26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. પ્રાણેશ્વરી (અર્પણકાવ્ય)|}} <poem> પ્રાણેશ્વરી ! વ્રતિનિ જીવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી, | ત્હેં પોષી આત્મકલી પાંખડીઓ ઉઘાડી, | ||
ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે. | ખીલી કંઈક, કંઈ ધૂળ વિશે ખરી તે. | ||
ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના, | ખીલી પ્રકાશ ચૂમતાં પ્રભુની પ્રભાના, | ||
કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં, | કે હા ! ખરી જડ વિશે જડભાવ પીતાં, | ||
ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો, | ગેબી સુગન્ધ સઉ પાંદડીએ ઉડાવ્યો, | ||
ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર. | ત્હેનો રચી રસિક ! હાર વધાવું ઉર. | ||
આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો : | આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો : | ||
જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ; | જો ! ફોડ્યું મેઘપટ કોકિલની કલાએ; | ||
કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી, | કીકી સમું ધરી શશાંક, ભ્રકુટી પાડી, | ||
ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ. | ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ. | ||
પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે, | પૂજ્યો શશી, પૂજું ત્હને રસની સુગન્ધે, | ||
પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા : | પૂજી પ્રકાશું મુજ અન્તર કેરી વાંછા : | ||
આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ, | આ ચન્દ્રિકા સમ મનોહર ને વિશાળ, | ||
કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું, | કલ્યાણકારી, ઊંડી આશિષથી ભરેલું, | ||
તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી, | તે પુણ્યશુદ્ધ, મૃદુ, ઉજ્જ્વલ, વ્હાલરંગી, | ||
તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય. | તું હાસજે તુજ અલૌકિક એક હાસ્ય. | ||
માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮ | |||
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩) | '''માણેકઠારી પૂર્ણિમા, સં. ૧૯૫૮''' | ||
'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, સં. ઉષા ઉપાધ્યાય, પૃ. ૩)''' | |||
</poem> | </poem> |
edits