18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|16.દિલાવર સંસ્કાર|}} {{Poem2Open}} [‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 3)નો પ્રવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 135: | Line 135: | ||
જાપાનમાં કંઈક એવી જ મૃત્યુપ્રથા હતી. રાજ્ય કે રાજા પ્રત્યે ગંભીર દોષ થયો હોય ત્યારે જાપાની ક્ષત્રિયો ઘરમાં બેસી હારાકીરી કરે. હારાકીરી એટલે? બ્રાહ્મણ પૂજા કરતો હોય તેટલી જ સહેલાઈથી કટાર વડે પેટ ઉપર ત્રણ ચીરા કરવા, પછી ગરદન વીંધીને હથિયારમાં છેક મગજના ભાગ સુધી માથું પરોવી નાખવું; ને ક્રિયા ખતમ થતાં સુધી શુદ્ધિ જાળવવી. આવા મૃત્યુઓને બુદ્ધિ હસી કાઢી શકે છે, પણ તેમાં મરનારનો દેહ પરનો જે વિજય દેખાય છે તેને કોઈ પણ બુદ્ધિવાદની પટુતા ઝાંખો પાડી નહીં શકે | જાપાનમાં કંઈક એવી જ મૃત્યુપ્રથા હતી. રાજ્ય કે રાજા પ્રત્યે ગંભીર દોષ થયો હોય ત્યારે જાપાની ક્ષત્રિયો ઘરમાં બેસી હારાકીરી કરે. હારાકીરી એટલે? બ્રાહ્મણ પૂજા કરતો હોય તેટલી જ સહેલાઈથી કટાર વડે પેટ ઉપર ત્રણ ચીરા કરવા, પછી ગરદન વીંધીને હથિયારમાં છેક મગજના ભાગ સુધી માથું પરોવી નાખવું; ને ક્રિયા ખતમ થતાં સુધી શુદ્ધિ જાળવવી. આવા મૃત્યુઓને બુદ્ધિ હસી કાઢી શકે છે, પણ તેમાં મરનારનો દેહ પરનો જે વિજય દેખાય છે તેને કોઈ પણ બુદ્ધિવાદની પટુતા ઝાંખો પાડી નહીં શકે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 15.લોકગીતોમાં કથાઓ | |||
|next = 17.બહારવટાંની મીમાંસા | |||
}} |
edits