887
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઝીણા ઝરમર વરસે મેહ, {{space}}ભીંજે મારી ચૂંદલડી : એવો નીતરે કૌમારનો ન...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{space}}ભીંજે મારી ચૂંદલડી : | {{space}}ભીંજે મારી ચૂંદલડી : | ||
એવો નીતરે કૌમારનો નેહ, | એવો નીતરે કૌમારનો નેહ, | ||
{{space}}ભીંજે મારી ચૂંદલડી. | {{space}}ભીંજે મારી ચૂંદલડી.<br> | ||
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા, | આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા, | ||
{{space}}ભીંજે રસિક કોઈ બાલા રે : | {{space}}ભીંજે રસિક કોઈ બાલા રે : | ||
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી, | ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી, | ||
{{space}}ભીંજે મારા હૈયાની માલા; | {{space}}ભીંજે મારા હૈયાની માલા; | ||
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી. | {{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.<br> | ||
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે, | વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે, | ||
{{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે : | {{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે : | ||
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે, | ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે, | ||
{{space}}ટમકે મારા નાથનાં નેણાં : | {{space}}ટમકે મારા નાથનાં નેણાં : | ||
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી. | {{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.<br> | ||
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને | આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને | ||
{{space}}મીઠા મૃદંગ પડછન્દા રે : | {{space}}મીઠા મૃદંગ પડછન્દા રે : | ||
મન્દ મન્દ હેરે મીટડી મયંકની, | મન્દ મન્દ હેરે મીટડી મયંકની, |
edits