કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૮. કુલયોગિની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. કુલયોગિની|}} <poem> ભરેલા સરમાં નીર ખાતાં’તાં મંદ હેલિયા; ન...")
 
No edit summary
Line 6: Line 6:
ભરેલા સરમાં નીર ખાતાં’તાં મંદ હેલિયા;
ભરેલા સરમાં નીર ખાતાં’તાં મંદ હેલિયા;
ને હૈયું યે ચ્હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.
ને હૈયું યે ચ્હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.
છે એક ઉજ્જ્વળ પુરાણપ્રસિદ્ધ દેશ
છે એક ઉજ્જ્વળ પુરાણપ્રસિદ્ધ દેશ
ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;
ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;
આતિથ્યની નગરી જ્યહીં ન્હાની ન્હાની;
આતિથ્યની નગરી જ્યહીં ન્હાની ન્હાની;
ત્ય્હાં છે અમારી કુલની લઘુ રાજધાની.
ત્ય્હાં છે અમારી કુલની લઘુ રાજધાની.
તોફાની બાળુડાંને ત્ય્હાં જોતી નેન ઊંડાં ભરી,
તોફાની બાળુડાંને ત્ય્હાં જોતી નેન ઊંડાં ભરી,
બેઠી’તી દામણી દેવી, દેહે સૌ દીનતા ધરી.
બેઠી’તી દામણી દેવી, દેહે સૌ દીનતા ધરી.
સખી ! ત્ય્હાં સુકુમાર વાંકડી
સખી ! ત્ય્હાં સુકુમાર વાંકડી
નમતી એક હતી બદામડી;
નમતી એક હતી બદામડી;
બૂચનાં દ્રુમ ધીમું ડોલતાં,
બૂચનાં દ્રુમ ધીમું ડોલતાં,
ધ્વજ જેવા ગગને વિરાજતાં.
ધ્વજ જેવા ગગને વિરાજતાં.
બારણમાં કરે રક્ષા સદાયે હનુવો જતિ;
બારણમાં કરે રક્ષા સદાયે હનુવો જતિ;
લીમડાની શીળી છાયા આંગણે પાથરી હતી.
લીમડાની શીળી છાયા આંગણે પાથરી હતી.
ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,
ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,
ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે;
ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે;
ત્ય્હાં લીલી એકસર માલતી વેલ દીપે,
ત્ય્હાં લીલી એકસર માલતી વેલ દીપે,
ને એક ડોલર હતો તુલસી સમીપે.
ને એક ડોલર હતો તુલસી સમીપે.
માંડેલો માંડવો આછો ચોકમાં છાંયડી કરે;  
માંડેલો માંડવો આછો ચોકમાં છાંયડી કરે;  
એક-બે જૂઈની વેલો સુકાતી હતી તે પરે.
એક-બે જૂઈની વેલો સુકાતી હતી તે પરે.
તે તેજલીંપી શીળી ઓશરીમાં
તે તેજલીંપી શીળી ઓશરીમાં
પ્રારબ્ધની પોથી ઉઘાડી ઘીમાં
પ્રારબ્ધની પોથી ઉઘાડી ઘીમાં
દેવી જુએ તે મહીં ભાગ્યલેખ,
દેવી જુએ તે મહીં ભાગ્યલેખ,
મુખે હતી દુઃખિણી કેરી રેખ.
મુખે હતી દુઃખિણી કેરી રેખ.
અંતરિક્ષે હતી દૃષ્ટિ, સૂની ને કાંઈ શોધતી,
અંતરિક્ષે હતી દૃષ્ટિ, સૂની ને કાંઈ શોધતી,
હતું તે પેખતી ન્હોતી, ન્હોતું ત્હેને નિહાળતી.
હતું તે પેખતી ન્હોતી, ન્હોતું ત્હેને નિહાળતી.
ત્હેને ન શોધ, તુજને જડશે નહીં તે,
ત્હેને ન શોધ, તુજને જડશે નહીં તે,
ત્હારો નઠોર નથી નાથ અહીં ક્યહીંયે;
ત્હારો નઠોર નથી નાથ અહીં ક્યહીંયે;
આઘે ભમે શરીર, ભૂલ્યું મને ભમંત,
આઘે ભમે શરીર, ભૂલ્યું મને ભમંત,
એકાકિની મૂકી ત્હને અતિ એ દમંત.
એકાકિની મૂકી ત્હને અતિ એ દમંત.
આંખડી શૂન્યતાની એ પછી પાછી વળી નમે  
આંખડી શૂન્યતાની એ પછી પાછી વળી નમે  
કાદવે કમળો જેવાં બાળ જ્ય્હાં ધૂળમાં રમે.
કાદવે કમળો જેવાં બાળ જ્ય્હાં ધૂળમાં રમે.
કદીક સ્નેહે તુજ કંઠ ગેલતાં,
કદીક સ્નેહે તુજ કંઠ ગેલતાં,
કદીક હેતે મુજ નામ બોલતાં;
કદીક હેતે મુજ નામ બોલતાં;
કદીક મિઠ્ઠી નિજ મસ્તીમાં મચે :
કદીક મિઠ્ઠી નિજ મસ્તીમાં મચે :
હમેશ ન્હાનાં કંઈ નાટકો રચે.
હમેશ ન્હાનાં કંઈ નાટકો રચે.
ઉતાર્યાં દિલથી એવાં દિલે સમૃદ્ધ બાલકો;
ઉતાર્યાં દિલથી એવાં દિલે સમૃદ્ધ બાલકો;
વિસાર્યાં વ્હાલસ્હોયાં મ્હેં આત્મશ્રીભર અર્ભકો.
વિસાર્યાં વ્હાલસ્હોયાં મ્હેં આત્મશ્રીભર અર્ભકો.
લજ્જાળુ લોચન મનોહર કેરું ચારુ,
લજ્જાળુ લોચન મનોહર કેરું ચારુ,
તેજસ્વી આનન અનુપમનું સુપ્યારું;
તેજસ્વી આનન અનુપમનું સુપ્યારું;
સોહાગશોભિત વિલાસ વિનોદિનીના,
સોહાગશોભિત વિલાસ વિનોદિનીના,
આનંદનાં ગહન હાસ્ય : કશી કમીના ?
આનંદનાં ગહન હાસ્ય : કશી કમીના ?
અંતરે કોઈ યે, બાપુ ! ઓછું મા આણશો રજે;  
અંતરે કોઈ યે, બાપુ ! ઓછું મા આણશો રજે;  
આપણા બાળની, દેવી ! તું માતા – તું પિતા થજે.
આપણા બાળની, દેવી ! તું માતા – તું પિતા થજે.
તજિયાં બાળ, તજી મનોરમા;
તજિયાં બાળ, તજી મનોરમા;
કરુણાળુ ! કરજો બધું ક્ષમા,
કરુણાળુ ! કરજો બધું ક્ષમા,
પ્રિય ! ડાહ્યાં થઈ માનું માનજો,
પ્રિય ! ડાહ્યાં થઈ માનું માનજો,
કુલને છાજતી રીત ચાલજો.
કુલને છાજતી રીત ચાલજો.
આવશે અતિથિરૂપે દેવી કે કોઈ દેવતા
આવશે અતિથિરૂપે દેવી કે કોઈ દેવતા
કે સ્નેહી કો, સગાં કો, કે હરિનાં જન ભાવતાં.
કે સ્નેહી કો, સગાં કો, કે હરિનાં જન ભાવતાં.
આતિથ્ય યોગ્ય સહુનું સખી ! તું કરીશ,
આતિથ્ય યોગ્ય સહુનું સખી ! તું કરીશ,
ચિંતા નથી લગીર, અર્ઘ્ય ધરીશ;
ચિંતા નથી લગીર, અર્ઘ્ય ધરીશ;
સૌ પૂછશે કુશળ, તું મુજ સાંઈ કહેજે,
સૌ પૂછશે કુશળ, તું મુજ સાંઈ કહેજે,
મ્હારી વતી ય સખી ! અંજલિ અર્ઘ્ય દેજે.
મ્હારી વતી ય સખી ! અંજલિ અર્ઘ્ય દેજે.
દેવી ! તું કુલની રાણી, હું યે મ્હેમાન તાહરો;
દેવી ! તું કુલની રાણી, હું યે મ્હેમાન તાહરો;
માંડ્યું ત્હેં કુલનું રાજ્ય, રાજયોગ ખરો કર્યો.
માંડ્યું ત્હેં કુલનું રાજ્ય, રાજયોગ ખરો કર્યો.
કય્હારેક તો તું કુલ માટ રાંધતી,
કય્હારેક તો તું કુલ માટ રાંધતી,
કય્હારેક તું મેલ ચ્હડ્યા ઉતારતી;
કય્હારેક તું મેલ ચ્હડ્યા ઉતારતી;
કય્હારેક પૂજી પ્રભુ આશિષો લહે :
કય્હારેક પૂજી પ્રભુ આશિષો લહે :
નિત્યે ય ચિંતા કુલક્ષેત્રની વહે.
નિત્યે ય ચિંતા કુલક્ષેત્રની વહે.
ઉપાડે કુલનો ભાર, ભાર્યા તે સતીને ભણી :
ઉપાડે કુલનો ભાર, ભાર્યા તે સતીને ભણી :
સંભાળે ગૃહની શોભા, તે દેવી ગૃહિણી ગણી.
સંભાળે ગૃહની શોભા, તે દેવી ગૃહિણી ગણી.
દેવી ! સતી ! પરમ પાવનકારી ભાર્યા !
દેવી ! સતી ! પરમ પાવનકારી ભાર્યા !
કલ્યાણિની ! ગૃહિણી ! ઓ પ્રભુપ્રેમી આર્યા !
કલ્યાણિની ! ગૃહિણી ! ઓ પ્રભુપ્રેમી આર્યા !
ઢોળે શિરે નફિકરો પતિ સૌ ગુમાને,
ઢોળે શિરે નફિકરો પતિ સૌ ગુમાને,
‘સર્વસ્વ સોંપ્યું મુજને જ’ તું એમ માને.
‘સર્વસ્વ સોંપ્યું મુજને જ’ તું એમ માને.
ન બૂઝે ભાવ એ ત્હારો, કે લેશે સ્હમજે નહીં.
ન બૂઝે ભાવ એ ત્હારો, કે લેશે સ્હમજે નહીં.
ત્હો યે તું શાંતિથી સેવા સદા સૌની કરી રહી.
ત્હો યે તું શાંતિથી સેવા સદા સૌની કરી રહી.
ભમે ભમે દેહ ભલે વિદેશે,
ભમે ભમે દેહ ભલે વિદેશે,
ભલે ભમે આ મનડું વિશેષે;
ભલે ભમે આ મનડું વિશેષે;
નથી નથી એક ઘડી ય ન્યારું.
નથી નથી એક ઘડી ય ન્યારું.
કલ્યાણી ! આકર્ષણ દૈવી ત્હારું.
કલ્યાણી ! આકર્ષણ દૈવી ત્હારું.
માહરી જિંદગી કેરું સુહાગી મધ્યબિંદુ તું :
માહરી જિંદગી કેરું સુહાગી મધ્યબિંદુ તું :
અંધારી રાત્રિમાં મ્હારી અમીનો પૂર્ણ ઇન્દુ તું.
અંધારી રાત્રિમાં મ્હારી અમીનો પૂર્ણ ઇન્દુ તું.
માંડી જ વેદી ગૃહની, લીંપી પંચગવ્ય;
માંડી જ વેદી ગૃહની, લીંપી પંચગવ્ય;
ત્હેં આદર્યો ગુણવતી ! કુલયજ્ઞ ભવ્ય;
ત્હેં આદર્યો ગુણવતી ! કુલયજ્ઞ ભવ્ય;
પંચાગ્નિ પંચશિખ પંચ દિશે જલે છે,
પંચાગ્નિ પંચશિખ પંચ દિશે જલે છે,
હોમાઈને હવિરૂપે મહીં તું બળે છે.
હોમાઈને હવિરૂપે મહીં તું બળે છે.
સદાની યે ત્હને લાધી સમાધિ કુલયોગિની :
સદાની યે ત્હને લાધી સમાધિ કુલયોગિની :
આત્મામાં જ્યોતિ એ ધારી સોહે તું યોગિની બની.
આત્મામાં જ્યોતિ એ ધારી સોહે તું યોગિની બની.
વિચરે તું નહિ કલ્પના વિશે,
વિચરે તું નહિ કલ્પના વિશે,
વીસરે ના કંઈ ભ્રાન્તિને મિશે;
વીસરે ના કંઈ ભ્રાન્તિને મિશે;
તુજને લાધી સમાધિ કર્મની,  
તુજને લાધી સમાધિ કર્મની,  
કવિતા જીવ છ તું સ્વધર્મની.
કવિતા જીવ છ તું સ્વધર્મની.
કરીને સેવના મ્હારી કીધો ત્હેં નિત્યનો ઋણી :
કરીને સેવના મ્હારી કીધો ત્હેં નિત્યનો ઋણી :
નમેરો-નગુણો છું હું, તું તો સાધ્વી મહાગુણી.
નમેરો-નગુણો છું હું, તું તો સાધ્વી મહાગુણી.
એ ત્હારું ઋણ સખી ! કેમ ફીટ્યું ફિટાશે ?
એ ત્હારું ઋણ સખી ! કેમ ફીટ્યું ફિટાશે ?
એ ઋણના ઋણી તણું સજની ! શું થાશે ?
એ ઋણના ઋણી તણું સજની ! શું થાશે ?
ઓ શાંતમૂર્તિ ! વરદાયિની કુલદેવી !  
ઓ શાંતમૂર્તિ ! વરદાયિની કુલદેવી !  
ત્હારી શુભાશિષથી મ્હારું અશુભ જાશે.
ત્હારી શુભાશિષથી મ્હારું અશુભ જાશે.
કો નથી અધૂરું વિશ્વે ? હું નથી ? કે શું તું નથી ?
કો નથી અધૂરું વિશ્વે ? હું નથી ? કે શું તું નથી ?
કે ત્હારા ગુણનું ગાને દેવી ! આ અધૂરું નથી ?
કે ત્હારા ગુણનું ગાને દેવી ! આ અધૂરું નથી ?
અહો ! મહાભાગ તળાવતીર !  
અહો ! મહાભાગ તળાવતીર !  
અહો ! મહાભાગ હું યે લગીર :
અહો ! મહાભાગ હું યે લગીર :
જેવી ત્હમારાં જલમાં વનશ્રી,
જેવી ત્હમારાં જલમાં વનશ્રી,
તેવી જ મ્હારા ઉરમાં કુલશ્રી.
તેવી જ મ્હારા ઉરમાં કુલશ્રી.
માહરા કુલમાં, બીજે, જ્ય્હાં હો ત્ય્હાં, ઓ તપસ્વિની !
માહરા કુલમાં, બીજે, જ્ય્હાં હો ત્ય્હાં, ઓ તપસ્વિની !
નમો નમો, મહાદેવી ! ૐ નમો, કુલયોગિની !
નમો નમો, મહાદેવી ! ૐ નમો, કુલયોગિની !
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬-૯)
 
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૬-૯)'''|}}
</poem>
</poem>
26,604

edits