અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/સિન્ધુનું આમંત્રણ: Difference between revisions

no edit summary
(Created page with "<poem> {{Center|[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]}} આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછા...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]}}
{{Center|'''[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]'''}}
આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો.<br>
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો.<br>
Line 31: Line 31:
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો.
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો.<br>
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૧૦-૧૧૧)}}
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૧૦-૧૧૧)}}
</poem>
</poem>
887

edits