ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ભણેલી વહુ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} રામજી પટેલ કર્મઠ અને આખાબોલા ખેડૂત છે. જેવા એ એવાં એમનાં પત્ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ભણેલી વહુ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
રામજી પટેલ કર્મઠ અને આખાબોલા ખેડૂત છે. જેવા એ એવાં એમનાં પત્ની ભલી. એક જ સંતાન, હરિ. દીકરો ભણવામાં હોશિયાર તે ઇજનેર થઈને મુંબઈની મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો. પરણ્યો પણ પરનાતમાં. સગાંવહાલાં પહેલાંથી સલાહ આપતાં હતાં: છોકરો મૅટ્રિક થ્યો એ ઘણું કૅવાય. આવી સારી ખેતી છે, બાપદાદા વારાની બચત છે, ચરુ ભરાય એલા રાણીછાપ રૂપિયા નીકળ્યા હતા, તો નોકરીનો લોભ શું કામ કરો છો? એક વાર બેઠાડુ ને સુંવાળો થયા પછી કામ કરતાં એની કેડ્ય નહીં દુખે?

18,450

edits