ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખાના છપ્પા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અખાના છપ્પા''' :</span> (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણ...")
 
No edit summary
 
Line 14: Line 14:
છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી આપે છે. {{Right|[જ.કો.]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અખા_ભગત-અખાજી-અખો
|next = ‘અખે-ગીતા’
}}
26,604

edits