18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ | “મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ | ||
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક, | “આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક, | ||
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref> | “ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref>[4] રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.</ref>...૧ | ||
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત | "હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત | ||
“આવી ઉભું રહેતું નયનની પાસ | “આવી ઉભું રહેતું નયનની પાસ | ||
Line 77: | Line 77: | ||
“બ્હેન, તમારા ક્હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સીપાઈ દોડતો આવ્યો: | “બ્હેન, તમારા ક્હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સીપાઈ દોડતો આવ્યો: | ||
“બહેન, બહેન, ભાઈસાહેબ[ | “બહેન, બહેન, ભાઈસાહેબ <ref>[10] બુદ્ધિધન</ref> આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.” | ||
"અમારાથી પાછાં જવાય એમ છે કની ? ” | "અમારાથી પાછાં જવાય એમ છે કની ? ” | ||
Line 94: | Line 94: | ||
સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું. | સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits