સોરઠિયા દુહા/137: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|137|}} <poem> સીંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય; (પણ) લોડણ ચડા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઓ વહાલા ખીમરા! તારાં સગાં તો તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો તો પ્રગટાવી શ્રીફળ વધેરે છે; પણ તારી પ્રિયતમા આ લોડણ તો પોતાનાં લોહી જ ચડાવી રહી છે.
ઓ વહાલા ખીમરા! તારાં સગાં તો તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો તો પ્રગટાવી શ્રીફળ વધેરે છે; પણ તારી પ્રિયતમા આ લોડણ તો પોતાનાં લોહી જ ચડાવી રહી છે.
<br>
{{HeaderNav2
|previous = 136
|next = 138
}}
18,450

edits