સરસ્વતીચંદ્ર ભાગ ૧/ઉન્મત્તપણાનું પરિણામ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉન્મત્તપણાનું પરિણામ|}} {{Poem2Open}} લીલાપુરથી પાછાં આવ્યા પછી ર...")
 
No edit summary
 
Line 26: Line 26:
“ ઠીક અાવું અાવું સમજીયે છીએ તે કેવું લાગે છે ? પણ તમે કાલે ગાતાતાં તે આનાથી સારું હતું: અર્થ તો હું સમજું છું. તમે કહ્યોતો. પણ જરા ગાઓ.” ભાભી એ ગાવા માંડ્યું.

{{Poem2Close}}
<poem>
"रुरुदिया वदनाम्बुरुहश्रिय:
"रुरुदिया वदनाम्बुरुहश्रिय:
"सुतनु सत्यमलंकरणाय ते ।
"सुतनु सत्यमलंकरणाय ते ।
૧. વુડ્‍ઝ્‍વર્થ કૃત " ધી ફર્સેકન.”
"तदपि संप्रति संनिहित्ते मधा-
"तदपि संप्रति संनिहित्ते मधा-
'"वधिगमे धिमंगलमश्रुणः ॥[૧]
'"वधिगमे धिमंगलमश्रुणः ॥<ref>વુડ્‍ઝ્‍વર્થ કૃત " ધી ફર્સેકન.”</ref>

“કહેવાત જ જો હત કહ્યું, ભલે સાંભળે સખી ઉભી પાસે; “કહ્યું ત્હોય કાનમાં આવી લલિત તુજ મુખસ્પર્શની આશેઃ “ થયું શુણવું અશક્ય જ એવું–પ્રિય એ કાંજ આંખ શીદ તલ્પે ? “ મુજ મુખ એ ‌ક્‌હાવે આમ, વળી આતુર, જોડી પદ, જલ્પે.”[૨]
</poem>
 
{{Poem2Open}}
“કહેવાત જ જો હત કહ્યું, ભલે સાંભળે સખી ઉભી પાસે; “કહ્યું ત્હોય કાનમાં આવી લલિત તુજ મુખસ્પર્શની આશેઃ “ થયું શુણવું અશક્ય જ એવું–પ્રિય એ કાંજ આંખ શીદ તલ્પે ? “ મુજ મુખ એ ‌ક્‌હાવે આમ, વળી આતુર, જોડી પદ, જલ્પે.”[૨]<ref>યક્ષવિરહથી અમુઝ઼ાતી સ્ત્રીને પતિનો સંદેશો તેના જ શબ્દોમાં પહોંચાડતાં પ્હેલાં મેધ આટલું પેાતે જ ક્હે છે.</ref>

“આ છેલું તે કાલે મ્હેં ન્હોય મેઘદૂતની વાત કરી હતી તેમાંથી મ્હેં ‌ આજ ભાષાંતર કરી ક્‌હાડયું.” એમ કહી તેનો અર્થ સમજાવ્યો.

Line 44: Line 49:

નવીનચંદ્રને પ્રમાદધનના દીવાનખાનામાં સુવાનું રાખ્યું હતું અને દીવો ઘેર કરી સુતો. પણ એક પાસના દીવાનખાનામાં બુદ્ધિધન અને નરભેરામની વાતો ઉઘાડા અંતઃકરણથી ચાલતી હતી, અને બીજીપાસની મેડીમાં નાણંદ ભોજાઈ ધીમે ધીમે પણ તેમની જોડની મેડીમાં સંભળાય એમ વાતો કરતાં હતાં અને બેમાંથી એકે પાસનાં માણસોને નવીનચંદ્ર ધ્યાનમાં ન રહ્યાથી એ ધ્યાન રાખીને સાંભળે તોપણ ન સંભળાય એટલે ધીમે બોલવું એવું કોઈને સુઝયું ન હતું. બારણામાંથી કાંઈ નજરે પડે એમ ન હતું પણ કાનનો પુરો ઉપયોગ થાય એવું હતું. અને નરભેરામ શિવાય સર્વના સ્વર નવીનચંદ્રના કાનને પરિચિત હતા. એ પાસના આકર્ષણથી તેના કાન ઘડી ઘડી ચમકતા હતા. વિચારોમાંથી ઉઠી ઘડીકમાં આ બારી આગળ જાય અને ઘડીકમાં આ

૧. માધ, સર્ગ ૬. “હે શેાભન–અંગવાળા ! પતિ-વિયેાગને લીધે ત્હારું મુખકમળ રોવા જેવું થયું છે એ જ તેની લક્ષ્મીને અલંકાર આપવા ખાસ છે. પણ આ વસંત–માસ પાસે આવ્યો છે તેવે સમયે આંસુ પાડી અમંગલ ન કરીશ !”
૨. યક્ષવિરહથી અમુઝ઼ાતી સ્ત્રીને પતિનો સંદેશો તેના જ શબ્દોમાં પહોંચાડતાં પ્હેલાં મેધ આટલું પેાતે જ ક્હે છે.
{{Poem2Open}}
બારી આગળ જાય અને બારણાં સરસા કાન માંડે. સાંભળેલી વાતો કોઈને કહી દેવાનો અથવા તેનો ખોટો ઉપયોગ કરવાનો હેતુ ન હતો પરંતુ માત્ર કુતૂહળને લીધે આ છાની વાતો સાંભળવી એ ક્રિયા એને નિર્દોષ લાગી.

Line 54: Line 58:
સુખી અને નિશ્ચિત દેખાતા બુદ્ધિધનને આટલી ચિંતાનાં ઉંડાં પાણીમાં ગળા સુધી ડુબેલો જોઈ તેને નવાઈ લાગી તેના કરતાં વાંચેલું વધારે સાંભરી આવ્યું. નરભેરામના કહેલા સમાચાર અને બાપદીકરાની વાતો સાંભળતાં જ – તેણે શબ્દપ્રમાણથી જ જાણ્યું હતું કે રાજાઓના મુગટ ચિંતાની ગાદીથી ભરેલા હોય છે, કારભારીનાં દુઃખ કારભારી જ જાણે, સોનામાં કલિયુગ છે, ઈત્યાદિ એને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું. બુદ્ધિધનને અમાત્યપદવીમાં સંતોષ ન મળતાં કારભાર શોધવો પડે છે, લોભવિના તેનું બીજું કારણ નથી દેખાતું, કારભારને સારુ આટલા શત્રુ, આટલી યુક્તિયો_અને_આટલી ચિંતા કરવી પડે છે, આવાં માણસોમાં ભળવું પડે છે એવા એવા વિચારમાં નવીનચંદ્ર ડુબી ગયો અને,

अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके ।
<center>'''अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके ।'''</center>
એનું હાર્દ બુદ્ધિધન એકલો પડ્યા પછી બોલતો હતો તે ઉપરથી, પ્રત્યક્ષ સમજાયું. રાજબાની વાત સમજાઈ નહી. સૌભાગ્યદેવીનું બોલવું સાંભળી નવાઈ લાગી, વિષયવાસના આટલી વય સુધી જતી નથી અને આવી અવસ્થામાં પણ રહે છે એવો વિચાર સુઝયો, અને મ્હોટાઈ અને વ્યવહારની જંજાળમાં પલોટાતો પુરુષ ઘર સંસારનાં સુખ ભોગવી શકતો નથી તથા પઈસાને પરણતો પુરુષ ઘરની સ્ત્રીનો ત્યાગ કરે છે એવા એવા તર્ક મનમાં ઉભરાવા લાગ્યા.

Line 69: Line 73:
“ પણ કુમુદસુંદરી ! ગમે તે હો પણ આ તો ખરું કે ત્હારું દર્શન આ દેશમાં ન જોઈએ ! કમળ ! તું તો સરોવરમાં જ જોઈએ. વિદ્યાચતુરની બાળકી – તું કોણ ? એ માણસો કોણ ? કારભારે ચ્હેડલાં આ ક્ષુદ્ર માનવો ત્હારી આગળ શું - મ્હોટાં થઈ ગયાં ?

"गिरिशिखरगतापि काकपङ्क्ति :
"गिरिशिखरगतापि काकपङ्क्ति :
"र्न हि तुलनामुपयाति राजहंसैः ॥
"र्न हि तुलनामुपयाति राजहंसैः ॥

​“ રાજહંસિની ! તું બાળક છે – સ્ત્રી જાત છે – પણ"

""गुणाः पूजास्थानं गणिषु न च गिङ्ग न च वयः ॥'
<center>'''""गुणाः पूजास्थानं गणिषु न च गिङ्ग न च वयः ॥''''</center>
“રાજહંસિની ! ત્હારા દિવસ અહીં કેમ જાય છે ? વિશુદ્ધ પવિત્ર સુંદરી ! મલિન પવિત્ર દેશમાં તું ! અરેરે ! દિવ્ય ઉત્કર્ષભરી રાજહંસિની !

“ માનસ-સરમાં ઉછરેલી તું દિવસ કેમ અહીં ક્‌હાડે ? ( ધ્રુવ )

"સારસ[૧] શુદ્ધ તરે વિકસેલાં, અલિકુલ ગુંજાવા માંડે; માનસ ૦ ૧.
"સારસ<ref>કમળ</ref> શુદ્ધ તરે વિકસેલાં, અલિકુલ ગુંજાવા માંડે; માનસ ૦ ૧.
"માંડી ગુંજા એ સરી જાતાં સુરુભિ પરાગની માંહે,

“સુરભિ પરાગ કરે સુરભિ ખરી, પ્રસરે સલિલપ્રવાહે ! માનસ ૦ ૨.

“એ માનસસરમાં ઉછરેલી ! પડી અહીં તું આજ !
“એ માનસસરમાં ઉછરેલી ! પડી અહીં તું આજ !
"મલિન દેડકાં ભર્યા જ ખાડામાં પડી હંસિની: હાય !

"માનસરારમાં ઉછરેલી ! તુજ દિવસ કેમ અહીં જાય ?”[૨]
"માનસરારમાં ઉછરેલી ! તુજ દિવસ કેમ અહીં જાય ?”<ref>જગન્નાથના ભામિનીવિલાસ ઉપરથી.</ref>
 
</poem>
{{Poem2Open}}
“અરેરે ! સ્વાર્થમાં પરમાર્થ ડુબ્યો. ન્હોતી ખબર કે આમ થશે સરસ્વતીચંદ્ર ! બહુ ખોટું કર્યું ! ધૂળ્ પડી ત્હારી સરસ્વતીપર !"

ઉછળતા અંત:કરણે મગજને વીજળીના સંચાનો સ્પર્શ કરાવ્યો હોય તેમ આવેશવાળું મગજ થઈ ગયું અને એ આવેશમાં ને આવેશમાં ૨ઝળતો રખડતો પરદેશી વટેમાર્ગુ, નવીનચંદ્ર સુવર્ણપુરમાં - સુવર્ણપુરના અમાત્યના દીવાનખાનામાં, અંધારામાં મ્હોટી પથારીમાં,-ત્હાડે થરથરતો, ગોદડું હોડી ટુંટીયાંવાળી નિદ્રાવશ થઈ ગયો. અમાત્યના ઘરમાં સર્વ સુઈ ગયાં અને સુવર્ણપુર શાંત થઈ ગયું હોય એમ એ ઘરમાં લાગવા માંડ્યું. કુમુદસુંદરીનું શરીર શરીરના પતિ સાથે સુતું અને શરીર જોડે ઘસડાતું મન કિલષ્ટ નિદ્રા પામ્યું. અલકકિશોરી પરસાળની મેડીનાં બારી બારણાં વાસી પથારીમાં ચત્તીપાટ પડી, પગથી માથા સુધી હોડી, ઘોરણ બોલાવવા લાગી અને સ્વપ્નમાં “તું આાજ કેમ ત્યાં સુતી હતી” એમ બ્હીતો બ્હીતો પતિ પુછતો હતો તેને કાંઈ ચિંતાવગર ક્‌હેતી હતી કે “વારું – વળી ત્યાં જ સુતાં હતાં; ત્યાં ને અહીંયાં ! જ્યાં સુતાં ત્યાં ખરાં, એમાં તમારે શું ?” કરી જવાબ દેતી હતી અને એ સ્વપ્ન પુરું થતાં પહેલાં બીજું સ્વપ્ન જોતી હતી. તેમાં કૃષ્ણકલિકા સાથે મેઘદૂતમાંથી સાંભળેલાં અટકચાળાં કરતી હતી અને એ સામાં અટકચાળાં કરે એટલે કોપાયમાન થઈ ધમકાવતી હતી.

અમાત્યના ઘરમાં કલાકેક સુધી આ શાંતિ ટકી. એના ઘરમાંથી જોડે ગલીમાં બારી પડતી હતી ત્યાં આગળ રાતના આઠ નવ વાગ્યાથી બેચાર
અમાત્યના ઘરમાં કલાકેક સુધી આ શાંતિ ટકી. એના ઘરમાંથી જોડે ગલીમાં બારી પડતી હતી ત્યાં આગળ રાતના આઠ નવ વાગ્યાથી બેચાર માણસો ફર્યાં કરતાં હતાં. તેમાં સઉથી અગ્રેસ૨ જમાલખાન હતો. અલકકિશોરીને કૃષ્ણકલિકાએ બ્હીતે બ્હીતે શીખામણ દીધી હતી પણ તે શીખામણનો એ અમાત્યકુમારીએ અભિમાનમાં તિરસ્કાર કર્યો હતો. ન્હાની બાબતમાંથી મ્હોટાં પરિણામ થાય છે તેની એ બાળકીને ખબર ન હતી. ખલકનંદાને તથા રુપાળીને તેમના યારોની સાથે ચાલતાં જોઈ એણે મ્હોં મરડ્યું હતું અને શા વાસ્તે મરડ્યું હતું તેનો ખુલાસો પણ બેચાર બઈરાં વચ્ચે આપી ચુકી હતી. હાલ એ વાત એ સમુળગી ભુલી ગઈ હતી પણ ખલકનંદા વીસરી ન હતી. એ પણ કારભારીની દીકરી હતી અને સૌભાગ્યદેવીનાથી વયમાં ઝાઝી ન્હાની ન હતી એટલે આ ન્હાની છોકરી તેને ફાટી ગઈ લાગી. બઈરાંએ તેને મ્હોંયે કહ્યું કે માયે દીકરાને શીખવ્યું અને તેથી એણે મ્હોં મરડ્યું. ખલકનંદાને મ્હોયે કોઈ એની વાત કરી શકતું નહીં પણ એક જણીએ કહ્યું કે અલકકિશોરી ત્હારી આવી આવી વાતો કરે છે. અમાત્યને કારભાર મળવાનો છે એવી ફુલાશનાં વચન પણ કિશોરીના મ્હોંમાંથી નીકળી જતાં અને કારભારી તથા અમાત્યનું એકબીજાસાથેનું વેર તેમનાં બઈરાં છોકરાંમાં પણ આવ્યું હતું.
 
કમળ
જગન્નાથના ભામિનીવિલાસ ઉપરથી.
માણસો ફર્યાં કરતાં હતાં. તેમાં સઉથી અગ્રેસ૨ જમાલખાન હતો. અલકકિશોરીને કૃષ્ણકલિકાએ બ્હીતે બ્હીતે શીખામણ દીધી હતી પણ તે શીખામણનો એ અમાત્યકુમારીએ અભિમાનમાં તિરસ્કાર કર્યો હતો. ન્હાની બાબતમાંથી મ્હોટાં પરિણામ થાય છે તેની એ બાળકીને ખબર ન હતી. ખલકનંદાને તથા રુપાળીને તેમના યારોની સાથે ચાલતાં જોઈ એણે મ્હોં મરડ્યું હતું અને શા વાસ્તે મરડ્યું હતું તેનો ખુલાસો પણ બેચાર બઈરાં વચ્ચે આપી ચુકી હતી. હાલ એ વાત એ સમુળગી ભુલી ગઈ હતી પણ ખલકનંદા વીસરી ન હતી. એ પણ કારભારીની દીકરી હતી અને સૌભાગ્યદેવીનાથી વયમાં ઝાઝી ન્હાની ન હતી એટલે આ ન્હાની છોકરી તેને ફાટી ગઈ લાગી. બઈરાંએ તેને મ્હોંયે કહ્યું કે માયે દીકરાને શીખવ્યું અને તેથી એણે મ્હોં મરડ્યું. ખલકનંદાને મ્હોયે કોઈ એની વાત કરી શકતું નહીં પણ એક જણીએ કહ્યું કે અલકકિશોરી ત્હારી આવી આવી વાતો કરે છે. અમાત્યને કારભાર મળવાનો છે એવી ફુલાશનાં વચન પણ કિશોરીના મ્હોંમાંથી નીકળી જતાં અને કારભારી તથા અમાત્યનું એકબીજાસાથેનું વેર તેમનાં બઈરાં છોકરાંમાં પણ આવ્યું હતું.

સૌભાગ્યદેવી પવિત્ર હતી તેમ તેનો પટ તેની પુત્રીમાં પણ હતો. પરંતુ ફેર એ હતો કે અલકકિશોરીને પવિત્રતાનું ગુમાન હતું અને કારભારીનાં અપવિત્ર બઈરાં પર દેખીતો તિરસ્કાર આમ ઘણીવાર બતાવતી. વરને કાબુમાં રાખતી તેમ બીજા કોઈ પુરુષને પણ લેખામાં ગણતી ન હતી. રુપાળીએ સુઝાડ્યું અને ખલકનંદાએ કબુલ કર્યું કે આ ગુમાન ઉતરે એવું છે. જમાલને ઉશ્કેર્યો અને મને કોણ પુછનાર છે કરી મીયાંભાઈએ બીડું ઝડપ્યું. એને તો એક પંથ ને દો કાજ થયાં. અલકકિશોરીની ધમક જોઈને અંજાઈ ગયો હતો અને તે ખલકનંદા જેવી પોતાની થાય એમ બહુ ઈચ્છતો. એવામાં આ લાગ મળ્યો. એને સાસરે જતાં પકડવાના મૂર્ખ હેતુથી બુદ્ધિધનના ઘર આગળ બેચાર મિત્ર સાથે રાખી હેરા ફેરા કરતો હતો. સાસરે તો ગઈ નહી. બાર વાગ્યા, એક વાગ્યો અને મિત્રો પાછા ગયા એટલે પોતે એકલો પડ્યો અને ઘેર જવાનો વિચાર કરે છે એટલામાં સુઝયું !

18,450

edits