ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/ખલેલ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} રેકોર્ડ-રૂમમાં દાખલ થતાં એણે જોયું. નવું કૅલેન્ડર હજુ લટકતું...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખલેલ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
રેકોર્ડ-રૂમમાં દાખલ થતાં એણે જોયું. નવું કૅલેન્ડર હજુ લટકતું હતું. એ ખુશ થયો. આવતાંની સાથે જ આમ જોવાની એને ટેવ પડી ગઈ હતી. કારણ કે આ વર્ષે ઑફિસની પોસ્ટમાંથી જ એણે કૅલેન્ડર તફડાવેલું ને ઝઘડીને રાખ્યું પણ હતું. એણે નિશ્ચય કર્યોઃ આમ જ દર વર્ષે એક કૅલેન્ડર ઉચાપત કરીશ. ઑફિસના લોકો સમજે છે શું? રેકોર્ડ-રૂમ એટલે ભારખાનું; ભૂતકાળના ભંડારમાં બેઠા એટલે ભવિષ્યની જરૂર નહીં?

18,450

edits