18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮.શક્યતાની ચાલચલગત...| }} <poem> શક્યતાની ચાલચલગત શું બતાવું બા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’? | શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’? | ||
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’. | પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’. | ||
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં? રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’? | |||
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં? | |||
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’? | |||
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય, | પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય, | ||
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’. | શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’. | ||
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે, | હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે, | ||
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’? | લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’? | ||
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે? | એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે? | ||
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’ | તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’ | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૫૯)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ. ૫૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭.સપનાં ઉઘાડી આંખનાં... | |||
|next = ૨૯.બંડ ખાતર બંડ જેવું... | |||
}} |
edits