18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કીટ્સની છન્દ-પ્રતિભા|}} {{Poem2Open}} કવિતામાં અરધોઅરધ – ક્યારેક ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
‘લા બેલ દામ સાં મેર્સિ’નો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે : | ‘લા બેલ દામ સાં મેર્સિ’નો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે : | ||
‘O what can ail thee, knight-at-arms, | ‘O what can ail thee, knight-at-arms, | ||
Alone and palely loitering? | :::Alone and palely loitering? | ||
The sedge has withered from the lake, | The sedge has withered from the lake, | ||
And no birds sing.’ | :::And no birds sing.’ | ||
આ શ્લોકમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં ચાર આયમ્બ ગણ છે. પણ બીજી પંક્તિમાં પણ ચાર ગણ છે અને ચોથી પંક્તિમાં બે ગણ છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ નથી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ છે. આમ, આ શ્લોકમાં કીટ્સે પ્રાસરચનામાં કોઈ પરિવર્તન કર્યું નથી. પહેલી અને ત્રીજી પંક્તિમાં પણ કોઈ પરિવર્તન કર્યું નથી. પણ બીજી અને ચોથી પંક્તિમાં પરિવર્તન કર્યું છે. બીજી અને ચોથી પંક્તિનું છંદવિશ્લેષણ આ પ્રમાણે છે : | આ શ્લોકમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં ચાર આયમ્બ ગણ છે. પણ બીજી પંક્તિમાં પણ ચાર ગણ છે અને ચોથી પંક્તિમાં બે ગણ છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ નથી, બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ છે. આમ, આ શ્લોકમાં કીટ્સે પ્રાસરચનામાં કોઈ પરિવર્તન કર્યું નથી. પહેલી અને ત્રીજી પંક્તિમાં પણ કોઈ પરિવર્તન કર્યું નથી. પણ બીજી અને ચોથી પંક્તિમાં પરિવર્તન કર્યું છે. બીજી અને ચોથી પંક્તિનું છંદવિશ્લેષણ આ પ્રમાણે છે : | ||
x / x / x / x x | x / x / x / x x |
edits