સરસ્વતીચંદ્ર ભાગ ૨/બ્હારવટિયાઓનો ભેટો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બ્હારવટિયાઓનો ભેટો| }} {{Poem2Open}} નિદ્રાવશ કુમુદસુંદરીને લેઇ ર...")
 
No edit summary
 
Line 15: Line 15:
“હરિ, હું તે કંઇયે નથી સમાતી.
“હરિ, હું તે કંઇયે નથી સમાતી.
“હરિ, મ્હારાં કોણ જન્મનાં કર્તુ ?
“હરિ, મ્હારાં કોણ જન્મનાં કર્તુ ?
“ઓ રે હરિ ! ચોરીથી બીજું શું નરતું ?”[૧]
“ઓ રે હરિ ! ચોરીથી બીજું શું નરતું ?”<ref>*નળાખ્યાનમાંથી.</ref>

“દમયંતીના કરતાં પણ મ્હારે માથે ભુંડો આરોપ આવશે ! હું સઉને શું મ્હોં દેખાડીશ ? ઓ પ્રભુ, હવે તો મ્હારે એક તું રહ્યો.” આટલું કહી વિચારમાં પડી, રોઇ પડી, આંખો લોહી, પડદો ઉધાડી રથબ્હાર જોયું તો નવાં માણસો જોયાં અને ઘોડા ઉપર માનચતુર પર પણ નજર ગઇ. માનચતુર રથ ભણી આંખ રાખતો હતો તેણે પડદો ઉઘડતો દીઠો કે તરત ઘોડો છેક રથની પાસે લીધો.

18,450

edits