18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજય.|}} {{Poem2Open}} દિવસ ગય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 305: | Line 305: | ||
कृतवानीप्सितमात्मजप्रियः । | कृतवानीप्सितमात्मजप्रियः । | ||
न तु सर्प इव त्वचं पुनः | न तु सर्प इव त्वचं पुनः | ||
प्रतिपेद व्यपवर्जितां श्रियम् ॥ ४ ॥ | प्रतिपेद व्यपवर्जितां श्रियम् ॥ ४ ॥ | ||
<ref> | |||
૧. પોતાના પુત્ર અજે નિર્વિકાર મનથી અમાત્યઅાદિ રાજ્યનાપ્રકૃતિપુરુષોમાં મૂળ નાંખેલાં જેઈને નાશવાળા સ્વર્ગસ્થ વિષયોમાં પણસ્પૃહા ધરવી રધુરાજાએ છોડી. | |||
૨. દિલીપના વંશના રાજાઓ પરિણામે ગુણવાન પુત્રને રાજ્યસંપત્તિ સોંપીને ઝાડની છાલનાં વસ્ત્ર પ્હેરનાર સંન્યાસીએાના માર્ગનો સ્વીકાર કરે છે. | ૨. દિલીપના વંશના રાજાઓ પરિણામે ગુણવાન પુત્રને રાજ્યસંપત્તિ સોંપીને ઝાડની છાલનાં વસ્ત્ર પ્હેરનાર સંન્યાસીએાના માર્ગનો સ્વીકાર કરે છે. | ||
૩. પિતાને વનવાસ લેવા તત્પર થયેલા જોઈ મુગુટથી શોભતા એવામસ્તક વડે તેમના ચરણમાં નમસ્કાર કરી પુત્રે તેમની પાસેથી પોતાનો અપરિત્યાગ માગી લીધો. | ૩. પિતાને વનવાસ લેવા તત્પર થયેલા જોઈ મુગુટથી શોભતા એવામસ્તક વડે તેમના ચરણમાં નમસ્કાર કરી પુત્રે તેમની પાસેથી પોતાનો અપરિત્યાગ માગી લીધો. | ||
૪. પુત્રમાં પ્રેમવાળા રધુએ આંસુ ભરેલા મુખવાળા એ પુત્રની આયાચના સ્વીકારી; પરંતુ એક વાર તજેલી કાંચળીને સર્પ લેતો નથી તેમ પોતે તજી દીધેલી રાજલક્ષ્મીનો ફરી રધુએ સ્વીકાર કર્યો નહીં. | ૪. પુત્રમાં પ્રેમવાળા રધુએ આંસુ ભરેલા મુખવાળા એ પુત્રની આયાચના સ્વીકારી; પરંતુ એક વાર તજેલી કાંચળીને સર્પ લેતો નથી તેમ પોતે તજી દીધેલી રાજલક્ષ્મીનો ફરી રધુએ સ્વીકાર કર્યો નહીં. | ||
| </ref> | ||
स किलाश्रममन्त्यमाश्रितो | स किलाश्रममन्त्यमाश्रितो | ||
निवसन्नावसथे पुराद़्यहिः । | निवसन्नावसथे पुराद़्यहिः । | ||
समुपास्यत पुत्रभोग्यया | समुपास्यत पुत्रभोग्यया | ||
स्त्रुषयेवाविकृतेन्द्रियः श्रिया ॥ ५ ॥ | स्त्रुषयेवाविकृतेन्द्रियः श्रिया ॥ ५ ॥<ref>અંત્ય આશ્રમનો (સંન્યાસનો) આશ્રમ કરી એ રાજા નગરથી બ્હાર સ્થાન કરી રહ્યો; અને તે પછી રાજલક્ષ્મી, પુત્રવધૂના જેવી કેવળ પુત્રભેાગ્યા રહીને, અવિકારી ઇન્દ્રિયોને ધરનાર આ ત્યાગી રાજાની પાસે અાવી તેનું ઉપાસન કરતી.</ref> | ||
प्रशमस्थितपूर्वपार्थिवं | प्रशमस्थितपूर्वपार्थिवं | ||
कुलमभ्युद्यत नूतनेश्वरम् । | कुलमभ्युद्यत नूतनेश्वरम् । | ||
नभसा निभृतेन्दुना तुला- | नभसा निभृतेन्दुना तुला- | ||
मुदितार्केण समारुरोह तत ॥ ६ ॥ | मुदितार्केण समारुरोह तत ॥ ६ ॥<ref>જેનો જુનો રાજા અત્યંત શાંતિની અવસ્થામાં સ્થિર થઈ થયો છે અને નવો રાજા રાજ્યમાં ઉદય પામ્યો છે એવું આ કુળ એક પાસ અસ્ત થવા આવેલા ચંદ્રને અને બીજી પાસ ઉદય પામતા સૂર્યને ધરનાર આકાશની સાથે તેાળાયું.</ref> | ||
यतिपार्थिवलिङ्गधारिणौ | यतिपार्थिवलिङ्गधारिणौ | ||
दद्दशाते रघुराघवौ जनैः । | दद्दशाते रघुराघवौ जनैः । | ||
अपवर्गमहोदयार्थयो- | अपवर्गमहोदयार्थयो- | ||
र्भुवमंशाविव धर्मयोर्गतौ ॥ ७ ॥ | र्भुवमंशाविव धर्मयोर्गतौ ॥ ७ ॥<ref>ધર્મના બે અંશ,– એક મોક્ષરૂપ અને બીજો મહોદયના ફળરૂપ; એ બે અંશ પૃથ્વી ઉપર આવી ઉતર્યા હોય તેવા યતિલિંગ ધરનાર પિતા અને રાજલિંગ ધરનાર પુત્ર, રઘુ અને રાઘવ, એ બે જણ લોકની દૃષ્ટિમાં લાગ્યા.</ref> | ||
अजिताधिगमाय मन्त्रिभिर् | अजिताधिगमाय मन्त्रिभिर् | ||
युयुजे नीतिविशारदैरजः । | युयुजे नीतिविशारदैरजः । | ||
अनपायिपदोषलब्धये | अनपायिपदोषलब्धये | ||
रघुराप्तैः समियाय योगिभिः॥८॥ | रघुराप्तैः समियाय योगिभिः॥८॥<ref>અજરાજા અજિતપદના લાભ સારુ નીતિમાં કુશલ એવા મંત્રીએા સાથે મળ્યો; અને રધુ અવિનશ્વર મેાક્ષપદની પ્રાપ્તિ સારુ આપ્ત યોગીઓ સાથે મળ્યા.</ref> | ||
नृपतिः प्रकृतीरवेक्षितुं | नृपतिः प्रकृतीरवेक्षितुं | ||
व्यवहारासनमाददे युवा । | व्यवहारासनमाददे युवा ।<ref>યુવાવસ્થાવાળા અજરાજાએ પ્રજાને જોઈ લેવા - તેમને પરિચય કરવા</ref> | ||
परिचेतुमुपांशु धारणां | परिचेतुमुपांशु धारणां | ||
कुशपूतं प्रषयास्तु विष्टरम् ॥ ९ ॥ | कुशपूतं प्रषयास्तु विष्टरम् ॥ ९ ॥<ref>સારુ ધર્માસન સ્વીકાર્યું; અને વૃદ્ધ અવસ્થાવાળા રધુએ ચિત્તની એકાગ્રતાનો પરિચય કરવા સારુ વિજન દેશમાં પવિત્ર દર્ભાસન સ્વીકાર્યું.</ref> | ||
अनयत्प्रभुशक्तिसंपदा | अनयत्प्रभुशक्तिसंपदा | ||
वशमेको नृपतीननन्तरान । | वशमेको नृपतीननन्तरान । | ||
अपरः प्रणिधानयोग्यया | अपरः प्रणिधानयोग्यया | ||
मरुतः पञ्च शरीरगोचरान् ॥१०॥ | मरुतः पञ्च शरीरगोचरान् ॥१०॥<ref>અજરાજાએ પોતાના સમીપવર્તિ રાજાએાને પ્રભુશક્તિરૂપ સંપત્તિથી વશ કર્યા, અને રધુએ પણ સમાધિયોગ્ય સંપત્તિથી શરીરની અંદર રહેલા પાંચ પ્રાણને વશ કર્યા.</ref> | ||
अकरोदचिरेश्वरः क्षितौ | अकरोदचिरेश्वरः क्षितौ | ||
द्विपदारम्भफलानि भस्मसात् । | द्विपदारम्भफलानि भस्मसात् । | ||
अपरो दहने स्वकर्मणां | अपरो दहने स्वकर्मणां | ||
ववृते ज्ञानमयेन चह्निना ॥ ११ ॥ | ववृते ज्ञानमयेन चह्निना ॥ ११ ॥ <ref>નવીન રાજાએ પૃથ્વીમાં શત્રુઓનાં અારંભોનાં ફળોને ભસ્મ કર્યા અને વૃદ્ધ રાજા જ્ઞાનમય અગ્નિથી પોતાનાં કર્મને બાળી દેવા પ્રવૃત્ત થયા.</ref> | ||
पणवन्धुमुखान् गुणानजः | पणवन्धुमुखान् गुणानजः | ||
पड्डपायुङ्क्त समीक्ष्य तत्फलम् । | पड्डपायुङ्क्त समीक्ष्य तत्फलम् । | ||
रघुरप्यजयहणत्ररयं | रघुरप्यजयहणत्ररयं | ||
प्रकृतिस्थः समलोष्ठकाञ्चनः॥१२॥ | प्रकृतिस्थः समलोष्ठकाञ्चनः॥१२॥<ref>સંધિ-વિગ્રહ-યાન-આસન-દ્વેધીભાવ-આશ્રય એ છ ગુણના ફલનો વિચાર કરી, અજરાજ તેમને હાથમાં લેવા લાગ્યો; અને લોખંડમાં તથા સોનામાં જેની સમદૃષ્ટિ છે એવા રધુએ પણ પ્રકૃતિમાં રહેલા ત્રણ ગુણને હાથ કરી - વશ કરી - જીતી લીધા.</ref> | ||
न नवः प्रभुराफलोदयात् | न नवः प्रभुराफलोदयात् | ||
स्थिरकर्मा विरराम कर्मणः । | स्थिरकर्मा विरराम कर्मणः । | ||
न च योगविधेर्नवेतरः | न च योगविधेर्नवेतरः | ||
स्थिरधीरापरमात्मदर्शनात ॥ १३ ॥ | स्थिरधीरापरमात्मदर्शनात ॥ १३ ॥ <ref>સ્થિર જેની ક્રિયા છે એવા નવીન રાજાએ પોતાની ક્રિયાના ફલના ઉદયનું દર્શન થતા સુધી ક્રિયાનો ત્યાગ કર્યો નહી. અને સ્થિરબુદ્ધિવાળા જુના રાજાએ પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન થતા સુધી યોગવિધિનો ત્યાગ કર્યો નહી.</ref> | ||
इति शत्रुषु चेन्द्रियेषु च | इति शत्रुषु चेन्द्रियेषु च | ||
प्रतिषिद्धप्रसरेषु जाग्रतौ । | प्रतिषिद्धप्रसरेषु जाग्रतौ । | ||
प्रसितावुदयापवर्गयो- | प्रसितावुदयापवर्गयो- | ||
रुभयीं सिद्धिमुभाववापतुः ॥ १४ ॥ | रुभयीं सिद्धिमुभाववापतुः ॥ १४ ॥<ref>એ પ્રકાર શત્રુઓની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતો અને તત્પર અજરાજા ઉદયની સિદ્ધિને પ્રાપ્ત થયો. અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરવામાં જાગતા અને તત્પર રઘુરાજ મોક્ષની સિદ્ધિને પ્રાપ્ત થયો. આમ પિતાપુત્ર ઉભયને જોઈતી ઉભય સિદ્ધિઓ મળી. | ||
</ref> | |||
अथ काश्चिदजव्यपेक्षया | अथ काश्चिदजव्यपेक्षया | ||
गमयित्वा समदर्शनः समाः । | गमयित्वा समदर्शनः समाः । | ||
तमसः परमापदव्ययं | तमसः परमापदव्ययं | ||
पुरुषं योगसमाधिना रघुः ॥ १५ ॥ | पुरुषं योगसमाधिना रघुः ॥ १५ ॥<ref>સર્વ ભૂતોમાં જેની સમદૃષ્ટિ છે એવો રધુ, પોતાના પુત્રની આકાંક્ષાથી કેટલાંક વર્ષો વ્યતીત કરી, અવિદ્યારૂપ અંધકાર જેને પ્હોંચી શકતું નથી એવા પદરૂપ અને અવિનાશી પુરુષ પરમાત્માને યોગસમાધી વડે પ્રાપ્ત થયો.</ref> | ||
શ્લોક પુરા થઈ ર્હેવા આવ્યા તેમ મહારાજના મુખ ઉપર પ્રથમ શાંતિ અને ક્રમે ક્રમે આનંદ સ્ફુરવા લાગ્યો. છેલો શ્લોક થઈ ર્હેતાં એણે પાસું ફેરવવા યત્ન કર્યો, સર્વ મંડળે અશક્તને સાહાયય આપી પાસું ફેરવાવ્યું, ફેરવી ર્હેતાં એના મુખમાંથી શબ્દ નીકળ્યાઃ “ શિવ ! શિવ ! શિવ ! શિવ ! – शिवोहम्-शिव” એટલું બોલતાં બોલતાં વાણી બન્ધ થઈ અને હાથ જરાશંકરને ખભે પડ્યો. થોડી વારમાં દેહ નિર્જીવ થઈ ગયો. | શ્લોક પુરા થઈ ર્હેવા આવ્યા તેમ મહારાજના મુખ ઉપર પ્રથમ શાંતિ અને ક્રમે ક્રમે આનંદ સ્ફુરવા લાગ્યો. છેલો શ્લોક થઈ ર્હેતાં એણે પાસું ફેરવવા યત્ન કર્યો, સર્વ મંડળે અશક્તને સાહાયય આપી પાસું ફેરવાવ્યું, ફેરવી ર્હેતાં એના મુખમાંથી શબ્દ નીકળ્યાઃ “ શિવ ! શિવ ! શિવ ! શિવ ! – शिवोहम्-शिव” એટલું બોલતાં બોલતાં વાણી બન્ધ થઈ અને હાથ જરાશંકરને ખભે પડ્યો. થોડી વારમાં દેહ નિર્જીવ થઈ ગયો. | ||
થોડી ઘડીમાં એ ઝુંપડી અને એ રાજ્ય એ મહારાજાના શરીર વિનાનાં શૂન્ય થઈ ગયાં, મેના અને મણિરાજ શીવાય સર્વમાંથી થોડા દિવસમાં એની પાછળનો શોક ન્યૂન થઈ ગયો અને થોડા માસમાં એનું સ્મરણ પણ લોકમાંથી ગયું અને, માત્ર અતિકષ્ટ વેઠી એ મહારાજે જે સંયમ અને લોકહિતની રાજનીતિ સાધી હતી અને | થોડી ઘડીમાં એ ઝુંપડી અને એ રાજ્ય એ મહારાજાના શરીર વિનાનાં શૂન્ય થઈ ગયાં, મેના અને મણિરાજ શીવાય સર્વમાંથી થોડા દિવસમાં એની પાછળનો શોક ન્યૂન થઈ ગયો અને થોડા માસમાં એનું સ્મરણ પણ લોકમાંથી ગયું અને, માત્ર અતિકષ્ટ વેઠી એ મહારાજે જે સંયમ અને લોકહિતની રાજનીતિ સાધી હતી અને | ||
{{Right|રઘુવંશ સર્ગ ૮,}} | |||
{{Right|જીવરામશાસ્ત્રી.}} | |||
રઘુવંશ સર્ગ ૮, | |||
જીવરામશાસ્ત્રી. | |||
| | ||
જેનાં ફળ એના મરણકાળે દૃષ્ટિમર્યાદામાં આવ્યાં હતાં, તે રાજનીતિ, તે ફળ, અને તે ફળનાં બીજમાંથી ઉગી નીકળતા નવા વૃક્ષઃ એ સર્વે નવો દેખાવ આ પુણ્યશાલી પ્રતાપી સંયમી મહારાજાની પાછળ એના રાજ્યમાં એના સ્મરણાર્થ રચાયલા અનેક પવિત્ર તુળસી ક્યારાઓ અને શિવાલયો પેઠે ઉભો થયો. | જેનાં ફળ એના મરણકાળે દૃષ્ટિમર્યાદામાં આવ્યાં હતાં, તે રાજનીતિ, તે ફળ, અને તે ફળનાં બીજમાંથી ઉગી નીકળતા નવા વૃક્ષઃ એ સર્વે નવો દેખાવ આ પુણ્યશાલી પ્રતાપી સંયમી મહારાજાની પાછળ એના રાજ્યમાં એના સ્મરણાર્થ રચાયલા અનેક પવિત્ર તુળસી ક્યારાઓ અને શિવાલયો પેઠે ઉભો થયો. |
edits