18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|94|}} <poem> જોબન જાતે ચાર ગયાં, કહો સખિ કિયાં? કાન, કેસાં, દો નેણા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે સખિ! જોબનની સાથે સાથે કઈ ચાર વસ્તુઓ જતી રહી છે? કાન, કેશ, બે આંખો અને દાંત સરવા કાનમાં બહેરાપણું આવી ગયું, કાળા ભમ્મર વાળ ધોળા થઈ ગયા, આંખોનાં તેજ ઊંડાં ઊતરી ગયાં અને ઊજળા, ચકચકિત દાંત પડી ગયા. | હે સખિ! જોબનની સાથે સાથે કઈ ચાર વસ્તુઓ જતી રહી છે? કાન, કેશ, બે આંખો અને દાંત સરવા કાનમાં બહેરાપણું આવી ગયું, કાળા ભમ્મર વાળ ધોળા થઈ ગયા, આંખોનાં તેજ ઊંડાં ઊતરી ગયાં અને ઊજળા, ચકચકિત દાંત પડી ગયા. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 93 | |||
|next = 95 | |||
}} |
edits