ધરતીનું ધાવણ/1.પહેલો પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|1.પહેલો પરિચય|}} {{Poem2Open}} <center>પ્રકૃતિનો પક્ષપાત</center> કુદરતે તો કં...")
 
No edit summary
 
Line 145: Line 145:
ગુજરાતના શિષ્ટ સાહિત્ય પર આ કંઠસ્થ અને ગરબા-ગરબીની ઘણી ઘાટી છાપ પડી છે. નરસૈયા, પ્રેમાનંદ, દયારામ અને નર્મદની કવિતામાં એનાં ટીપાં ટપક્યાં છે. ત્યાર પછી લોકોના શ્રમજીવી સંસારમાં એ રોજ રોજ આવતી ‘રઢિયાળી રાત’ આ નવા યુગમાં આસ્તે આસ્તે અનિયમિત અને પછી તો વિરલ બનતી ગઈ. એનાં કારણો જાણીતાં છે. લોકગીતોનો લોપ ઝડપભેર થતો હતો. જીવન બદલતું જતું એટલે ભણેલા સમાજને નવા નવા રસ રુચવા લાગ્યા. આજ એ જીવન અને એ રસસામગ્રીની મીમાંસા કરવાનો અવકાશ નથી. લોકજીવનના ને લોકગીતોના એ સ્વાભાવિક ધ્વંસ વચ્ચે એક મનુષ્ય ઊભો હતો, જે એ ધ્વંસની નુકસાની માપતો હતો. માતા છેલ્લાં ડચકાં લેતી હોય અને જેમ કોઈ માઘેલું બાળક એનાં સ્તનો ચૂસી લેતું હોય, તેમ કવિ ન્હાનાલાલે એ લોકગીતરૂપી માતૃ-સ્તનોમાંથી છેલ્લા ઘૂંટડા લીધા. અસલી ઢાળોને એમણે નવીન શૈલીની કવિતામાં ફૂંકી દીધા. એમની બીજી બધી કવિતાનો જ્યારે લોપ થયો હશે ત્યારે એમના રાસડા જીવશે અને એ રાસડા પણ મુખ્ય જીવન એના લૌકિક ઢાળોમાંથી મેળવશે. એમની નવી જાતની કવિતાની નબળાઈઓ અને કૃત્રિમતાઓ વચ્ચે પણ એમણે જૂના ઢાળોને જુક્તિથી જાળવ્યા છે. જાણે કે ઢાળોના સરજનહાર જ પોતે હોય એવું તાદાત્મ્ય એમણે સાધ્યું છે. નાટકોમાં ડાહ્યાભાઈ અને વાઘજીભાઈના ગયા પછી એ લોકપ્રાણને ભાવનારું તત્ત્વ ગુમ થયું. ત્યાર પછી લોકકાવ્યમાંથી આજ બીજા થોડાએક કવિઓ ખરી પ્રેરણા પામી રહ્યા છે. બોટાદકરે એ પ્યાલો પીધેલો, પણ એ ગયા. જીવ્યા હોત તો એ લોકપ્રાણને ડોલાવી શકત. આજે શ્રી ત્રિભુવન વ્યાસે આ ઝરણામાં એમના હાથ બોળ્યા છે, મોં પલાળ્યું છે. પીએ તેટલી જ વાર છે. ‘રતનબા’ના રચનારમાં લોકપ્રાણ તલસી રહૃાો છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = 2.લોક-સૃષ્ટિ
}}
18,450

edits