26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગણાગોર|}} {{Poem2Open}} '''ચૈત્ર''' સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગોર્ય ગોર્ય માડી | {{Space}}ગોર્ય ગોર્ય માડી | ||
ઉઘાડો કમાડી | {{Space}}ઉઘાડો કમાડી | ||
પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં | {{Space}}પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં | ||
પૂજી તે અરજીને | {{Space}}પૂજી તે અરજીને | ||
પાછાં તે વળી વળી આવો રે ગોર્ય મા! | {{Space}}પાછાં તે વળી વળી આવો રે ગોર્ય મા! | ||
ફરી કરું શણગારજી રે. | {{Space}}ફરી કરું શણગારજી રે. | ||
</poem> | </poem> | ||
હે મા ગૌરી! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરે ઘરેણાંના શણગાર જોઈએ. | ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરે ઘરેણાંના શણગાર જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
આંજરાં સોંઈ | {{Space}}આંજરાં સોંઈ | ||
મારે પાંજરાં સોંઈ | {{Space}}મારે પાંજરાં સોંઈ | ||
મારે વીંછીડે મન મોહ્યાં રે | {{Space}}મારે વીંછીડે મન મોહ્યાં રે | ||
વીછીડાનાં અળિયાં દળિયાં | {{Space}}વીછીડાનાં અળિયાં દળિયાં | ||
સોનાનાં માદળિયાં રે | {{Space}}સોનાનાં માદળિયાં રે | ||
સોનાનાં માદળિયાંને શું કરું, | {{Space}}સોનાનાં માદળિયાંને શું કરું, | ||
મારે નદીએ નાવાં જાવું જી રે. | {{Space}}મારે નદીએ નાવાં જાવું જી રે. | ||
આગરીએ ઘૂઘરીએ | {{Space}}આગરીએ ઘૂઘરીએ | ||
ગોર્ય શણગારી | {{Space}}ગોર્ય શણગારી | ||
બાપે બેટી ખોળે બેસારી. | {{Space}}બાપે બેટી ખોળે બેસારી. | ||
કિયો વર કિયો વર | {{Space}}કિયો વર કિયો વર | ||
કિયો વર ગમશે? | {{Space}}કિયો વર ગમશે? | ||
ઈશવરને ઘેર રાણી પારવતી રમશે. | {{Space}}ઈશવરને ઘેર રાણી પારવતી રમશે. | ||
ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે | {{Space}}ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે | ||
પાટા પિંડી કોણ રે કરશે! | {{Space}}પાટા પિંડી કોણ રે કરશે! | ||
અધ્યારુનાં ધોતિયાં પોતિયાં | {{Space}}અધ્યારુનાં ધોતિયાં પોતિયાં | ||
છોકરાં રે ધોશે. | {{Space}}છોકરાં રે ધોશે. | ||
ગોર્ય માની છેડી પછેડી | {{Space}}ગોર્ય માની છેડી પછેડી | ||
છોકરિયું રે ધોશે. | {{Space}}છોકરિયું રે ધોશે. | ||
</poem> | </poem> | ||
દીકરીને ખોળામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા, તને કિયો વર ગમશે? | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે? | હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 48: | Line 48: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મુનિવ્રત | ||
|next = | |next = ઝાડપાંદની પૂજા | ||
}} | }} |
edits