સરસ્વતીચંદ્ર ભાગ ૧/સરસ્વતીચંદ્ર-: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 193: Line 193:
વૃદ્ધ પિતામહી, ગુમાનનાં સર્વ કાર્યસ્થાન (કારસ્તાન) શોધી ક્‌હાડી, સરસ્વતીચંદ્રને એકલો બોલાવી, ગુપચુપ વાતો કરી, કહી દેતી અને એ સર્વ વાત સાંભળી ર્‌હેતો, પિતામહીને શાંત પાડતો, પણ ગુમાનની દુષ્કૃતિ અને શેઠની ફરતી વૃત્તિ જાણી, અંતરમાં ખિન્ન થયા વિના તેનાથી ર્‌હેવાતું નહી. પિતામહીના મનમાં એમ નક્કી આવ્યું કે લક્ષ્મીનંદન આખરે મ્હોટા પુત્રને રઝળાવશે. આનો ઉપાય પોતે તો શો કરે પરંતુ પોતાની પાસે પણ લાખ પોણાલાખનો સંચય હતો તે મ્હોટા પુત્રને આપી દેવા ઈચ્છા જાણવી. સરસ્વતીચંદ્ર તે સાંભળી જરી હસ્યો અને કહ્યું કે “માજી, ઈશ્વર સર્વની તેમ મ્હારી સંભાળ રાખશે જ. તમારા વિચારનો નિર્વાહ (અમલ) કરવાથી પિતા માતા વધારે કોપશે, કુટુંબમાં ક્‌લેશ વધશે, અને મ્હારે માથે વિશેષ આરોપ આવશે, માટે વધારે સુતર તો એ છે કે એ સર્વ ન્હાના ભાઈને મૃત્યુપત્ર કરી આપો. એટલે સઉ આજ તમારા હાથમાં રહેશે, પિતા માતા પ્રસન્ન થશે અને ગુમાનબાએ જે વિપરીત ભાવ આરંભ્યો છે તે મુકી દેશે.” આ વાત ડોશીને ન ગમી. આમ કરવાથી શેઠ કે ગુમાન સરસ્વતીચંદ્રનો પાડ માનશે નહીં અને ગુમાન એટલાથી અમીવૃષ્ટિવાળી નહી બને અને મ્હોટા પૌત્રની હરકત દૂર નહી થાય એમ ડોશીના મનમાં આવ્યું. તે બીજો ધંધો કરી રળી ખાય એવી તેની તાકાત ડોશી જાણતી હતી, પણ એવા કુળના દીવાને કુળમાંથી કંઈ નહી મળે એવી શંકા ઉપજવાથી તેના મનમાં ઓછું આવતું અને રોતી. કારણ પોતાના વિચાર સાધવામાં સરસ્વતીચંદ્ર જ વચ્ચે આવતો દેખી ઉપાય ન સુઝ્યો. એમ કરતાં કરતાં પૌત્ર બ્હાર ગયો હતો એવે સમયે ચંદ્રકાંતને એકાંતે બોલાવી તેની સહાયતા માગી.

ચંદ્રકાંતે ડોશીની વાર્તા સાંભળી અને તેને એ સ્વીકારવા યોગ્ય લાગી. પણ ડોશીની યોજના પાર પડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જયારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંક૯પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય કંઈક દેશોન્નતિને અર્થે રોકી દેવું, પિતાનું ​દ્રવ્ય પિતામહોપાર્જિત હતું તેમાં પોતાનો ભાગ હતો તેના ઉપરથી પોતાના સ્વત્વને (માલકીને) ન્યાસ [૧] કરવો, પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે સાધારણ વર્ગમાં ભળી જઈ દેશાટન કરવું, લોકઅનુભવ અને ઈશ્વર શોધવો, અને પણ ચાર વર્ષમાં પાછાં ફરી કોઈ ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકના ઐહિક અને આમૂત્રિકઅર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંક૯પનો નિર્વાહ કરવા જતાં તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થ ઈષ્ટ કરવા જતાં પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તે તો તેને ગાંઠવા જેવી લાગી નહી પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ સંકલ્પ છોડી દીધો હતો. આ સર્વ ચંદ્રકાંત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ ઉપરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઈ પડશે. યોજના પૂર્ણ થયા પહેલાં સરસ્વતીચંદ્રને માલમ ન પડે અને પૂર્ણ થયા પછી માલુમ પડતાં નિષ્ફળ કરી શકે નહી એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંત શોધવા માંડ્યો. ચંદ્રકાંત પોતે વ્યાવહારિક દ્રષ્ટિ - વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થ સંન્યાસી વૃત્તિને લીધે એના ઉપર વધારે દ્રઢ પ્રેમ રાખતો; તોપણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડુબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય, જે નિર્ધન અવસ્થાનું દુ:ખ પોતે અનુભવ્યું હતું તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મુકી આવી પડે, અને સંસારની – સુધારાની – મોહક માયા મુકી અાટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું – તિરસ્કારનું – પાત્ર થાય: આ સર્વ સ્નેહથી ઉભરાતા ચંદ્રકાંતને મર્મચછેદક થઈ પડે એવું હતું અને તેનો વિચાર કરતાં, તેની કલ્પનાથી જ, દારુણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઈ પ્રસંગે પણ મિત્રની ડબાયલી વૃત્તિ પાછી ઉછળશે એવું તેને ભય હતું, પણ કુમુદસુંદરી પર ઉત્પન્ન થયેલા મિત્રપ્રેમની રમણીય વૃદ્ધિ જોઈ તે નિર્ભય થયો હતો. તે પણ પ્રથમ થયેલા વૈરાગ્ય અને પાછળનો સ્નેહ એમાં કાંઈક અવર્ણનીય સામાન્યતા જણાતી, અને તેથી કોઈક પ્રસંગે પોતાના પૂર્વસંસ્કાર જાગતાં કુમુદસુંદરીને સાથે લેઈ એ જ સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાંતના અંતઃકરણમાં ઝાંખો આભાસ થઈ આવતો અને તેથી જ ડોશીની યોજના પાર પાડવાનો પ્રસંગ ન મુકવા તેની વૃત્તિયે તેને અતિબળથી ઉશકેર્યો.
ચંદ્રકાંતે ડોશીની વાર્તા સાંભળી અને તેને એ સ્વીકારવા યોગ્ય લાગી. પણ ડોશીની યોજના પાર પડવી કઠિન હતી તે પણ તે સમજતો હતો. એક સમય એવો હતો કે જયારે સરસ્વતીચંદ્રના મનમાં એવો સંક૯પ થવા ઉપર હતો કે ચંદ્રલક્ષ્મીવાળું સર્વ દ્રવ્ય કંઈક દેશોન્નતિને અર્થે રોકી દેવું, પિતાનું ​દ્રવ્ય પિતામહોપાર્જિત હતું તેમાં પોતાનો ભાગ હતો તેના ઉપરથી પોતાના સ્વત્વને (માલકીને) ન્યાસ <ref>ફારકતી</ref> કરવો, પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે સાધારણ વર્ગમાં ભળી જઈ દેશાટન કરવું, લોકઅનુભવ અને ઈશ્વર શોધવો, અને પણ ચાર વર્ષમાં પાછાં ફરી કોઈ ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકના ઐહિક અને આમૂત્રિકઅર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંક૯પનો નિર્વાહ કરવા જતાં તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થ ઈષ્ટ કરવા જતાં પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તે તો તેને ગાંઠવા જેવી લાગી નહી પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ સંકલ્પ છોડી દીધો હતો. આ સર્વ ચંદ્રકાંત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ ઉપરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઈ પડશે. યોજના પૂર્ણ થયા પહેલાં સરસ્વતીચંદ્રને માલમ ન પડે અને પૂર્ણ થયા પછી માલુમ પડતાં નિષ્ફળ કરી શકે નહી એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંત શોધવા માંડ્યો. ચંદ્રકાંત પોતે વ્યાવહારિક દ્રષ્ટિ - વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થ સંન્યાસી વૃત્તિને લીધે એના ઉપર વધારે દ્રઢ પ્રેમ રાખતો; તોપણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડુબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય, જે નિર્ધન અવસ્થાનું દુ:ખ પોતે અનુભવ્યું હતું તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મુકી આવી પડે, અને સંસારની – સુધારાની – મોહક માયા મુકી અાટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું – તિરસ્કારનું – પાત્ર થાય: આ સર્વ સ્નેહથી ઉભરાતા ચંદ્રકાંતને મર્મચછેદક થઈ પડે એવું હતું અને તેનો વિચાર કરતાં, તેની કલ્પનાથી જ, દારુણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઈ પ્રસંગે પણ મિત્રની ડબાયલી વૃત્તિ પાછી ઉછળશે એવું તેને ભય હતું, પણ કુમુદસુંદરી પર ઉત્પન્ન થયેલા મિત્રપ્રેમની રમણીય વૃદ્ધિ જોઈ તે નિર્ભય થયો હતો. તે પણ પ્રથમ થયેલા વૈરાગ્ય અને પાછળનો સ્નેહ એમાં કાંઈક અવર્ણનીય સામાન્યતા જણાતી, અને તેથી કોઈક પ્રસંગે પોતાના પૂર્વસંસ્કાર જાગતાં કુમુદસુંદરીને સાથે લેઈ એ જ સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાંતના અંતઃકરણમાં ઝાંખો આભાસ થઈ આવતો અને તેથી જ ડોશીની યોજના પાર પાડવાનો પ્રસંગ ન મુકવા તેની વૃત્તિયે તેને અતિબળથી ઉશકેર્યો.
 
૧. ફારકતી
ડોશીએ પોતાની મીલકત કોઈ વિશ્વાસપાત્ર માણસને નામે ચ્હડાવી સોંપી દેઈ તેનો વહીવટદાર નીમવો, અને તે વહીવટદાર ડોશી જીવતાં સુધી ડોશીને તેનું ઉત્પન્ન આપે, અને તેના મરણ પછી સરસ્વતીચંદ્ર અને તેની સ્ત્રીને નામે એ દ્રવ્ય ઉપર સામાયિક સ્વત્વનો લેખ કરી તેમને આપે એવી વ્યવસ્થા કરવાની ડોશીને સલાહ મળી. સ્ત્રી ન હોય તો સરસ્વતીચંદ્રને એકલાને આપવાનું ઠર્યું. સ્ત્રીના નામનું દ્રવ્ય સરસ્વતીચંદ્ર પોતાની ઈચ્છા પ્રમાણે વાપરશે નહી એવી ચંદ્રકાંતની ખાતરી હતી. પણ વહીવટદાર કોને નીમવો તે શંકાનું સમાધાન થયું નહી. ડોશીએ એ કામ ઉપાડવા ચંદ્રકાંતને જ કહ્યું અને ઘણુ વિચારને અંતે મિત્રના હિતને બીજો રસ્તો ન દેખાતાં તેણે સ્વીકાર્યું. આ વિષયનો લેખ વિધિવત સંપૂર્ણ થયો, સરસ્વતીચંદ્રને તેની જાણ પડવા ન દીધી, સારા પ્રતિષ્ઠિત મનુષ્યોને સાક્ષી કરવા બોલાવ્યા. અંતે લક્ષ્મીનંદનને અચિંત્યો ડોશી દ્વારા બોલાવ્યો. સર્વ દેખતાં કાંઈ બોલ્યા ચાલ્યા વિના કારણ બતાવ્યા વિના ડોશીચે લક્ષ્મીનંદનને ગંભીર મુખાકૃતિ ધારી લેખ આપ્યો અને તે ઉપર પોતાની સહી નીચે સંમત (મતુ) કરવા કહ્યું અને તેની આંખો સામું તાકીને જોઈ રહી. પોતાની આજ્ઞાના ઉત્તરમાં અજ્ઞાના પાલન શીવાય બીજો ઉત્તર આપવા પુત્રની તાકાત શૂન્ય થાય એવો પ્રતાપ માતાયે ધારી દીધો, સર્વ મંડળ બે જણના સામું શું થાય છે તેની જિજ્ઞાસાથી જોઈ રહ્યું, શેઠે લેખ વાંચ્યો, જરાક વિચારમાં પડતાં “ભાઈ સહી કર” એમ ડેોશીએ ઉચિત પુનરુક્તિ કરી; ધનવાન્ વયવાન્ પ્રતિષ્ઠિત વ્યવહાર-કુશળ સ્વતંત્ર પુત્ર વૃદ્ધાવસ્થાના સિંહાસન પર બેઠેલી – વિજ્ઞાપના નહી પણ નિર્ભય નિરંકુશ આજ્ઞા કરતી – માતુ:શ્રીના આજ કાંઈક અપૂર્વ લાગતા – પ્રતાપ આગળ અંજાઈ ગયો, પોતે ગુમાનને વશ થઈ ગયો છે તેની આ શિક્ષા ધર્મરાજના દૂતોને વાટ જોવરાવતી માતા ધર્માસન પર બેસી કરતી હોય એવો સંસ્કાર શેઠે અનુભવ્યો, અને પોતે તે શિક્ષાને યોગ્ય છે એવું સ્વીકારતો હોય તેમ માતાના મુખમાંથી અક્ષર ખરતાં એકદમ લેખ ઉપર સહી કરી લેખ માતુ:શ્રીના હાથમાં મુક્યો. आज्ञा गुरुणामविचारणीया તેનું આ કલિયુગમાં દૃષ્ટાંત બન્યું. પ્રત્યક્ષ મંડળે સાક્ષ કરી. આ સર્વ વ્યાપાર થયો તે સમયે કોઈ બોલ્યું ચાલ્યું નહી; સર્વ જીભ વિનાનાં સયંત્ર પુતળાંની પેઠે જ વર્ત્યાં; અને અંતે ડોશીના ખંડના દ્વાર આગળ ચંદ્રલક્ષ્મીની છવિ હતી તે 'મ્હારા પ્રેમને ઉચિત જ કર્યું છે' એમ વગર બોલ્યે બોલતી હોય, વગર જીવે જીવ આણી પ્રસન્નતા બતાવતી હોય, તેમ છવિ ઉપર દૃષ્ટિ પડતાં લક્ષ્મીનંદનને લાગ્યું અને ભૂતકાળના પ્રેમ, ઉમળકા, અને આનંદનો નિર્મળ વિનિમય[૧] સ્ત્રીપુરુષ વચ્ચે
ડોશીએ પોતાની મીલકત કોઈ વિશ્વાસપાત્ર માણસને નામે ચ્હડાવી સોંપી દેઈ તેનો વહીવટદાર નીમવો, અને તે વહીવટદાર ડોશી જીવતાં સુધી ડોશીને તેનું ઉત્પન્ન આપે, અને તેના મરણ પછી સરસ્વતીચંદ્ર અને તેની સ્ત્રીને નામે એ દ્રવ્ય ઉપર સામાયિક સ્વત્વનો લેખ કરી તેમને આપે એવી વ્યવસ્થા કરવાની ડોશીને સલાહ મળી. સ્ત્રી ન હોય તો સરસ્વતીચંદ્રને એકલાને આપવાનું ઠર્યું. સ્ત્રીના નામનું દ્રવ્ય સરસ્વતીચંદ્ર પોતાની ઈચ્છા પ્રમાણે વાપરશે નહી એવી ચંદ્રકાંતની ખાતરી હતી. પણ વહીવટદાર કોને નીમવો તે શંકાનું સમાધાન થયું નહી. ડોશીએ એ કામ ઉપાડવા ચંદ્રકાંતને જ કહ્યું અને ઘણુ વિચારને અંતે મિત્રના હિતને બીજો રસ્તો ન દેખાતાં તેણે સ્વીકાર્યું. આ વિષયનો લેખ વિધિવત સંપૂર્ણ થયો, સરસ્વતીચંદ્રને તેની જાણ પડવા ન દીધી, સારા પ્રતિષ્ઠિત મનુષ્યોને સાક્ષી કરવા બોલાવ્યા. અંતે લક્ષ્મીનંદનને અચિંત્યો ડોશી દ્વારા બોલાવ્યો. સર્વ દેખતાં કાંઈ બોલ્યા ચાલ્યા વિના કારણ બતાવ્યા વિના ડોશીચે લક્ષ્મીનંદનને ગંભીર મુખાકૃતિ ધારી લેખ આપ્યો અને તે ઉપર પોતાની સહી નીચે સંમત (મતુ) કરવા કહ્યું અને તેની આંખો સામું તાકીને જોઈ રહી. પોતાની આજ્ઞાના ઉત્તરમાં અજ્ઞાના પાલન શીવાય બીજો ઉત્તર આપવા પુત્રની તાકાત શૂન્ય થાય એવો પ્રતાપ માતાયે ધારી દીધો, સર્વ મંડળ બે જણના સામું શું થાય છે તેની જિજ્ઞાસાથી જોઈ રહ્યું, શેઠે લેખ વાંચ્યો, જરાક વિચારમાં પડતાં “ભાઈ સહી કર” એમ ડેોશીએ ઉચિત પુનરુક્તિ કરી; ધનવાન્ વયવાન્ પ્રતિષ્ઠિત વ્યવહાર-કુશળ સ્વતંત્ર પુત્ર વૃદ્ધાવસ્થાના સિંહાસન પર બેઠેલી – વિજ્ઞાપના નહી પણ નિર્ભય નિરંકુશ આજ્ઞા કરતી – માતુ:શ્રીના આજ કાંઈક અપૂર્વ લાગતા – પ્રતાપ આગળ અંજાઈ ગયો, પોતે ગુમાનને વશ થઈ ગયો છે તેની આ શિક્ષા ધર્મરાજના દૂતોને વાટ જોવરાવતી માતા ધર્માસન પર બેસી કરતી હોય એવો સંસ્કાર શેઠે અનુભવ્યો, અને પોતે તે શિક્ષાને યોગ્ય છે એવું સ્વીકારતો હોય તેમ માતાના મુખમાંથી અક્ષર ખરતાં એકદમ લેખ ઉપર સહી કરી લેખ માતુ:શ્રીના હાથમાં મુક્યો. आज्ञा गुरुणामविचारणीया તેનું આ કલિયુગમાં દૃષ્ટાંત બન્યું. પ્રત્યક્ષ મંડળે સાક્ષ કરી. આ સર્વ વ્યાપાર થયો તે સમયે કોઈ બોલ્યું ચાલ્યું નહી; સર્વ જીભ વિનાનાં સયંત્ર પુતળાંની પેઠે જ વર્ત્યાં; અને અંતે ડોશીના ખંડના દ્વાર આગળ ચંદ્રલક્ષ્મીની છવિ હતી તે 'મ્હારા પ્રેમને ઉચિત જ કર્યું છે' એમ વગર બોલ્યે બોલતી હોય, વગર જીવે જીવ આણી પ્રસન્નતા બતાવતી હોય, તેમ છવિ ઉપર દૃષ્ટિ પડતાં લક્ષ્મીનંદનને લાગ્યું અને ભૂતકાળના પ્રેમ, ઉમળકા, અને આનંદનો નિર્મળ વિનિમય<ref>અદલાબદલી કરવી; સટેસટું.</ref> સ્ત્રીપુરુષ વચ્ચે

૧. અદલાબદલી કરવી; સટેસટું.
​ઘડીક થતો હોય તેમ થયું. છવિ ઉપર સ્નિગ્ધ દ્રષ્ટિ નાંખતો નાંખતો પુરુષ
​ઘડીક થતો હોય તેમ થયું. છવિ ઉપર સ્નિગ્ધ દ્રષ્ટિ નાંખતો નાંખતો પુરુષ
ઘડીક ગુમાનને ભુલી ઉઠ્યો, ખંડ બ્હાર આવ્યો, પોતાના ખંડમાં ગયો, ત્યાં ગુમાન બેઠી હતી તેને જોઈ વિચારમાં પડ્યો, અને રામચંદ્રને યુવરાજ કરવાનો સમારંભ આરંભી કૌશલ્યાના મ્હેલમાંથી કૈકેયીનાં વચન સાંભળવા આવનાર બીચારા દશરથના જેવો ગુમાનને ખભે હાથ મુકી ઉભો. પળવારનું નિર્મળ સ્વપ્ન ભયંકર સત્ત્વની દૃષ્ટિએ પળવારમાં ભુલાવી દીધું.

Line 340: Line 337:

“ પ્રિય કુમુદ – નિર્મળ કુમુદ – એને વાસ્તે જે વચન હું સાંભળી રહ્યો – તે ખરેખર મ્હારી શક્તિ ઉપરાંતનું કામ મ્હેં કર્યું છે. ગમ ખાધી. પણ મ્હારા અંતઃકરણમાં જે ઉંડો ઘા એ વચનથી પડ્યો છે તે રુઝતો નથી - ખમાતો નથી.” ​“ પિતાપ્રતિ મ્હારો ધર્મ હું જાણું છું. પણ તે ધર્મને શરણ થઈ પત્ની- પર જુલમ કરવો એ મ્હારો ધર્મ છે એમ મ્હારાથી કદી પણ સમજાય એમ નથી. પત્ની પોતાનાં માતાપિતાપ્રતિ પોતાના ધર્મના કરતાં પત્નીધર્મને કેવળ વશ થાય છે; અને માતા પિતા ખરાં – પણ 'પતિ પ્‍હેલો' એ શાસ્ત્રશાસનને સ્વીકારે છે. પતિનો પતિધર્મ શું જુદી જાતનો છે ? જો કોઈ પણ શાસ્ત્ર એમ ગણતું હોય કે માતાપિતાનો મીજાજ જાળવવા પત્નીપર જુલમ કરવો - તેને અશરણ કરી દેવી – તો તે શાસ્ત્ર મ્હારે માન્ય નથી. એક અાંખે માતાપિતા જોવાં અને બીજી અાંખે પત્ની જોવી – અથવા તો એની એ બે અાંખોયે બેને જોવાં એ પતિધર્મ હું માન્ય ગણું છું.

{{Poem2Close}}
<poem>
“प्रेयो मित्रं बन्धुता वा समग्रा
“प्रेयो मित्रं बन्धुता वा समग्रा
"सर्वे कामा: शेवधिर्जीवितं च
"सर्वे कामा: शेवधिर्जीवितं च
"स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसाम् ॥ [૧]
"स्त्रीणां भर्ता धर्मदाराश्च पुंसाम् ॥ <ref>સ્ત્રીને મન પતિ, અને પતિને મન ધર્મદારા પરસ્પરના અતિપ્રિયમિત્ર, સગામાં સગાં સર્વ ઇચ્છારૂપ, ઉત્તર દ્રવ્યના ભંડારરૂપ અને (બીજુંતો પછી પણ) જીવિતરૂપ છે.–માલતી માધવ.</ref>
</poem>
{{Poem2Open}}
"આ ઉત્તમ વચન મ્હારે માન્ય છે. પરણ્યા પછી સ્ત્રીને લેખામાં ન ગણે, તેને નિરાધાર બનતી જોઈ બળે નહી, અને કેવળ અમારી આજ્ઞામાં જ ર્‌હે એવો પુત્ર ઈચ્છનાર પિતાએ પુત્રને પરણાવવો જ નહી એ ઉત્તમ છે. હું એવો પુત્ર હઉં એમ જોવા પિતા ઈચ્છે છે તે લગ્ન પ્‍હેલાં મ્હેં જાણી લીધું તે હું મ્હારું મ્હોટું ભાગ્ય સમજું છું. લગ્ન પછી જાણ્યું હત તો હું એમની ઈચ્છા પુરી ન પાડી શકત અને તેથી એમને અને મને ઉભયને નિરુપાય ખેદ થાત.”

“લગ્નથી મ્હારે અને કુમુદને સગપણ થાય, પણ પિતાને શું ? પિતાને મન હું પુત્ર, પણ કુમુદ એમને મન શા લેખામાં ! ચંદ્રકાંત ! અા કારણનું કાર્ય અસહ્ય થાય તે જોવા હું ઈચ્છતો નથી. કુમુદ મ્હારા ચિત્તમાંથી ખસવાની નથી – એના હૃદયનું લાવણ્ય મ્હારા મસ્તિકને ઘેલું બનાવી મુકે છે તેમ જ સદૈવ બનાવશે: એનાથી છુટાં પડતાં મને અસહ્ય વેદના થશે તે સારી રીતે જાણું છું. કુમુદને પણ વેદના થશે. પણ મ્હારે મન પિતા ખરા અને તે ખરા જ ર્‌હે એટલા માટે હું લગ્નપ્રસંગ નહી આવવા દઉં, પિતાને ખાતર હું દુ:ખ સહીશ, બીજાને પરણી કુમુદ મને કાળક્રમે ભુલશે. મને પરણી આ કુટુંબમાં અાવી તે સુખી નહી થાય, તેને કોઈ નીરાંતે બેસવા નહી દે - માટે...”
“લગ્નથી મ્હારે અને કુમુદને સગપણ થાય, પણ પિતાને શું ? પિતાને મન હું પુત્ર, પણ કુમુદ એમને મન શા લેખામાં ! ચંદ્રકાંત ! અા કારણનું કાર્ય અસહ્ય થાય તે જોવા હું ઈચ્છતો નથી. કુમુદ મ્હારા ચિત્તમાંથી ખસવાની નથી – એના હૃદયનું લાવણ્ય મ્હારા મસ્તિકને ઘેલું બનાવી મુકે છે તેમ જ સદૈવ બનાવશે: એનાથી છુટાં પડતાં મને અસહ્ય વેદના થશે તે સારી રીતે જાણું છું. કુમુદને પણ વેદના થશે. પણ મ્હારે મન પિતા ખરા અને તે ખરા જ ર્‌હે એટલા માટે હું લગ્નપ્રસંગ નહી આવવા દઉં, પિતાને ખાતર હું દુ:ખ સહીશ, બીજાને પરણી કુમુદ૨હી ઓછુંવત્તું વિષય સઉ જાશે તજી મને મને કાળક્રમે ભુલશે. મને પરણી આ કુટુંબમાં અાવી તે સુખી નહી થાય, તેને કોઈ નીરાંતે બેસવા નહી દે - માટે...”

૧. સ્ત્રીને મન પતિ, અને પતિને મન ધર્મદારા પરસ્પરના અતિપ્રિયમિત્ર, સગામાં સગાં સર્વ ઇચ્છારૂપ, ઉત્તર દ્રવ્યના ભંડારરૂપ અને (બીજુંતો પછી પણ) જીવિતરૂપ છે.–માલતી માધવ.
એટલું બોલતાં બોલતાં તે ગળગળો થઈ ગયો. વળી સજજ થઈ બોલ્યો:–
એટલું બોલતાં બોલતાં તે ગળગળો થઈ ગયો. વળી સજજ થઈ બોલ્યો:–

Line 389: Line 387:

“હું તને નહી ભુલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું, પણ હૃદય કેમ છોડશે ?” ​મ્હારો શોધ કરીશ નહી. ગંગાભાભીને આશ્વાસન આપજે – હું તેમને ભુલી શકનાર નથી.
“હું તને નહી ભુલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું, પણ હૃદય કેમ છોડશે ?” ​મ્હારો શોધ કરીશ નહી. ગંગાભાભીને આશ્વાસન આપજે – હું તેમને ભુલી શકનાર નથી.
 
ભર્તૃહરિ ઉપરથી
૨હી ઓછુંવત્તું વિષય સઉ જાશે તજી મને,
૨હી ઓછુંવત્તું વિષય સઉ જાશે તજી મને,
તજું હું તેને તો, પ્રિય સુહૃદ, ના દોષ કંઈ એ.[૧]
તજું હું તેને તો, પ્રિય સુહૃદ, ના દોષ કંઈ એ.<ref>ભર્તૃહરિ ઉપરથી</લી. નામેref>
જશે મેળે જયોત્સના ઉડ્ડુગણ જશે, રાત્રિય જશે,
જશે મેળે જયોત્સના ઉડ્ડુગણ જશે, રાત્રિય જશે,
કલેન્દુ[૨] સાંઝે એ નીરખી ઉગતાં આથમી જતો.
કલેન્દુ<ref>કલારૂપી ચંદ્રઃ એક કળા ધરનાર ચંદ્ર</ref> સાંઝે એ નીરખી ઉગતાં આથમી જતો.
સ્નેહથી બંધાયલો તું મને છુટવા ન દેત જાણી સાહસ કરી છુંટું છું.
સ્નેહથી બંધાયલો તું મને છુટવા ન દેત જાણી સાહસ કરી છુંટું છું.

લી. નામે સરસ્વતીચંદ્ર – બીજું શું કહું ?”
{{Right|લી. નામે સરસ્વતીચંદ્ર – બીજું શું કહું ?”}}<br>

ઉંડો નિઃશ્વાસ મુકી, કપાળે હાથ દઈ, વ્હીલો પડી જઈ, ચંદ્રકાંત લક્ષ્મીનંદનપરનો કાગળ વાંચવા લાગ્યો.
ઉંડો નિઃશ્વાસ મુકી, કપાળે હાથ દઈ, વ્હીલો પડી જઈ, ચંદ્રકાંત લક્ષ્મીનંદનપરનો કાગળ વાંચવા લાગ્યો.
Line 411: Line 409:

મ્હારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું ર્‌હેશે. મ્હારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં અાપ છેતરાયા એ શલ્ય અાપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિતતા હવે અમર રહો !”
મ્હારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું ર્‌હેશે. મ્હારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં અાપ છેતરાયા એ શલ્ય અાપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિતતા હવે અમર રહો !”
૧. ભર્તૃહરિ ઉપરથી
૨. કલારૂપી ચંદ્રઃ એક કળા ધરનાર ચંદ્ર
“પિતાજી, હવે મ્હારી ચિંતા કરશો નહીં, મ્હારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું વ્હેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે. - ચંદ્રબા ગઈ તેમ હું જાઉ છું. એ એક દિશામાં ગઈ. હું બીજીમાં જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને ખસેડજો. સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો

“ સુખી હું તેથી કોને શું ?
“ સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?    ૧
“ દુખી હું તેથી કોને શું ?    ૧
Line 433: Line 429:
" સુખી હું તેથી કોને શું ?
" સુખી હું તેથી કોને શું ?
“ દુખી હું તેથી કોને શું ?      ૮
“ દુખી હું તેથી કોને શું ?      ૮
</poem>
પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને ક્‌હેજો.”
પિતાજી, બીજું શું લખું ? મ્હારા ગયાથી આાપના ઘરમાં હું શીવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને ક્‌હેજો.”

“ લા. હવે તો આપના ચિત્તમાંથી પણ
{{Right|“ લા. હવે તો આપના ચિત્તમાંથી પણ}}<br>
“–આપને સુખી કરવા સારુ જ – ખસી જવા ઈચ્છનાર
{{Right|“–આપને સુખી કરવા સારુ જ – ખસી જવા ઈચ્છનાર}}<br>
    “ સરસ્વતીચંદ્ર"
{{Right|“ સરસ્વતીચંદ્ર"}}   
 
બે કાગળો વાંચી શોક-સાગરમાં પડી, માથે હાથ દઈ ચંદ્રકાંત સમુદ્રતટ પરના એક પત્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે “ જા અને ત્હારા મ્હોટા શેઠને ખબર કર કે ભાઈ તો ગયા.” ​ગાડીવાળો ચમક્યો: “ હેં ક્યાં ગયા ?”

Line 469: Line 460:
“ચંદ્રકાંત, તું બધું જાણતો હઈશ - હા - ત્હારા મ્હોં ઉપરથી લાગે છે - તને ખબર હશે – મને ક્‌હે – આ એને શું સુઝયું ? એના વિના હું ઝેર ખાઈશ, હોં” શેઠે ટેબલ ઉપર માથું કુટ્યું. ચંદ્રકાંત શેઠને ત્હાડા પાડ્યા. ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠના જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઈત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહી તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રામાણિક લાગ્યું. આપ્યા પછી પાછો માંગવો તે ઠીક ન લાગ્યું. આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારકતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઈ જાય – તેનું શું કરવું એ વિચાર થયો, અંતે “જોઈ લેઈશું” કરી કાગળ શેઠના હાથમાં મુક્યો. ભેાજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી, આંખમાં ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઈ અને કાગળ એક - પાસે મુકી દીન વદનથી ચંદ્રકાંતને ક્‌હેવા લાગ્યા; “ચંદ્રકાંત, ભાઈને બતાવ, તું જાણે છે – ગમે તે કર, ભાઈને આણ, નહી ચાલે.” ચંદ્રકાંતે કાગળ હાથમાં લઈ લીધો અને ફાડી શેઠના દેખતાં જ ચીરા ઉરાડવા માંડયા અને લાંબા ચીરા કરી પાછા તેના કડકા કરતાં કરતાં બોલ્યોઃ

“શેઠ, મ્હેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.” કાગળ ફડાતો શેઠે દીઠો, પણ સર્વ વ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી[૧] થઈ જવાથી
“શેઠ, મ્હેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.” કાગળ ફડાતો શેઠેઠેકાણે આવશે.– દીઠો, પણ સર્વ વ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી<ref>Absorbing</ref> થઈ જવાથી

૧ Absorbing
​તે વીશે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પુછ્યો. ચંદ્રકાંત ઉકળતા હૃદયમાંથી
​તે વીશે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પુછ્યો. ચંદ્રકાંત ઉકળતા હૃદયમાંથી
ઉભરા ઉપર ઉભરા ક્‌હાડી બાકી ન રહે એમ ડરવગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દે શબ્દથી શેઠના પસ્તાતા અંતઃકરણના ચીરા કરવા લાગ્યોઃ
ઉભરા ઉપર ઉભરા ક્‌હાડી બાકી ન રહે એમ ડરવગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દે શબ્દથી શેઠના પસ્તાતા અંતઃકરણના ચીરા કરવા લાગ્યોઃ
Line 547: Line 537:
ચંદ્રકાંત નિર્ધન સ્થિતિમાં ઉછર્યો હતો, પણ પત્થરની ભૂમિમાં રસ્તો કરી કેટલાક છોડ ઉગી નીકળે છે તેમ આપત્તિયોને ન ગણી એણે પોતાનો ઉન્નત માર્ગ કરી દીધો હતો. પોતાના ઉપર પડેલા નિર્ધનતારૂપી પત્થરને ફાડી પરાક્રમથી ઉંચો ઉગ્યો હતો. તેને આશ્રયમાં આશ્રય માત્ર સરસ્વતી​ચંદ્રનો હતો અને તે આશ્રય ન્હાનોસુનો ન હતો, પરંતુ સરસ્વતીચંદ્ર પોતાની મેળે જ સહાયભૂત થઈ પડે ત્યારે જ તેનો આશ્રય ચંદ્રકાંત સ્વીકારતો. ચંદ્રકાંતે કાંઈ માગ્યું છે એ વારો આવ્યો ન હતો. દુઃખ ખમી, હરકત ભોગવી, બેસી ર્‌હેવું એ હા, પણ ચંદ્રકાંતનો આત્માભિમાની ચિત્તોદ્રેક નમ્યું આપે તેની ના હતી. ધનાઢ્ય અને , પોતાનાથી વધારે વિદ્વાન ઉપકારક મિત્ર પાસે તેની મિથ્યાપ્રશંસા (ખુશામત) કરવી તો શું પણ પ્રિયવચન કહેવું તે પણ તે સમજતો ન હતો. અા નિઃસ્પૃહી સ્વતંત્રતાને લીધે સરસ્વતીચંદ્રની તેનાપર અનુપમ પ્રીતિ થઈ હતી. પરંતુ વિદ્વાન અને ઉચ્ચ પદવીએ પહોંચેલા પણ દાસત્વના જે સંસ્કારવાળા વિદ્યાચતુરને આ સર્વ અપરિચિત હતું. ઈશ્વરના તરફથી જેમાં દેાષ ન આવી જતો હોય એવા વિષયમાં મ્હોટાંનું મન રાખવું એ તે આવશ્યક ગણતો હતો. પરવૃત્તિનું અનુસરણ કરવું અને લોકાચારથી વિરુદ્ધ ન દેખાવું એ કળાઓ સંપાદ્ય ગણતો હતો. પોતે પણ ઉચ્ચ પદવી પર હતો; એટલે અનુકૂળ ઉત્તર જ સાંભળવાનો અભ્યાસ હતો, ઈચ્છા દર્શાવતામાં જ તેને આજ્ઞા ગણી અનુસરનાર વર્ગ જ એની દ્રષ્ટિમર્યાદાને ભરી રાખતો, અને ઉઘાડી આત્મપ્રશંસા થવા પોતે ન દેતો તોપણ પરપ્રશંસાના પ્રવીણ અને પ્રધાનની પ્રીતિ ઈચ્છનાર અધિકારીયો, 'આ ગુણ તમારો છે અને તે આવો સારો છે ' એમ ઉઘાડું ક્‌હેવાની રીત છોડી દઈ પ્રધાનને પોતાના કીયા ગુણનું ભાન છે એ શોધી ક્‌હાડી, એકલા તે ગુણની પ્રશંસા કરતા, પ્રધાને કરેલાં કંઈ કંઈ કાર્યોમાં દક્ષતા અને અપૂર્વતા બતાવી આપતા, અને પ્રધાનનાથી ઉલટી રીતિએ ચાલનારને હસી ક્‌હાડતા. પ્રશંસાના કરતાં આ સર્વની અસર વધારે થતી અને સાવધાન છતાં પ્રધાન ભુલ ખાઈ ઘણી વાર એમ કલ્પતો કે મ્હારી બુદ્ધિ સર્વમાન્ય છે. અાવા અાવા સંસ્કારોના અભ્યાસીને ચંદ્રકાંત જેવો ઉત્તર આપનાર મળતાં નવીનતા લાગી, મૂર્ખતા પ્રત્યક્ષ દેખાઈ ઉદ્ધતતા મૂર્તિમતી થઈ જણાઈ અને બાલિશતા અને અવિનીતતાના અવતારનું દર્શન થયા જેવું થયું. પણ એનો ઉપાય ન હતો. ચંદ્રકાંત પોતાના હાથ નીચેનો માણસ ન હતો. 'એને શું કરવું ? શું ક્‌હેવું ? ક્‌હેવું ત્હોયે નિરર્થક ! હશે ! આપણે શું ? કોઈ વખત ખત્તા ખાશે ત્યારે ઘણોયે ઠેકાણે આવશે.–

उपदेशो न दातव्यो याद्दशे ताद्दशे नरे
उपदेशो न दातव्यो याद्दशे ताद्दशे नरे
पश्य वानरमूर्खेण सुगॄही निगृही कृता ॥'
पश्य वानरमूर्खेण सुगॄही निगृही कृता ॥'
 
</poem>
{{Poem2Open}}
એ વિચાર કરી શાંત પડી મનમાં પુષ્કળ હસ્યો. “ અાની સાથે શું બોલવું ?” એમ જ લાગ્યું. “આ મુંબાઈગરી માંકડાની જાત ! તે વળી ​કાંઈ મોભે ચ્હડી ! એને તો છંછેડવી જ નહીં ! પેલા પારસીની આાટલી આગતાસ્વાગતા કરી ત્યારે મૂર્ખે બધી ખાનગી વાતચીત પણ વર્તમાનપત્રમાં છ૫ાવી – એ અને આ બેયે જાતભાઈ જ ! જગતને શીખામણ આપવી એ કાંઈ મ્હારું કામ નથી.” જાતિ સ્વભાવ ભુલી રાજકીય વ્યવહારી બે વસમા વેણ કહ્યાં હતાં તેનો ઉતાર કરવા લાગ્યો – તે પાછો પોતાની પ્રકૃતિ પર આવ્યો અને હૃદય ઢાંકી જીભવતે અમૃત લ્હાવા લાગ્યોઃ

Line 572: Line 565:
"દુ:ખી સંસાર: તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ.”
"દુ:ખી સંસાર: તિથિ, દિવસ ને રાત્રિ સરખાં જ.”
“પ્રિય ચંદ્ર,
“પ્રિય ચંદ્ર,
“ત્હારે તે ચંદ્રકાંત વિના ચાલે છે પણ ચંદ્રકાંતને ત્હારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મુકી ચંદ્ર પ્રતિલોમ[૧] દેશમાં સંતાઈ જાય તોપણ કંઈ કંઈ ક્રિયાદ્વારા ચંદ્ર જણાઈ જાય છે. મ્હેં ત્હારો અપરાધ કર્યો ન હતો – મ્હારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. ત્હારી પ્રામાણિકતા કેટલી જળવાઈ તે પણ જોવાનું છે – ૨ાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું ? ઈશ્વરેચ્છા. પણ હજીયે કંઈ કરતાં કૃપા કર. દર્શનનો – પત્રનો – કાંઈ માર્ગ ક્‌હાડ. ભાગ્યની સાથે મ્હારે ઘણી લ્હડાઈઓ થઈ છે અને તેમાં મને જીતાડનાર તું જ હતો. પણ હવે તો હરાવનાર તું બન્યો.”
“ત્હારે તે ચંદ્રકાંત વિના ચાલે છે પણ ચંદ્રકાંતને ત્હારા વિના નથી ચાલતું. ચંદ્રકાંતને મુકી ચંદ્ર પ્રતિલોમ<ref>૧વિપરીત ભૂગોળાર્ધ.</ref> દેશમાં સંતાઈ જાય તોપણ કંઈ કંઈ ક્રિયાદ્વારા ચંદ્ર જણાઈ જાય છે. મ્હેં ત્હારો અપરાધ કર્યો ન હતો – મ્હારો ત્યાગ કર્યો તે કામ નિર્દય થયું. ત્હારી પ્રામાણિકતા કેટલી જળવાઈ તે પણ જોવાનું છે – ૨ાત્રે શું કહ્યું હતું અને પ્રભાતે શું કર્યું ? ઈશ્વરેચ્છા. પણ હજીયે કંઈ કરતાં કૃપા કર. દર્શનનો – પત્રનો – કાંઈ માર્ગ ક્‌હાડ. ભાગ્યની સાથે મ્હારે ઘણી લ્હડાઈઓ થઈ છે અને તેમાં મને જીતાડનાર તું જ હતો. પણ હવે તો હરાવનાર તું બન્યો.”
“ત્હારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય.”
“ત્હારા વિનાનું ભાગ્ય એ જ દુર્ભાગ્ય.”
'त्वया सह न य * * * दिवसः स विध्वंसताम्
'त्वया सह न य * * * दिवसः स विध्वंसताम्
प्रमोदमृगतृष्णिकां धिगपरत्र या मानुषे ॥
प्रमोदमृगतृष्णिकां धिगपरत्र या मानुषे ॥
"એ મકરન્દની દશા ઉપરથી મ્હારી દશા કલ્પજે – અરરરર ! નિર્દય–તે બધાંની સાથે નિર્દય !"
"એ મકરન્દની દશા ઉપરથી મ્હારી દશા કલ્પજે – અરરરર ! નિર્દય–તે બધાંની સાથે નિર્દય !"
૧વિપરીત ભૂગોળાર્ધ. The Antipodes.
પિતાની દયા નહી, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણવાળીની દયા નહી – આ શી નિર્દયતા !
પિતાની દયા નહી, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણવાળીની દયા નહી – આ શી નિર્દયતા !
Line 583: Line 575:
દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કંઈ કંઈ પરસ્પરવિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે ત્હારામાં રહે છે.
દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કંઈ કંઈ પરસ્પરવિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે ત્હારામાં રહે છે.
પણ હરકત નહી. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં જ થોડા દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. ત્હારી પાછળ આથડવા સરજેલો જીવ તે આથડશે જ.”
પણ હરકત નહી. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં જ થોડા દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. ત્હારી પાછળ આથડવા સરજેલો જીવ તે આથડશે જ.”
“ત્હારા દર્શનને ઉત્સુક-
 
કયાં તું તેને ઓળખે એમ નથી ? ”
{{Right|“ત્હારા દર્શનને ઉત્સુક-}}<br>
{{Right|કયાં તું તેને ઓળખે એમ નથી ? ”}}

આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું, પણ એટલામાં નીચેથી જમવા તેડું આવ્યું. આંખો લોહી, સાવધાન થઈ કાગળ પોતાના કબાટમાં લુગડામાં વચાળે મુકી, સjજ થઈ નીચે ગઈ. દાદર પર ઉતરતાં ચિત્તે ગાયું:
આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું, પણ એટલામાં નીચેથી જમવા તેડું આવ્યું. આંખો લોહી, સાવધાન થઈ કાગળ પોતાના કબાટમાં લુગડામાં વચાળે મુકી, સjજ થઈ નીચે ગઈ. દાદર પર ઉતરતાં ચિત્તે ગાયું:
Line 593: Line 586:
સૌભાગ્યદેવીને બુદ્ધિધનની થાળી, અલકકિશોરીને વિદુરપ્રસાદની થાળી, કુમુદસુંદરીને પ્રમાદધનની થાળી, વૃદ્ધ જમનાકાકીને દયાશંકરકાકાની થાળી; એમ જે જે સૈભાગ્યવતીને પોતપોતાના પતિયોવાળી થાળીયોમાં જમવાનાં સૌભાગ્ય તૈયાર જ હતાં તેમને વાસ્તે તો કાંઈ ગોઠવણની જરુર ન હતી. બીજું જે વિશેષ મંડળ જમનાર હતું તેના ઠામ ગોઠવવાની ધામધુમ ચાલી રહી હતી. તે ચાલે છે તેટલા અરસામાં પ્રસંગને અનુસરતી એક ગરબીની કેટલીક કડીયો વનલીલાએ જોડી ક્‌હાડી સેોભાગ્યદેવીને ​બતાવી અને અલકકિશોરીએ સઉની આગળ તે ગાઈ બતાવાની આજ્ઞા કરી. “ભણેલી ભાભીને તે ગમે તો જ તે ગરબી ખરી” કરી કુમુદસુંદરીને બોલાવી હતી. કુમુદસુંદરી આવી કે સઉ ખસી ગયાં અને તેને માર્ગ આપ્યો. પાટ ઉપર વચ્ચોવચ નાજુક કુમુદસુંદરી બેઠી અને ગરબીવાળો કાગળ લીધો. તેને એક ખભે હાથ મુકી જાજરમાન અલકકિશોરી અને બીજે ખભે હાથ મુકી ફળજિજ્ઞાસુ વનલીલા બેઠી અને ત્રણે જણની આંખો કુમુદસુંદરીના હાથમાંના કાગળમાં નદીયો પેંઠે સંગત થઈ. સર્વ સખીયોનું ટોળું આસપાસ પાટ ઉપર તથા નીચે ગુંચળું વળી ભરાયું, સૌભાગ્યદેવી અને જમના પતિયોવાળા પાટલા ઉપર બેસી તેમના ભણી આંખકાન માંડી રહ્યાં, રસોઈયો પણ પળવાર ઉમરા ઉપર હાથમાં થાળી લઈ અર્ધો વળેલો ઉચું જોઈ રહ્યો. ત્રણેનું ગાન ઘણે જ ઝીણે અને ધીમે પણ કોમળ સ્વરે કિન્નરકંઠોમાંથી નીકળવા લાગ્યું :

“ ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે ?
“ ઈશ્વરના ઘરના ખેલ જન શું કરશે રે ?
“પ્રભુ પુંરે જેવું તેલ તેવા દીપ બળશે રે. ૧
“પ્રભુ પુંરે જેવું તેલ તેવા દીપ બળશે રે. ૧
Line 598: Line 592:
“ દીન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે !
“ દીન જનને દેતા ક્લેશ દુષ્ટ ન ફાવ્યા રે !
“ફાવ્યો શઠ તે અંતે નહી જ, છક્‌કડ ખાધી રે;
“ફાવ્યો શઠ તે અંતે નહી જ, છક્‌કડ ખાધી રે;
“બુદ્ધિબળમાં[૧] મ્હાત, અધર્મ ! તુજને આપી રે. ૩
“બુદ્ધિબળમાં<ref>શેતરંજ.</ref> મ્હાત, અધર્મ ! તુજને આપી રે. ૩
“રુડો સુવર્ણપુરનો રાજ નીવડ્યો જાગતો રે;
“રુડો સુવર્ણપુરનો રાજ નીવડ્યો જાગતો રે;
“એનો જુગ જુગ તપજો પ્રતાપ, અમોને છાજ્જોરે. ૪.
“એનો જુગ જુગ તપજો પ્રતાપ, અમોને છાજ્જોરે. ૪.
“વનલીલા કહે જોડી હાથ – ઓ દીનબંધુ રે !
“વનલીલા કહે જોડી હાથ – ઓ દીનબંધુ રે !
 
“આવા સુખનું શાણું<ref>સ્વપ્ન.</ref> સદૈવ રાખજે સંધું રે.” પ
“આવા સુખનું શાણું[૨] સદૈવ રાખજે સંધું રે.” પ
</poem>
ગવાઈ ર્‌હેતા સુધી સર્વ શાંત એકચિત્ત હતાં. ગવાઈ રહ્યું કે સઉની આંખો કુસુદસુંદરી પર વળી. 'ઠીક જોડાયું છે' એટલા શબ્દ આનંદભર સુંદરીના મુખમાંથી નીકળતાં સર્વ ઉઠ્યાં, વાતો કરતાં કરતાં પાટલા ભણી ગયાં. એકે 'કડીયો ઠીક બેસતી આાવી છે,' કહ્યું, બીજી બોલી 'ના, અર્થ પણ જુગતે જુગતો છે,' એક જણી વનલીલા પાસે જઈ પુછવા લાગી – 'અલી – બુદ્ધિબળમાં મ્હાત આપી – એ કડીનો અર્થ શો ?' વનલીલા ચારે પાસ ઉત્સાહભેર ખેંચાવા લાગી, અને આખરે અલકકિશોરીએ એને ગળે બાઝી ખેંચી લઈ જઈ પોતાની જોડના પાટલા ઉપર બેસાડી પાટ
ગવાઈ ર્‌હેતા સુધી સર્વ શાંત એકચિત્ત હતાં. ગવાઈ રહ્યું કે સઉની આંખો કુસુદસુંદરી પર વળી. 'ઠીક જોડાયું છે' એટલા શબ્દ આનંદભર સુંદરીના મુખમાંથી નીકળતાં સર્વ ઉઠ્યાં, વાતો કરતાં કરતાં પાટલા ભણી ગયાં. એકે 'કડીયો ઠીક બેસતી આાવી છે,' કહ્યું, બીજી બોલી 'ના, અર્થ પણ જુગતે જુગતો છે,' એક જણી વનલીલા પાસે જઈ પુછવા લાગી – 'અલી – બુદ્ધિબળમાં મ્હાત આપી – એ કડીનો અર્થ શો ?' વનલીલા ચારે પાસ ઉત્સાહભેર ખેંચાવા લાગી, અને આખરે અલકકિશોરીએ એને ગળે બાઝી ખેંચી લઈ જઈ પોતાની જોડના પાટલા ઉપર બેસાડી પાટ ખાલી થઈ ગઈ. પાટલા રોકાઈ ગયા, અને સર્વમાં મુખ ભોજન કરતાં છતાં વિનોદવાર્ત્તાની ક્રિયાનું જ ભાન ધરવા લાગ્યાં. તત્ક્ષણજન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળસિદ્ધ પદાર્થ એમ જ ભુલી જવાય છે.
 
૧. શેતરંજ.
૨. સ્વપ્ન.
 
ખાલી થઈ ગઈ. પાટલા રોકાઈ ગયા, અને સર્વમાં મુખ ભોજન કરતાં છતાં વિનોદવાર્ત્તાની ક્રિયાનું જ ભાન ધરવા લાગ્યાં. તત્ક્ષણજન્ય વર્તમાનના તેજમાં ત્રિકાળસિદ્ધ પદાર્થ એમ જ ભુલી જવાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits