પરિભ્રમણ ખંડ 2/ઝાડપાંદની પૂજા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:


<poem>
<poem>
ચાંદા! ચાંદલી શી રાત
બોરડી રે બોરડી
ચાંદો ક્યારે ઊગશે રે?
મારા વીરની ગા ગોરડી.  
…ભાઈ <ref>અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.</ref>  ગ્યા છે દરબાર
હું પૂજું આકડો આકડો
ઘોડે ચડીને ઘેરે આવશે રે.  
મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.  
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
હું પૂજું આવળ આવળ
:: ડોલરિયાનાં ફૂલ
મારો સસરો રાવળ રાવળ
:: ચંપેલીનાં ફૂલ
હું પૂજું પોદળો પોદળો
:: આંબાના મોર
મારી સાસુ રોદળો રોદળો.
:: કેળ્યોના કોળ
</poem>
</poem>
 
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી!
{{Poem2Open}}
શા માટે? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે!
{{Poem2Close}}




26,604

edits