18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાતાળનાં પાણી|}} {{Poem2Open}} ‘એલાવ, હાલો માંડણીયાની વાડીએ દાર ધર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 71: | Line 71: | ||
‘પણ મને મારી જેઠાણી વન્યા સોરવતું નથી એનું શું ?’ સંતુ સામી દલીલ કરતી હતી. | ‘પણ મને મારી જેઠાણી વન્યા સોરવતું નથી એનું શું ?’ સંતુ સામી દલીલ કરતી હતી. | ||
*** | <center>***</center> | ||
તે દિવસે અરજણને માર મારતી વેળા માંડણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો, એ પછી એ ઘણી ય વાર ગોબરના ખેાળામાં માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોયો હતો. પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ભોંઠામણ થયેલી કે એના પશ્ચાત્તાપ માટે રુદન સિવાય એની પાસે બીજી કોઈ ભાષા નહોતી. પછી તો એણે હાદા પટેલની હાજરીમાં સતીમાની દેરી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદી ય દારૂને નહિ અડું અને એ શપથ એણે ચુસ્તપણે પાળી બતાવ્યા એ પછી તો માંડણ પ્રત્યે સંતુ–ગોબરને અસીમ શ્રદ્ધા અને સદ્ભાવ જાગ્યાં હતાં. | તે દિવસે અરજણને માર મારતી વેળા માંડણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો, એ પછી એ ઘણી ય વાર ગોબરના ખેાળામાં માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોયો હતો. પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ભોંઠામણ થયેલી કે એના પશ્ચાત્તાપ માટે રુદન સિવાય એની પાસે બીજી કોઈ ભાષા નહોતી. પછી તો એણે હાદા પટેલની હાજરીમાં સતીમાની દેરી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદી ય દારૂને નહિ અડું અને એ શપથ એણે ચુસ્તપણે પાળી બતાવ્યા એ પછી તો માંડણ પ્રત્યે સંતુ–ગોબરને અસીમ શ્રદ્ધા અને સદ્ભાવ જાગ્યાં હતાં. | ||
Line 111: | Line 111: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઊજડી ગયેલું આકાશ | ||
|next = | |next = માનતા ફળી | ||
}} | }} |
edits