18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯.વિ-નાયકમાંથી અંશ| }} <poem> થશે આખેઆખું મૂળ સહિત તોયે ઊખડવું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
તમે જાણી લીધાં નખશિખ બધાંને, ડર ગયો. | તમે જાણી લીધાં નખશિખ બધાંને, ડર ગયો. | ||
તમે આ સૃષ્ટિને પરિચિત ગણીને વળગતાં, | તમે આ સૃષ્ટિને પરિચિત ગણીને વળગતાં, | ||
રહ્યાં વર્ષો એમાં સીમિત બનતા ને સબડતા. ૪૬ | રહ્યાં વર્ષો એમાં સીમિત બનતા ને સબડતા.{{space}} ૪૬ | ||
લપાતો છુપાતો અરવ પગલે છેક ઘરમાં | લપાતો છુપાતો અરવ પગલે છેક ઘરમાં | ||
ઘૂસીને કંટાળો વિતથ કરતા સર્વ, પળમાં. | ઘૂસીને કંટાળો વિતથ કરતા સર્વ, પળમાં. | ||
Line 15: | Line 16: | ||
ઉદાસી લોહીમાં ભ્રમણ કરવા સોય બનતી. | ઉદાસી લોહીમાં ભ્રમણ કરવા સોય બનતી. | ||
હવે રૂંવે રૂંવે અનહદ પીડા જીવતરની | હવે રૂંવે રૂંવે અનહદ પીડા જીવતરની | ||
તમે છો લેખાયા રસિક ઘટના માવતરની. ૪૭ | તમે છો લેખાયા રસિક ઘટના માવતરની.{{space}} ૪૭ | ||
શરીર ને ચિત્તે અનુરણન છે કૈંક યુગનાં | શરીર ને ચિત્તે અનુરણન છે કૈંક યુગનાં | ||
તમારા લોહીમાં પ્રતિપલ પડે એ જ પડઘા– | તમારા લોહીમાં પ્રતિપલ પડે એ જ પડઘા– | ||
Line 21: | Line 23: | ||
તમે બોલ્યા, ચાલ્યા ગતવિગતના વંશજ બની. | તમે બોલ્યા, ચાલ્યા ગતવિગતના વંશજ બની. | ||
લડીને હારેલા સ્વજન ? અઘરું ખૂબ અઘરું | લડીને હારેલા સ્વજન ? અઘરું ખૂબ અઘરું | ||
તમારા લોહીથી અલગ થઈને ભિન્ન જીવવું. ૪૮ | તમારા લોહીથી અલગ થઈને ભિન્ન જીવવું.{{space}} ૪૮ | ||
તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું | તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું | ||
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ? | હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ? | ||
Line 27: | Line 30: | ||
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા | તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા | ||
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ | વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ | ||
ગુલામી આપી ચલ-અચલને તે कालपुरुष. ૪૯ | ગુલામી આપી ચલ-અચલને તે कालपुरुष.{{space}} ૪૯ | ||
ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં | ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં | ||
તમારે માટે ક્યાં યમનિયમ એવા અહીં થયા ? | તમારે માટે ક્યાં યમનિયમ એવા અહીં થયા ? | ||
Line 33: | Line 37: | ||
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું. | ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું. | ||
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ, | તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ, | ||
તમારી દોરીને મૂષકવત્ કાપે क्षणपति. ૫૦ | તમારી દોરીને મૂષકવત્ કાપે क्षणपति.{{space}} ૫૦ | ||
{{Right|(‘વિ-નાયક’, ૧૯૯૬માંથી અંશ)}} | {{Right|(‘વિ-નાયક’, ૧૯૯૬માંથી અંશ)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી | |||
|next = ૪૦.હૃદય ક્યાં ક્યાં નમે... | |||
}} |
edits