26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 196: | Line 196: | ||
આ ‘ઋણાનુબંધ’ સાચે જ અદ્ભુત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસનાં સાથે બાંધી રાખે છે – જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે. જે નહોતું તે તમારું થતું તમારી પાસે આવે છે. તમારા શબ્દમાં એ તમને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર જે કંઈ હોય, આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત. કદાચ, આજે તો તકલીફો છતાં, દોંગાઈ ને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે. એના હાથમાં જામ છે ને તેય છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત? બધું જ છે, મહેરબાન, બધું જ. એક જ ઘૂંટ ને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ઘૂંઘટમાં, શબદમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે, મારી કને, મીન જેમ સળવળતા મારા શબ્દ કને — ‘શબદ’ કને! | આ ‘ઋણાનુબંધ’ સાચે જ અદ્ભુત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસનાં સાથે બાંધી રાખે છે – જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે. જે નહોતું તે તમારું થતું તમારી પાસે આવે છે. તમારા શબ્દમાં એ તમને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર જે કંઈ હોય, આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત. કદાચ, આજે તો તકલીફો છતાં, દોંગાઈ ને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે. એના હાથમાં જામ છે ને તેય છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત? બધું જ છે, મહેરબાન, બધું જ. એક જ ઘૂંટ ને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ઘૂંઘટમાં, શબદમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે, મારી કને, મીન જેમ સળવળતા મારા શબ્દ કને — ‘શબદ’ કને! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = XXV. સંસ્મરણો | |||
|next = કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનું ગદ્ય : વાણીનું સત | |||
}} |
edits