18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪.લાગણીવશ હાથમાંથી|}} <poem> લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો, | લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો, | ||
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો. | બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો. | ||
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી. | હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી. | ||
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો. | આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો. | ||
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ | આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ | ||
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો ! | પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો ! | ||
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં | મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં | ||
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો. | કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો. | ||
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો ? | આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો ? | ||
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો. | બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૨૭)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૨૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૩.આપણો વ્હેવાર જૂઠો | |||
|next = ૨૫.આપણા સંબંધના ઇતિહાસનો... | |||
}} |
edits