18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''વેકેશન'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છોકરા બૉબીને ઘેરી વળેલા. એકે બૉબીની આંગળી પકડી રાખેલી. આંગળીએ લોહી. દીદીએ બૉબીને ખોળામાં લઈ લીધો; લોહીવાળી આંગળી દાબી. | બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છોકરા બૉબીને ઘેરી વળેલા. એકે બૉબીની આંગળી પકડી રાખેલી. આંગળીએ લોહી. દીદીએ બૉબીને ખોળામાં લઈ લીધો; લોહીવાળી આંગળી દાબી. |
edits