સરસ્વતીચંદ્ર ભાગ ૩/સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 81: Line 81:
“ આ વાત બરાબર.”
“ આ વાત બરાબર.”

* કોઈ ક્રિયા સહસા કરવી નહી.
​“ વિદ્યાચતુરનો મ્‍હારા ઉપર પત્ર આવ્યો છે તે યાદ આવ્યું.
​“ વિદ્યાચતુરનો મ્‍હારા ઉપર પત્ર આવ્યો છે તે યાદ આવ્યું.
લે વાંચ.”
લે વાંચ.”
Line 121: Line 120:
“કેમ, બ્હેન, શું કાંઈ નવું થયું છે?” શાંત સ્વરે બુદ્ધિધન બોલ્યો.
“કેમ, બ્હેન, શું કાંઈ નવું થયું છે?” શાંત સ્વરે બુદ્ધિધન બોલ્યો.

“ આ જુવો, ભાભીના સમાચારથી દેવી તો શીંગડું વળી સુતી
“ આ જુવો, ભાભીના સમાચારથી દેવી તો શીંગડું વળી સુતી છે, અને ભાઈ તો દેવીને પેટ રાક્ષસ અવતર્યો હોય એવો થઈ ગયોછે. ને તમે પણ કાંઈ ભાભીની તપાસ નથી કરતા !” .
 
*“ડાહ્યા માણસો રાજાઓનો આશ્રય ઈચ્છે છે તે મિત્રો ઉપર ઉપકારકરવા અને શત્રુઓ સામે અપકાર કરવા, બાકી પોતાનું એકલું જઠર ભરવાનું જ કામ તે તો કેાણ નથી કરતું ?”
​છે, અને ભાઈ તો દેવીને પેટ રાક્ષસ અવતર્યો હોય એવો થઈ ગયો
છે. ને તમે પણ કાંઈ ભાભીની તપાસ નથી કરતા !” .

“અલક, ત્હારી ભાભીની તપાસ નહી કરીયે ત્યારે કોની કરીશું ? જા, પુછ નરભેરામને કે પ્રાતઃકાળે અંધારામાં માણસોએ શોધ કરવા જવું એવું બંદોબસ્ત કર્યો છે કે નથી કર્યો ?”
“અલક, ત્હારી ભાભીની તપાસ નહી કરીયે ત્યારે કોની કરીશું ? જા, પુછ નરભેરામને કે પ્રાતઃકાળે અંધારામાં માણસોએ શોધ કરવા જવું એવું બંદોબસ્ત કર્યો છે કે નથી કર્યો ?”
Line 195: Line 190:
વાંચનાર ! સુવર્ણપુરમાં હવે રહેલાં માણસોની કર્મકથા આથી આગળ જાણવાનું આપણે શું પ્રયોજન છે ? આટલું જાણવું બસ છે કે – ' एतद्वि परिभूतानां प्रायश्चितं मनखिनाम<ref>"પરિભવ પામેલા મનસ્વી જનેતાનું પ્રાયશ્રિત્ત આવું જ છે."</ref>

“પરિભવ પામેલા મનસ્વી જનેતાનું પ્રાયશ્રિત્ત આવું જ છે."
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits