18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ઊડી ગયો હંસ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું. | ૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું. |
edits