18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩.જરા શાંત થા|}} <poem> ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા, ઊઘડવાની ક્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા, | ધબકવાની ક્ષણ છે, જરા શાંત થા, | ||
ઊઘડવાની ક્ષણ છે, જરા શાંત થા. | ઊઘડવાની ક્ષણ છે, જરા શાંત થા. | ||
બધાંથી થશે પર, જગત આપણું, | બધાંથી થશે પર, જગત આપણું, | ||
નીકળવાની ક્ષણ છે, જરા શાંત થા. | નીકળવાની ક્ષણ છે, જરા શાંત થા. | ||
નજર જ્યાં પડે ત્યાં ફકત રણ હતું, | નજર જ્યાં પડે ત્યાં ફકત રણ હતું, | ||
પલળવાની ક્ષણ છે, જરા શાંત થા. | પલળવાની ક્ષણ છે, જરા શાંત થા. | ||
શિખરથી તળેટી તરફ જોઈ લે, | શિખરથી તળેટી તરફ જોઈ લે, | ||
ઊતરવાની ક્ષણ છે, જરા શાંત થા. | ઊતરવાની ક્ષણ છે, જરા શાંત થા. | ||
ઘણો થાક ‘ઇર્શાદ’, લાગે હવે, | ઘણો થાક ‘ઇર્શાદ’, લાગે હવે, | ||
ઊખડવાની ક્ષણ છે, જરા શાંત થા. | ઊખડવાની ક્ષણ છે, જરા શાંત થા. | ||
{{Right|(નકશાનાં નગર, ૨૦૦૧, પૃ.૮)}} | {{Right|(નકશાનાં નગર, ૨૦૦૧, પૃ.૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨.સૈયર | |||
|next = ૪૪.ગમે? | |||
}} |
edits