26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Space}}સ્થળ : અંત :પુર-પ્રમોદવન. વિક્રમદેવ અને સુમિત્રા. | {{Space}}સ્થળ : અંત :પુર-પ્રમોદવન. વિક્રમદેવ અને સુમિત્રા. | ||
{{Ps | |||
'''વિક્રમદેવ''' : | |'''વિક્રમદેવ''' : | ||
લજ્જાથી નમેલી નવોઢા સમી આ રસીલી નીરવ સંધ્યા, ઓ પ્રિયતમે, મંદ મંદ પગલે કુંજમાં ચાલી આવે છે; અને જુઓ, સામે પેલી ગંભીર રાત્રિ, એ કનક-કાંતિને પી જવા પોતાનો અનંત અંધકાર પાથરીને ઊભી છે. હુંયે એની માફક મારું હૃદય પ્રસારીને ઊભો છું — તમારા એ હાસ્યનું, એ રૂપનું અને એ જ્યોતિનું પાન કરી જવા માટે, પ્રિયે! આવો, સોનાની પગલીઓ પાડતાં પાડતાં આવો. દીવા-લોકને તીરેથી આ અગાધ અંત :કરણના અંધારા સાગરમાં ઊતરી આવો. કહો, ક્યાં હતાં, વહાલી? | |લજ્જાથી નમેલી નવોઢા સમી આ રસીલી નીરવ સંધ્યા, ઓ પ્રિયતમે, મંદ મંદ પગલે કુંજમાં ચાલી આવે છે; અને જુઓ, સામે પેલી ગંભીર રાત્રિ, એ કનક-કાંતિને પી જવા પોતાનો અનંત અંધકાર પાથરીને ઊભી છે. હુંયે એની માફક મારું હૃદય પ્રસારીને ઊભો છું — તમારા એ હાસ્યનું, એ રૂપનું અને એ જ્યોતિનું પાન કરી જવા માટે, પ્રિયે! આવો, સોનાની પગલીઓ પાડતાં પાડતાં આવો. દીવા-લોકને તીરેથી આ અગાધ અંત :કરણના અંધારા સાગરમાં ઊતરી આવો. કહો, ક્યાં હતાં, વહાલી? | ||
}} | |||
{{Ps | {{Ps | ||
|'''સુમિત્રા''' : | |'''સુમિત્રા''' : |
edits