ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/રેખલીનું મન: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રેખલીનું મન'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા. જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી, ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ કરતું ઝાંપો વટોળીને રસ્તે પડી જાય.

18,450

edits