રાણો પ્રતાપ/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <Center>[પહેલી આવૃત્તિ]</Center> આ નાટકમાં મહેરઉન્નિસ...")
 
No edit summary
Line 5: Line 5:
<Center>[પહેલી આવૃત્તિ]</Center>
<Center>[પહેલી આવૃત્તિ]</Center>
આ નાટકમાં મહેરઉન્નિસા, દૌલતઉન્નિસા અને ઇરા — એ ત્રણ ચરિત્રો કવિનાં કલ્પિત છે; એટલે એની સાથે સંબંધ ધરાવનારાં દૃશ્યો પણ કલ્પિત જ માનવાં. તે સિવાયની લગભગ ઘણીખરી હકીકતો ટોડ સાહેબકૃત ‘રાજસ્થાન’માંથી લેવાયેલી છે.

પ્રતાપે લખેલો માફીપત્ર , ખુશરોજ (નવરોજ) નામથી ભરાતો મહિલા-મેળો, એમાં અકબરનું ગુપ્તગમન, વિલાસસેવન અને પૃથ્વીરાજની પત્નીએ પોતાનું શિયળ રક્ષવા બતાવેલી કટાર — એ બધું ‘રાજસ્થાન’માં ટોડ સાહેબે મૂક્યું છે, એટલું જ નહિ પણ એની પ્રામાણિકતાના સમર્થનમાં પોતાનો મત પણ આપ્યો છે.
પ્રતાપે લખેલો માફીપત્ર, <ref>  ‘માફીપત્ર’ની વાત શ્રી ગૌરીશંકરજી ઓઝાએ, બીજી કેટલીક વાતોની માફક, નિર્મૂલ ઠરાવી છે.</ref> ખુશરોજ (નવરોજ) નામથી ભરાતો મહિલા-મેળો, એમાં અકબરનું ગુપ્તગમન, વિલાસસેવન અને પૃથ્વીરાજની પત્નીએ પોતાનું શિયળ રક્ષવા બતાવેલી કટાર — એ બધું ‘રાજસ્થાન’માં ટોડ સાહેબે મૂક્યું છે, એટલું જ નહિ પણ એની પ્રામાણિકતાના સમર્થનમાં પોતાનો મત પણ આપ્યો છે.
મહેર, દૌલત અને ઇરાનાં પાત્રોને કલ્પિત માનતાં પહેલાં મન હજારો વાર વસમા આંચકા ખાય છે. એ ત્રણેયના જીવનમાં કવિએ માનવ-જીવનનાં ઊંડાં ઘમસાણો આલેખ્યાં છે, જગત બહારના સંદેશા કહાવ્યા છે : જાતિ જાતિ વચ્ચેની ને માનવી માનવી વચ્ચેની દીવાલો ભેદીને કેમ જાણે કવિ જગતને જોડી દેવા માગતો હોય! ફિનશરાના દુર્ગ ઉપર આખર કાળે ઊભેલાં દૌલત અને શક્ત — એ છબી આજ સુધી કોઈએ બતાવી સાંભળી નથી. આ જગતની દૃષ્ટિએ તો છોને એ કલ્પના રહી! પણ ઉસ પારનું તો એ સત્ય જ છે. અને આખરે સત્ય શું? કલ્પના શું? ‘ટ્રુથ ઇઝ બ્યૂટી, બ્યૂટી ઇઝ ટ્રુથ’ — સૌંદર્ય એ જ સત્ય છે.

અસલ ગીતો બધાં અતિ-અતિ મીઠાં છે. ધીરી ધીરી બંસીની સાથે બંગાળી રંગભૂમિ પર ગવાતાં એ સાંભળ્યાં છે. દુઃખ એ છે કે એને એવાં જ સુંદર ગુજરાતી પદોમાં ઉતારી શકાયાં નહિ. એક રીતે એ ધૃષ્ટતા નથી થઈ તે પણ સુખની વાત છે. વાચકો એના ભાવમાંથી, જેની જેટલી કલ્પના પહોંચે તેટલી મીઠાશ મેળવી શકે.

26,604

edits