સોરઠિયા દુહા/125: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|125|}} <poem> પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન; પહેલી આગ લગાય...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પ્રીત કરતી વેળા મને એમ હતું કે હું સુખ પામીશ, પણ એણે તો ઊલટી મને દુઃખી કરી મૂકી. પ્રીત કરીને પહેલાં મેં જ મારે હાથે મારા હૈયામાં આગ ચાંપી દીધી, અને હવે એ આગને બુઝાવવા હું પાણીની શોધમાં નીકળ્યો છું.
પ્રીત કરતી વેળા મને એમ હતું કે હું સુખ પામીશ, પણ એણે તો ઊલટી મને દુઃખી કરી મૂકી. પ્રીત કરીને પહેલાં મેં જ મારે હાથે મારા હૈયામાં આગ ચાંપી દીધી, અને હવે એ આગને બુઝાવવા હું પાણીની શોધમાં નીકળ્યો છું.
<br>
{{HeaderNav2
|previous = 124
|next = 126
}}
18,450

edits