18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ‘મોતી બૂડ્યું મોરણે’|}} {{Poem2Open}} "બસ? વિવાહ પછી માસ પંદર દિવસ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 37: | Line 37: | ||
“દરિયાની વાતું?” સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઊઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઊંડાં હાડકાંના માળખામાંથી ઊંચી આવી: "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઈંણામાં - ઈ રતનાગરમાં જ રિયું છે, ઈણો ટેમ ઈ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઈણી વીળ્ય ને ઈણાં આર એકસરખાં ચાલે છે. ઈ અમારી વહાણવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ?” | “દરિયાની વાતું?” સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઊઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઊંડાં હાડકાંના માળખામાંથી ઊંચી આવી: "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઈંણામાં - ઈ રતનાગરમાં જ રિયું છે, ઈણો ટેમ ઈ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઈણી વીળ્ય ને ઈણાં આર એકસરખાં ચાલે છે. ઈ અમારી વહાણવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ?” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. દરિયાનાં દેવદેવીઓ | |||
|next = ૬. એક-બે ભજનો | |||
}} |
edits