26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} {{Poem2Open}} '''નાની''' કન્યાઓ નાહીને વળતી ગોર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} | {{Heading|ગોર–ગોરાણીનાં ટીખળ|}} | ||
'''નાની''' કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી : | '''નાની''' કન્યાઓ નાહીને વળતી ગોર અને શુક્લ માથે એને દાઝ પણ ચડતી. ટીખળ કરવું ય એમને ગમતું. ઉછાળા મારતી મારતી એ વિનોદનાં જોડકણાં બોલતી : | ||
<poem> | <poem> | ||
જમના નીરે મોહી રિયાં રે | જમના નીરે મોહી રિયાં રે | ||
Line 23: | Line 22: | ||
હાં રે મારું ચલાણું. | હાં રે મારું ચલાણું. | ||
</poem> | </poem> | ||
મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે — | મૂર્તિને ગંદી રાખનાર પૂજારી પર બહુ દાઝ ચડે ત્યારે વળી ગોર માની પણ મશ્કરી કરે કે — | ||
<poem> | <poem> | ||
ગોર મા ગણગણતાં | ગોર મા ગણગણતાં | ||
Line 39: | Line 36: | ||
|next = કોયલ વ્રત | |next = કોયલ વ્રત | ||
}} | }} | ||
<br> |
edits