કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૨.માણસની વાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 445: Line 445:
એક પલક પણ  
એક પલક પણ  
ઊંઘી શકશે હવે ?
ઊંઘી શકશે હવે ?
મારા પ્રકાશની દશે ધારાઓ
::: મારા પ્રકાશની દશે ધારાઓ
અવિરત કંપ્યા કરે છે.
::: અવિરત કંપ્યા કરે છે.
અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
::: અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
પૂર્ણ વિરામો.
::: પૂર્ણ વિરામો.
વિરામ એ તો વિશ્વની પીઠ
::: વિરામ એ તો વિશ્વની પીઠ
અને વિશ્વાધારના અવિશ્વાસનું
::: અને વિશ્વાધારના અવિશ્વાસનું
અંધારું  
::: અંધારું  
મારી ચરબીને પોષ્યા કરે છે.
::: મારી ચરબીને પોષ્યા કરે છે.
હું ગતિશૂન્ય.
હું ગતિશૂન્ય.
મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
::: મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
મારી રાત્રીઓને હચમચાવે છે.
::: મારી રાત્રીઓને હચમચાવે છે.
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
ખંડેરોમાં
ખંડેરોમાં
ચામાચીડિયાં બની અથડાય છે;
ચામાચીડિયાં બની અથડાય છે;
            પછડાય છે
:::::             પછડાય છે
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ.
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ.
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ?
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ?
18,450

edits