સોરઠિયા દુહા/5: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|5|}} <poem> સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ, તણ વેળા કાશપતણ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સામસામા શૂરવીરો લડી રહ્યા હોય, ભલભલા વીર પુરુષોની આબરૂ પણ ધૂળ મળતી હોય, તેવે યુદ્ધને ટાણે હે સૂરજ! હે કશ્યપના પુત્ર! તમે મારી ઇજ્જત રાખજો. મને મરદની રીતે મરવાની સુબુદ્ધિ દેજો. પીઠ દેખાડવાનો પાપી વિચાર મને ન કરવા દેજો.

<br>
{{HeaderNav2
|previous = 4
|next = 6
}}
18,450

edits