સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 65: Line 65:
{{Poem2Open}}
{{Poem2Open}}
<poem>
<poem>
"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,[૧]
"શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,<ref>રાત.</ref>
"થઈ રખે જતી અંધ,[૨] વિયોગથી;
"થઈ રખે જતી અંધ,<ref>નિસ્તેજ, અંધારી.</ref> વિયોગથી;
"દિનરુપે સુભગા[૩] બની ર્‌હે, ગ્રહી
"દિનરુપે સુભગા<ref>સૌભાગ્યવતી.</ref> બની ર્‌હે, ગ્રહી
"કર[૪] પ્રભાકરના મનમાનીતા!"
"કર<ref>કિરણ, હાથ</ref> પ્રભાકરના મનમાનીતા!"
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 75: Line 75:
તપોધન ઉતાવળે ઉતાવળે હાથ ધોઈ અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમ તેમ પગે અાંટી ન અાવે તેમ ઘાલી, છેટીના અંગુછાવડે હાથ લ્હોતો લ્હોતો આવ્યો અને “પધારો પધારો” કહેતો કહેતો મંદિરના ગર્ભદ્વારમાં પેંઠો અને રીત પ્રમાણે જળાધારીમાંથી નમણ બીલીપત્ર વગેરે તરુણ સુંદરીઓને પાવન કરવા આપતાં આપતાં બોલ્યો.

“બ્હેન, તમારા ક્‌હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો
“બ્હેન, તમારા ક્‌હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સીપાઈ દોડતો આવ્યો:
 
૧. રાત.
૨. નિસ્તેજ, અંધારી.
૩. સૌભાગ્યવતી.
૪. કિરણ, હાથ
​કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં
બહારથી એક સીપાઈ દોડતો આવ્યો:

“બહેન, બહેન, ભાઈસાહેબ[૧] આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”
“બહેન, બહેન, ભાઈસાહેબ[૧] આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”
18,450

edits