ધરતીનું ધાવણ/22.સોરઠનો ભક્તિપ્રવાહ 1: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|22.સોરઠનો ભક્તિપ્રવાહ 1|}} {{Poem2Open}} <center>[‘સોરઠી સંતો’નો પ્રવેશક : 1...")
 
No edit summary
 
Line 89: Line 89:
છતાં એક છૂટ મેં લીધી છે : પરચાઓના થર પર થર ચડેલા છે, તેમાંથી હું આ સંતોની નક્કર જીવન-મહત્તા વણી લેવા મથ્યો છું. પણ કેટલીક મહત્તાનું સુવર્ણ એ માટીની સાથે એવું તો એકમેક થઈ રહ્યું છે કે સાચા કીમિયાગર થકી જ એ જુદું પાડી શકાય. હું એ નથી કરી શક્યો. છતાં નરી માટીને તો મેં ફેંકી જ દીધી છે. જેટલી ધૂળ સોના સાથે ભળેલી છે, તેટલી જ મારે રાખવી પડી છે. જેટલા પરચા સંતોની જીવદયા ને જનસેવાના દ્યોતક છે, એટલા જ અહીં સંઘર્યા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 21.શાસ્ત્રવ્રતો ને લોકવ્રતો
|next = 23.સોરઠનો ભક્તિપ્રવાહ 2
}}
18,450

edits