પરિભ્રમણ ખંડ 2/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 121: Line 121:
અને વ્રતોની દુનિયામાં વળી આ પવિત્ર અને આ પતિત એવા આ ભેદ શાના? ‘વ્રતરાજ’માં વિષ્ણુપુરાણનો આધાર ટાંકીને લખે છે કે ‘જો પતિત વગેરે નજરે પડે તો બુદ્ધિમાન પુરુષે સૂર્યદર્શન કરવું’. ‘બૃહન્નારદીય’નો આધાર ટાંકી કહે છે કે ‘વ્રતાદિકની મધ્યમાં રજસ્વલા, ચાંડાલ, મહાપાપી, સુવાવડી સ્ત્રી, પતિત, ઉચ્છિષ્ટ અથવા ધોબી વગેરે નજરે પડવાથી અથવા તેનો શબ્દ સાંભળવાથી બુદ્ધિમાન પુરુષે એક હજાર ને આઠ ગાયત્રી મંત્રનો જપ કરવો.
અને વ્રતોની દુનિયામાં વળી આ પવિત્ર અને આ પતિત એવા આ ભેદ શાના? ‘વ્રતરાજ’માં વિષ્ણુપુરાણનો આધાર ટાંકીને લખે છે કે ‘જો પતિત વગેરે નજરે પડે તો બુદ્ધિમાન પુરુષે સૂર્યદર્શન કરવું’. ‘બૃહન્નારદીય’નો આધાર ટાંકી કહે છે કે ‘વ્રતાદિકની મધ્યમાં રજસ્વલા, ચાંડાલ, મહાપાપી, સુવાવડી સ્ત્રી, પતિત, ઉચ્છિષ્ટ અથવા ધોબી વગેરે નજરે પડવાથી અથવા તેનો શબ્દ સાંભળવાથી બુદ્ધિમાન પુરુષે એક હજાર ને આઠ ગાયત્રી મંત્રનો જપ કરવો.
હેમાદ્રિમાં પદ્મપુરાણનું વચન છે કે ‘ગર્ભિણી, સુવાવડી, કુમારી અથવા રોગિણી સ્ત્રી જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી બીજા પાસે વ્રત કરાવે, અને શુદ્ધ થયા પછી પોતે વ્રત કરે.’
હેમાદ્રિમાં પદ્મપુરાણનું વચન છે કે ‘ગર્ભિણી, સુવાવડી, કુમારી અથવા રોગિણી સ્ત્રી જ્યાં સુધી અશુદ્ધ હોય ત્યાં સુધી બીજા પાસે વ્રત કરાવે, અને શુદ્ધ થયા પછી પોતે વ્રત કરે.’
{{Poem2Close}}
<center>'''કોળીની કન્યા'''</center>
પરંતુ લોકવ્રતોમાં તો એક પણ પતિત પાત્ર નથી. કણબીની કન્યાઓ વ્રતો કરે છે. ગાયવ્રતની વાતમાં કોળીની છોકરી ગાય માનાં વ્રત કરે છે. (‘કંકાવટી’.) કોળીની છોકરીનું એમાં આવું રમ્ય ચિત્ર અંકાયું છે —
<poem>
રાંકને પેટ રતન શાં!
કુલડીમાં પાણી આલો!
કોડિયામાં ધાણી આલો!
ધાણી ધાણી ખાય છે.
પાણી પાણી પીવે છે.
</poem>
ને પછી એનો વ્રત કરવાનો આગ્રહ :
<poem>
થશે પળશે ને કરીશ
ગાય માને ગાળે કરીશ
તુળસીને ક્યારે કરીશ
પીપળાને પાને કરીશ
સૂર્યનારાયણને સાખે કરીશ
ધરતીને ધ્યાને કરીશ.
</poem>
અને કેવી સોહામણી લાગે છે એ વ્રતિની કોળી કન્યા :
<poem>
નાતી આવે ધોતી આવે
જળની ઝારી ભરતી આવે
ગાય માને પૂજતી આવે
ફરતી ગાય ધરાવતી આવે
</poem>
એવી કોળી કન્યાના બાળને :
<poem>
ગાય મા ધવરાવે છે
તુળસી મા ઉછેરે છે
પીપળો પાળે છે
સૂર્યનારાયણ સાચવે છે
ધરતી મા રક્ષણ કરે છે.
</poem>
લોકવ્રતોમાં ગર્ભિણી-રોગિણીનેય માટે કશો પ્રતિબંધ નથી.
<center>'''કુમારિકાના હક્કો'''</center>
{{Poem2Open}}
સૌથી વધુ વિસ્મયકારી તો કુમારિકા સામેનો પ્રતિબંધ છે. શાસ્ત્રોક્ત વ્રતો કરવાની જે કુમારિકાઓને મનાઈ છે, તે જ કુમારિકાઓના હાથમાં તો લોકવ્રતોની આખી ‘કંકાવટી’ રમી રહેલ છે. દેવદેવીઓના દ્વાર વહેલામાં વહેલી પરોઢે ખખડાવનારી આ કુમારિકાઓ, શું બંગાળામાં કે શું ગુજરાતમાં, સમસ્ત સમાજના વાતાવરણને પોતાની નિર્દોષ મનવાંછનાઓથી ને ભયહીન ત્રાસહીન દેવભક્તિથી મહેક મહેક કરી મૂકે છે. બંગાળી કન્યાઓ તો પોતાની માના ખોળા માટે પણ દીકરા માગતાં અચકાતી નથી : વસુધારા વ્રતમાં
{{Poem2Close}}
<poem>
આમાર માયેર કોલે દેખિ અષ્ટ સોના
આટ ભાઈ પેલેમ જેન ચાંદેર કોના
</poem>
{{Poem2Open}}
[મારી માને ખોળે આઠ સોનૈયા જોઉં છું. ચાંદાના ખૂણા જેવા આઠ ભાઈઓ મને સાંપડ્યા.]
{{Poem2Close}}
<poem>
મા જેન વિયોય ચાંદપાના બેટા!
</poem>
{{Poem2Open}}
[મા મારી જણજો ચાંદા જેવો પૂતર!]
{{Poem2Close}}
ગુજરાતી કન્યાઓ પોતાના વીરને માટે ‘ગોરડી ગા’ ને ‘વાંકડો ઠાંઠો’ માગે છે. પોતાને માટે ‘સવાદિયો સસરો’ ને ‘ભુખાળવાં સાસુ’ માગે છે. ગણાગોરના વ્રતમાં કન્યાઓ પોતાના અંતરનું અભીપ્સા-ચિત્ર આ રીતે આંકે છે :
<poem>
આગરીએ ઘૂઘરીએ
ગોર્ય શણગારી
બાપે બેટી
ખોળે બેસારી
કિયો વર કિયો વર
કિયો વર ગમશે?
</poem>
પિતા પોતાની જોડે વરની પસંદગીની ચર્ચા કરે, એવી વાંછનાનાં વ્રતો રમતી કન્યા આપણી વ્રતસૃષ્ટિને હળવી હળવી છતાં કેટલી અર્થભરી બનાવી મૂકે છે!
બંગાળી કન્યા પણ માગે છે :
<poem>
ગિરિરાજ બાપ ચાન
મેનકાર મત મા ચાન
રાજરાજેશ્વર સ્વામી ચાન
સભાઉજ્જ્વલ જામાઈ ચાન
નિત્યાનંદ ભાઈ ચાન
</poem>
ને એ તો વીરની પત્ની બને છે. રણાંગણથી પતિનું ક્ષેમકુશલ પાછા આવવું વાંછે છે :
<poem>
પાકા પાન વર્તમાન
આમાર સ્વામી નારાયન
જખન જાવેન રને —
નિરાપદ ફિરે
આસે જેન ઘરે
</poem>
એટલું જ બસ નથી, આપણી છોકરી જેમ —
<poem>
ગોર મા ગોર મા રે
કંથ દેજો કહ્યાગરો!
</poem>
કહેતી ઊભી રહે છે, તેમ બંગાળી કન્યા પણ ‘સેંજતી-વ્રત’ની અંદર પ્રાર્થના કરે છે કે :
<poem>
હે હર શંકર, દિનકર નાથ!
કખનો ના પડિ જેન મૂર્ખેર હાત.
</poem>
{{Poem2Open}}
[હે પ્રભુ, હું કદાપિ મૂર્ખને હાથ ન પડું એટલું વરદાન દેજે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits