18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ઉપેક્ષિતા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બન્ને ગાડીઓ સેક્ટરના લિંકરોડને વળોટીને મુખ્ય માર્ગ પર વળી ત્યાં લગી એ ક્વાર્ટરના ઝાંપા પાસે ઊભી રહી. એણે છેલ્લે વિદાયસૂચક હાથ હલાવતાં જે રીતે ઓશિયાળા ચહેરે હસવાનો પ્રયાસ કર્યો એ જોઈને હું હચમચી ઊઠ્યો હતો. એ અક્ષરેય નહોતી બોલી શકી, પરંતુ એની આંખોએ ઘણું બધું કહી દીધું હતું. | બન્ને ગાડીઓ સેક્ટરના લિંકરોડને વળોટીને મુખ્ય માર્ગ પર વળી ત્યાં લગી એ ક્વાર્ટરના ઝાંપા પાસે ઊભી રહી. એણે છેલ્લે વિદાયસૂચક હાથ હલાવતાં જે રીતે ઓશિયાળા ચહેરે હસવાનો પ્રયાસ કર્યો એ જોઈને હું હચમચી ઊઠ્યો હતો. એ અક્ષરેય નહોતી બોલી શકી, પરંતુ એની આંખોએ ઘણું બધું કહી દીધું હતું. |
edits