અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સ્તુતિનું અષ્ટક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(5 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સ્તુતિનું અષ્ટક|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
પ્રભો! અંતર્યામી! જીવન જીવના! દીનશરણા!
પ્રભો! અંતર્યામી! જીવન જીવના! દીનશરણા!
Line 31: Line 33:
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું,
સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દૃષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.
ક્ષમા દૃષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

{{Right|(કેટલાંક કાવ્યો-2)}}
{{Right|(કેટલાંક કાવ્યો-2)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5d/Stuti_Ashtak-Amar_Bhatt.mp3

સ્તુતિનું અષ્ટક • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/67/Stuti_Ashtak-Rasbihari_Desai.mp3

સ્તુતિનું અષ્ટક • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ

{{HeaderNav2
|previous = ગિરનારને ચરણે
|next = ઝીણા ઝીણા મેહ

26,604

edits