18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાળા, બોલ દે !|}} {{Poem2Open}} સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|બાળા, બોલ દે !|}} | {{Heading|બાળા, બોલ દે !|}} | ||
<poem> | |||
સંગા સંગા ભોરણિયાં... | સંગા સંગા ભોરણિયાં... | ||
ને કોટે બાંધ્યાં તોરણિયાં... | ને કોટે બાંધ્યાં તોરણિયાં... | ||
Line 10: | Line 11: | ||
ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો... | ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો... | ||
ભોં... ભોં... ભોં ...ઓ... ઓ... | ભોં... ભોં... ભોં ...ઓ... ઓ... | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જસપરના પાદરમાં સમી સાંજથી તાળીગર લોકોને ભેગા કરવા માટે આવાં જોડકણાં ઉચ્ચારતા અને ભૂંગળ વગાડતા ભવાયાઓ પટ બાંધીને પડ્યા છે. ગામ આખાનાં છોકરાંની ભૂંજાર વાળુ કે કરીને તેમ જ વાળુ કર્યા વિના પણ ખડે પગે અહીંથી ખસતી નથી. પંથકભરમાં નામી બનેલ ભવાયાઓ આજે રમવાના છે. એ રમનારાઓની શક્તિઓ અને અનેક અત્યુક્તિભરી વાયકાઓ પ્રચલિત બની છે : પેટ વચ્ચોવચ કેરીની ગોટલી વાવીને આંખો ઉગાડી દિયે અને પ્રેક્ષકોને કેરીનાં ચીરિયાં કરી કરીને ચખાડે; એનો નાયક માતાનો ઉપાસક છે તેથી તલવાર વડે પોતાનું માથું ઉતારી લે છતાં એનું ધડ ચાલતું ચાલતું ફૂવેથી પાણીનો ઘડો સીંચી લાવી આપે... આવી રંગદર્શી વાતોથી આકર્ષાઈને ગામ આખું આજે વેશ જોવાને અધીરું બન્યું છે. પદ્મકાન્ત પાંચ વર્ષનો થયો હોવા છતાં હજી એને ઘડી વાર પણ રેઢો મૂકવામાં નથી આવતો. રઘી એની ધાવમાતા ઉપરાંત રખેવાળણ તરીકેની ફરજ પણ અદા કરે છે. રિખવ કરતાં પણ પદ્મકાન્તની જિંદગીની વધારે કાળજી લેવાય છે, વધારે સાવચેતી અને તકેદારી રખાય છે; કારણ કે રિખવના સમયમાં કુટુમ્બના દુશ્મનોની જે સંખ્યા હતી, એમાં પદ્મકાન્તના સમયમાં વધારો થયો છે. આ સહુ દુશ્મનો સામે વ્યાજના વારસને ટકાવી રાખવા માટે નંદન ઈંડાંની જેમ પદ્મકાન્તનું સેવન કરી રહી છે. | જસપરના પાદરમાં સમી સાંજથી તાળીગર લોકોને ભેગા કરવા માટે આવાં જોડકણાં ઉચ્ચારતા અને ભૂંગળ વગાડતા ભવાયાઓ પટ બાંધીને પડ્યા છે. ગામ આખાનાં છોકરાંની ભૂંજાર વાળુ કે કરીને તેમ જ વાળુ કર્યા વિના પણ ખડે પગે અહીંથી ખસતી નથી. પંથકભરમાં નામી બનેલ ભવાયાઓ આજે રમવાના છે. એ રમનારાઓની શક્તિઓ અને અનેક અત્યુક્તિભરી વાયકાઓ પ્રચલિત બની છે : પેટ વચ્ચોવચ કેરીની ગોટલી વાવીને આંખો ઉગાડી દિયે અને પ્રેક્ષકોને કેરીનાં ચીરિયાં કરી કરીને ચખાડે; એનો નાયક માતાનો ઉપાસક છે તેથી તલવાર વડે પોતાનું માથું ઉતારી લે છતાં એનું ધડ ચાલતું ચાલતું ફૂવેથી પાણીનો ઘડો સીંચી લાવી આપે... આવી રંગદર્શી વાતોથી આકર્ષાઈને ગામ આખું આજે વેશ જોવાને અધીરું બન્યું છે. પદ્મકાન્ત પાંચ વર્ષનો થયો હોવા છતાં હજી એને ઘડી વાર પણ રેઢો મૂકવામાં નથી આવતો. રઘી એની ધાવમાતા ઉપરાંત રખેવાળણ તરીકેની ફરજ પણ અદા કરે છે. રિખવ કરતાં પણ પદ્મકાન્તની જિંદગીની વધારે કાળજી લેવાય છે, વધારે સાવચેતી અને તકેદારી રખાય છે; કારણ કે રિખવના સમયમાં કુટુમ્બના દુશ્મનોની જે સંખ્યા હતી, એમાં પદ્મકાન્તના સમયમાં વધારો થયો છે. આ સહુ દુશ્મનો સામે વ્યાજના વારસને ટકાવી રાખવા માટે નંદન ઈંડાંની જેમ પદ્મકાન્તનું સેવન કરી રહી છે. | ||
Line 110: | Line 112: | ||
રાતે વેશમાં પડેલા ભંગાણને કારણે અધૂરા મૂકેલ ગીતની લીટીઓ ગાયકો સવારમાં ગણ ગણતા હતા : | રાતે વેશમાં પડેલા ભંગાણને કારણે અધૂરા મૂકેલ ગીતની લીટીઓ ગાયકો સવારમાં ગણ ગણતા હતા : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
તારી હથેળી ઝબૂકે હીરા હેમની રે.... | તારી હથેળી ઝબૂકે હીરા હેમની રે.... | ||
::::બાળા, બોલ દે ! | |||
તારી માતા પૂછે કુશળ–ખેમની રે.... | તારી માતા પૂછે કુશળ–ખેમની રે.... | ||
બાળા, બોલ દે ! | ::::બાળા, બોલ દે ! | ||
રોજ ને રોજ માગતો તું સુખડી રે.... | રોજ ને રોજ માગતો તું સુખડી રે.... | ||
::::બાળા, બોલ દે ! | |||
આજે કેમ ન લાગી તુંને ભૂખડી રે.... | આજે કેમ ન લાગી તુંને ભૂખડી રે.... | ||
::::બાળા, બોલ દે ! | |||
</poem> | |||
મરેલા દીકરાને મોંએ દીધેલો ડૂચો જોઈને નંદને ધડ, ધડ, ધડ, જમીન માથે માથાં પછાડ્યાં. | મરેલા દીકરાને મોંએ દીધેલો ડૂચો જોઈને નંદને ધડ, ધડ, ધડ, જમીન માથે માથાં પછાડ્યાં. | ||
Line 127: | Line 130: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આડા વહેરની હડફેટ | ||
|next = | |next = એનું પેટ પહોંચ્યું | ||
}} | }} |
edits