18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪.ગમે?|}} <poem> ગામ છોડ્યાં, નામ છોડ્યાં જેમને લીધે તમે, એ હવે ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ગામ છોડ્યાં, નામ છોડ્યાં જેમને લીધે તમે, | ગામ છોડ્યાં, નામ છોડ્યાં જેમને લીધે તમે, | ||
એ હવે ક્યારેક પણ જો યાદ આવે તો ગમે ? | એ હવે ક્યારેક પણ જો યાદ આવે તો ગમે ? | ||
વૃક્ષ પર રોકાય છે ક્યારેક જો વ્હેતો પવન, | વૃક્ષ પર રોકાય છે ક્યારેક જો વ્હેતો પવન, | ||
પુષ્પ ખેરવવા બધીયે ડાળીઓ નીચી નમે. | પુષ્પ ખેરવવા બધીયે ડાળીઓ નીચી નમે. | ||
કૈંક વરસો બાદ જન્મી છે ફરીથી લાગણી, | કૈંક વરસો બાદ જન્મી છે ફરીથી લાગણી, | ||
શાંત મન પાછું ફરી કોલાહલોથી ધમધમે. | શાંત મન પાછું ફરી કોલાહલોથી ધમધમે. | ||
હોય શ્રદ્ધા તો પછી આ શ્વાસને અટકાવને, | હોય શ્રદ્ધા તો પછી આ શ્વાસને અટકાવને, | ||
નર્ક જેવી આ ધરાનો બોજ શું કરવા ખમે ? | નર્ક જેવી આ ધરાનો બોજ શું કરવા ખમે ? | ||
એક પળ પણ એકલો ‘ઇર્શાદ’ ક્યારે હોય છે ? | એક પળ પણ એકલો ‘ઇર્શાદ’ ક્યારે હોય છે ? | ||
આંખ મીંચે એ ક્ષણે જૂના ચહેરાઓ ભમે. | આંખ મીંચે એ ક્ષણે જૂના ચહેરાઓ ભમે. | ||
{{Right|(નકશાનાં નગર, પૃ. ૮૧)}} | {{Right|(નકશાનાં નગર, પૃ. ૮૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૩.જરા શાંત થા | |||
|next = ૪૫.કેમ છો? | |||
}} |
edits