સરસ્વતીચંદ્ર ભાગ ૧/સરસ્વતીચંદ્ર-: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
કુમુદસુંદરી વયમાં આવી અને વધારે વધારે ભણી તેમ તેમ સરસ્વતીચંદ્રની વાતો માતાપિતાને મ્હોંયે સાંભળવાની રસીયણ બની. શ્વશુરજામાતાને પત્ર વ્યવહાર હતો તેથી વિદ્યાચતુર ઘણીવાર ગુણસુંદરી પાસે સમાચાર ક્‌હેતો અને વિશેષ વાર્તાનો પ્રસંગ આણતો. આવો વિદ્વાન અને વત્સલ પિતા જેની આટલી સ્તુતિ કરે તે પુરુષ કેવો હશે ? પુત્રી આઘીપાછી બેઠી હોય તેવે સમયે પિતા જાણી જોઈ જામાતાની વાત ક્‌હાડતો તે એવી ઈચ્છાથી કે એનો પતિ-પ્રેમ ગાઢ થાય. આ ઈચ્છા સફળ થઈ. પણ

૧. Originality, નવીન કલ્પના ઉત્પન્ન કરવાની શકિત્ત
​તેની સાથે નિર્દોષ બાળકીના અંતઃકરણમાં ઘણાક મનોવિકાર ઉદય પામ્યા

અને કોઈ કોઈ સમયે અગ્નિની પેઠે સળગતા. ઉગતી યુવાવસ્થાનો તનમનાટ આથી વધ્યો. પતિને જોવાની, તેની સાથે પ્રસંગ પાડવાની, અને એવી કઈ કંઈ આતુરતા આ જુવાન થતી વેલીના ફુટતા નવપલ્લવ પર બેસી તેને કંપાવવા લાગી. એક દિવસ તો પતિએ પિતા ઉપર કાગળ લખેલો તે વાંચીને પિતાએ ટેબલમાં મુક્યો તે જોવાનું મન થયું. પિતાની રજા વિના તે કેમ બને ? લજજા છોડી રજા માંગતાં જીભ કેમ ઉપડે ? આખરે મને મનનો માર્ગ શોધ્યો. પિતા આઘાપાછા થતાં કાંઈક નિમિત્તે ટેબલ પાસે ગઈ. ઘણાક કાગળના જથામાંથી દૃષ્ટિપાતવડે જ જોઈતો કાગળ ઓળખ્યો અને સળગતા આકાશમાંથી પ્રભાતનું કોમળ ઉજળું કિરણ શ્વેત-કમળને પકડી ખીલવે તેમ સ્વચ્છ આસમાની સાડીમાંથી નાજુક ગોરો હાથ ક્‌હાડી પત્ર પકડી લીધો અને તે જ હાથે પોતાની મેળે ઉકેલાઈ જતો એ પત્ર ઉંચો કર્યો ! લઈ લીધો, જરીક તે ભણી જોઈ રહી, સ્મિતથી મલકાઈ, બ્હીતી આંખ ચારેપાસ ફેરવી, હાથ સોડીયામાં ભરવી દીધો, અને ડાહી ડમકી બની પોતાના ખંડમાં ચાલી ! “પિતાના ટેબલમાંથી હું ચોરી કરું છું” એ વિચાર તેના મનમાં પળવાર આવ્યો પણ ઈશ્વરલીલાને બળે એ ચોરી એના પવિત્ર મનમાં પણ વસી નહી ! કાગળ વાંચ્યો – બીજીવાર વાંચ્યો – ત્રીજીવાર વાંચ્યો – વાંચતાં ધરાઈ નહી જ. સરસ્વતીચંદ્રના સુંદર અક્ષરથી - મનહર ભાષાથી – પ્રૌઢ વિચારથી તે મોહ પામી – પરવશ બની. કાગળ છાતી સરસો ડાબ્યો, રોમાંચ અનુભવ્યો, અને શૂન્ય ભીંની આંખોથી ઉંચું જોઈ રહી. “મ્હારા પ્રિય – પ્રીતમ – પ્રાણનાથ - એના આ અક્ષર ! આવા કાગળ મ્હારા ઉપર ન આવે ?” એવા જ કાગળની આતુર મુગ્ધાએ પતિ પર કાગળ લખવા આરંભ્યો – કાગળ લખું છું એ વિચારથી એકાંતમાં ને એકાંતમાં શરમાઈ – મથાળું જ કેમ કરવું તે સુઝયું નહીં. “મ્હારા પ્રિય” એમ લખું ? “પ્રાણનાથ ” લખું ? કંઈ કંઈ વિશેષણો કંઈ કંઈ કારણથી રદ કરી આખરે “મ્હારા ચંદ્ર” અને “આપની કુમુદ” એ સંબંધથી લેખનાં અથઈતિ કર્યાં. તેના હૃદયને સાથે પકડી, હૃદયને ઠેકાણે આતુરતા - ઉત્સુકતા મુકી, કાગળ, ટપાલમાં ચાલ્યો અને પ્રવાસ કરતો કરતો લક્ષ્મીનંદનને ઘેર તેના ઉપરના કાગળોના બંડલ ભેગો એ પણ આવ્યો. લક્ષ્મીનંદને કાગળ ઉપરના અક્ષર જોઈ સહજ વિચાર કરી ચાકરને આપ્યો. ચાકરે ગુમાનને બતાવી સરસ્વતીચંદ્ર પોતાના ખંડમાં ચંદ્રકાંત સાથે બેઠો હતો તેને આપ્યો, અને ગુમાનની સૂચનાનો અમલ કરવા પાછાં જતાં પ્હેલાં જરીક ​ઉભો કે કોનો કાગળ છે તે જણાય. સરસ્વતીચંદ્ર તે નવીન કાગળ જોઈ વિસ્મિત થયો, ફોડી પ્રથમ જ લખનારનું નામ વાંચતાં મનને ઉપભોગ થયો, કોનો કાગળ છે તે ન ક્‌હેતાં ચંદ્રકાંતના હાથમાં જ કાગળ મુક્યો અને હસ્યો અને મિત્રના ઉપર શી અસર થાય છે તે જોતો જોતો આનંદવિચારમાં પડ્યો.

Line 57: Line 56:
ઘણીક અાવી વિનોદવાર્તા થઈ અંતે ચંદ્રકાંત ઘેર ગયો. એ પણ સરસ્વતીચંદ્ર જેટલું જ ભણ્યો હતો; પરંતુ રંક કુટુંબનો હતો અને મિત્રના આશ્રયથી જ અભ્યાસ કર્યો હતો. એ ગયો એટલે સરસ્વતીચંદ્રે બારણાં વાસી કાગળ લીધો – વાંચ્યો. કાગળમાં તે શું લખ્યું હશે ? બાળક કન્યા વરને શું લખે ? વાંચનાર, સાંભળ. એ કાગળ ઘણો ટુંકો હતો.

{{Poem2Close}}
<poem>
મ્હારા ચંદ્ર,
મ્હારા ચંદ્ર,
"શું લખવું તે મને સુઝતું નથી. લખવાની સ્વયંભૂ વૃત્તિ થવાથી

Line 68: Line 70:
શોધી કહાડ્યો છે અને તેને પ્રેરનાર અાપ છો."

"વિશેષ શું લખું ?"
"વિશેષ શું લખું ?"
"લી. અાપની કુમુદ.”
<center>"લી. અાપની કુમુદ.”</center>
</poem>
{{Poem2Open}}
રસિકના બીડાયેલા મર્મસ્થળને વિકસાવનાર એકાંતે સરસ્વતીચંદ્રના હૃદયકમળની પાંખડીયો કંપાવી. તેના વિચાર પ્રમાણે તો માણસના જીવનને સ્ત્રી આવશ્યક ન હતી; લગ્ન આખા જન્મારાના પાશરૂપ હતું. નિર્વંશ થવામાં વૈરાગ્યની સંપત્તિ હતી, સ્નેહ માનસિક રાખવો જ ઉચિત હતો. શરીરસૌંદર્ય મૂર્ખનું જ મોહક હતું; મન્મથ મનમાંથી દૂર રાખવો એ સર્વ કાળે શકય હતું; અને સંસાર ક્ષુદ્ર, નિઃસત્વ, નિર્માલ્ય અને નિરુપયોગી હતો. ​અાવું છતાં સંસારના પ્રવાહથી અવળે માર્ગે જઈ વૃદ્ધ પિતામહીના વત્સલ ઉત્સાહનો ભંગ ન કરવો એટલી ઈચ્છાથી વિવાહ સ્વીકાર્યો હતો અને કુમુદસુંદરીના ગુણદોષ વીશે તેના મનમાં કેવળ ઉદાસીનતા હતી. પરંતું કાચમાં સંતાયલા પારાને પણ શીતૌષ્ણ્ય જણાયા વિના રહેતું નથી, તેમાં આવા વિરક્ત વિચારોમાં ઢંકાયલી રસજ્ઞતા શુદ્ધ - સુંદરતાથી ચમકવા લાગી અને કુમુદસુંદરીના રમણીય પત્રમાં છલકાતા તરંગોના બળથી પત્થર જેવું અંતઃકરણ ભીનું થઈ ધોવાવા લાગ્યું. ચંદ્રકાંત ગયો એટલે તો હૃદયનું કમાડ ધક્કેલી, ઉઘાડી અંદરની રસિકવૃત્તિયો પાંજરામાંથી છુટતાં પક્ષિયોની પેઠે બ્‍હાર ઉડવા લાગી. એકદમ હડપચીએ હાથ મુકી સરસ્વતીચંદ્ર બોલી ઉઠયોઃ–

Line 175: Line 179:
“તે એ ઓછું છે ? – તમારે મન તો કાંઈ નહીં હોય ! ” વારું – વારું – એ તો થઈ ર્‌હેશે ” કરી ગુમાનને હસાવી પટાવી રમાડી બારી ઉઘાડી શેઠ બ્હાર ગયા.

આણી પાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં ર્‌હેતો. પિતાના વ્યાપારનો ધણીરણી પોતે જ થઈ રહ્યો હતો અને પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઈ ના ક્‌હે એવું નથી તે પોતે જાણતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને [૧] તેનાં માબાપ પાસેથી તેમ જ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું અને બધો મળી તે સંચય લાખેકના સુમારનો હતો. સરસ્વતીચંદ્ર વયમાં આવતાં આ સર્વે તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને જો અડકવા કરતાં ચાલતાં સુધી પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાના બે ત્રણ બંગલા હતા તેમાંથી એક બંગલો એને સાંપવામાં આવ્યો હતો. આમાં અગ્રભાગે એક પ્રધાનખંડ [૨] હતો તેમાં કાંઈ
આણી પાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં ર્‌હેતો. પિતાના વ્યાપારનો ધણીરણી પોતે જ થઈ રહ્યો હતો અને પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઈ ના ક્‌હે એવું નથી તે પોતે જાણતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને<ref>સરસ્વતીચંદ્રની મા</ref> તેનાં માબાપ પાસેથી તેમ જ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું અને બધો મળી તે સંચય લાખેકના સુમારનો હતો. સરસ્વતીચંદ્ર વયમાં આવતાં આ સર્વે તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને જો અડકવા કરતાં ચાલતાં સુધી પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાના બે ત્રણ બંગલા હતા તેમાંથી એક બંગલો એને સાંપવામાં આવ્યો હતો. આમાં અગ્રભાગે એક પ્રધાનખંડ <ref>દીવાનખાનું</ref> હતો તેમાં કાંઈ

સરસ્વતીચંદ્રની મા
૨. દીવાનખાનું
​વધારો ઘટાડો કરી પાંચ છ હજારનું ખરચ કરી મનસ્વીરીતે તેણે એ શણગાર્યો

અને એક ભીંત ઉપર કુમુદસુંદરીની એક મ્હોટી છવિ (છબિ) રંગાવી તથા રમણીય હાથીદાંતના આસનમાં જડાવી મુકી. તે આસનની ચારે પાસ કોતરકામ હતું અને તેમાં તથા છવિમાં મળી બે ચાર હજારનું ખરચ થયું. ચંદ્રકાંતના ખભા ઉપર હાથ મુકી સરસ્વતીચંદ્ર જુગના જુગ વીતતા સુધી એ છબિ સામું જોઈ રહેતો અને આનંદમય અનિમિષ બનતો. તેનો ભૂતકાળનો વૈરાગ્ય સંભારી ચંદ્રકાંત મિત્રની પુષ્કળ મશ્કરી કરતો. સરસ્વતીચંદ્ર ઉત્તરમાં માત્ર હસતો જ. તે પોતાની પત્નીવ્રત વૃત્તિને શ્લાધ્ય ગણતો અને તેને સતેજ કરવી એ પોતાનો ધર્મ ગણતો. વિચાર વૃત્તિને અનુસરે છે. કાંઈ અધુરું હોય તે પુરું કરવાને સરસ્વતીચંદ્રે એક હીરાની મુદ્રા કરાવી.

આ મુદ્રામાં એક સુશોભિત પાસાંવાળો જળજેવો નિર્મળ મ્હોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં જડ્યો હતો. વળી એવી ગોઠવણ કરી હતી કે આ આસન એક ચાંપવતે ઉઘડતું હતું અને ઉઘડતાં બીજી પાસ એક સૂક્ષ્મ મીજાગરાના આધારે હીરા સહિત છુટું. ન પડતાં લટકતું હતું. તે આસન ઉઘડતાં નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જ જગામાં સરસ્વતીચંદ્રના ઉત્તમાંગની [૧] એક સૂક્ષ્મ સુંદર હસતી છબિ હતી. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબિ અદ્રશ્ય ર્‌હેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી અને તેનું મૂલ્ય પાંચ હજાર રુપિયાનું થતું. આમ સઉ મળી પંદર વીશ હજાર રુપિઆ ખરચી નાંખતાં લક્ષાધિપતિના પુત્રે કાંઈ આંચકો ખાધો નહી. કુમુદસુંદરીને સારું આટલું ખર્ચ કરવું તેમાં એને કાંઈ મ્હોટી વાત લાગી નહી. ચંદ્રકાંત મ્હોંયે તેને ઘેલો થઈ ગયો ક્‌હેતો પણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં જ ક્‌હેતો કે “ આહા ! મ્હોટાનું ભાગ્ય મ્હોટું જ ! આટલું દ્રવ્ય, તે છતાં આટલું નિર્મળ અને નિરભિમાની મન, આટલી વિદ્યા, આટલી કીર્તિ, આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ ! – કેવો ભાગ્યશાળી મિત્ર – ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખે !” તેને બીચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપટમાં ભાગ્ય, દુર્ભાગ્ય એ એક જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે.
આ મુદ્રામાં એક સુશોભિત પાસાંવાળો જળજેવો નિર્મળ મ્હોટો હીરો ચળકતો હતો અને તેને એક સુંદર સોનેરી આસનમાં જડ્યો હતો. વળી એવી ગોઠવણ કરી હતી કે આ આસન એક ચાંપવતે ઉઘડતું હતું અને ઉઘડતાં બીજી પાસ એક સૂક્ષ્મ મીજાગરાના આધારે હીરા સહિત છુટું. ન પડતાં લટકતું હતું. તે આસન ઉઘડતાં નીચેના આસનમાં ઉપરના હીરા જેટલી જ જગામાં સરસ્વતીચંદ્રના ઉત્તમાંગની <ref>માથું.</ref> એક સૂક્ષ્મ સુંદર હસતી છબિ હતી. ઉપલું આસન બંધ હોય ત્યારે આ છબિ અદ્રશ્ય ર્‌હેતી. આ મુદ્રા કુમુદસુંદરીને મોકલવા ધારી અને તેનું મૂલ્ય પાંચ હજાર રુપિયાનું થતું. આમ સઉ મળી પંદર વીશ હજાર રુપિઆ ખરચી નાંખતાં લક્ષાધિપતિના પુત્રે કાંઈ આંચકો ખાધો નહી. કુમુદસુંદરીને સારું આટલું ખર્ચ કરવું તેમાં એને કાંઈ મ્હોટી વાત લાગી નહી. ચંદ્રકાંત મ્હોંયે તેને ઘેલો થઈ ગયો ક્‌હેતો પણ મનમાં તેની સ્ત્રીભક્તિની પ્રશંસા કરતો અને મનમાં ને મનમાં જ ક્‌હેતો કે “ આહા ! મ્હોટાનું ભાગ્ય મ્હોટું જ ! આટલું દ્રવ્ય, તે છતાં આટલું નિર્મળ અને નિરભિમાની મન, આટલી વિદ્યા, આટલી કીર્તિ, આવી કન્યાનો યોગ, તેના ઉપર આવી પ્રીતિ ! – કેવો ભાગ્યશાળી મિત્ર – ઈશ્વર એનું ભાગ્ય અખંડ રાખે !” તેને બીચારાને ખબર ન હતી કે ભાગ્યના જ પ્રસાદને દુર્ભાગ્યનું નિમિત્ત થઈ પડતાં પળ પણ વાર નથી લાગતી. આ સંસારરૂપી ચોપટમાં ભાગ્ય, દુર્ભાગ્ય એ એક જ પાસાની બે જુદી જુદી બાજુઓ છે.

આ સર્વ સમાચાર ગુમાનને કાને ગયા. તેણે શેઠને કહ્યા અને ભાઈ સ્ત્રીવશ બની સર્વ દ્રવ્ય વેડફી મારશે તે પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી સિદ્ધ કરી આપ્યું.

૧. માથું.
​આવા વિષયોમાં શેઠે પણ કદી આમ દ્રવ્ય ખરચ્યું ન હતું અને તેને પણ

પુત્રનો વ્યય વિવેક વિનાનો લાગ્યો. “તમે જે સોપ્યું છે તેનો આ ઉપયોગ તો દેખીતો છે – બીજો આપણી દૃષ્ટિ બ્હાર પણ કેટલો હશે તે તો ખબર જ શી રીતે પડે ? આ તમારા વિશ્વાસનું ફળઃ ” આમ ગુમાને સૂચવ્યું અને ચંદ્રલક્ષ્મીવાળા દ્રવ્યમાંથી આ ઉપયોગ થયો હશે તે તો શેઠને સાંભર્યું જ નહી. તેમનો મીજાજ ગયો પણ દેખીતો વશ રાખ્યો.

18,450

edits