કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨.બનાવટી ફૂલોને: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨.બનાવટી ફૂલોને|પ્રહ્લાદ પારેખ}} <poem> તમારે રંગો છે, અને આકાર...")
 
No edit summary
 
Line 7: Line 7:
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?
ન જાણો નિંદું છું,
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
પરંતુ પૂછું છું :
Line 24: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૧.બારી બહાર
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૩.ઘેરૈયા
}}
}}
18,450

edits