ||
સમી લાગી સંધ્યા ચિરપરિચિતા... | સમી લાગી સંધ્યા ચિરપરિચિતા... | ||
::::: ને નભ વિશે | |||
(જૂની, ઝાઝાં જાળે સભર, મુજ બારી થકી સદા | (જૂની, ઝાઝાં જાળે સભર, મુજ બારી થકી સદા | ||
નિહાળ્યું એને એ નીલિમ) નિતના મારગ પરે | નિહાળ્યું એને એ નીલિમ) નિતના મારગ પરે | ||
Line 22: | Line 25: | ||
{{Right|(ઊર્ણનાભ)}} | {{Right|(ઊર્ણનાભ)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧.નવા ફ્લૅટમાં પ્રથમ દિવસે | |||
|next = ૧૩.મોભો | |||
}} |
edits