26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
મારી મા ઝીલી લેશે રે! | મારી મા ઝીલી લેશે રે! | ||
</poem> | </poem> | ||
પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે : | પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે : | ||
<poem> | <poem> | ||
ઓ વીજળી રે! | ઓ વીજળી રે! | ||
Line 25: | Line 23: | ||
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો! | આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો! | ||
</poem> | </poem> | ||
આ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે : | આ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે : | ||
<poem> | <poem> | ||
મેઘો વરસિયો રે | મેઘો વરસિયો રે | ||
Line 34: | Line 30: | ||
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો! | આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો! | ||
</poem> | </poem> | ||
હે મેઘરાજા! આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો! | હે મેઘરાજા! આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો! | ||
edits