18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પાંચ એકની બોરિવલી ફાસ્ટ ઇન્ડિકેટર પર જોઈને એ પ્લૅટફૉર્મ નંબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''તૃષ્ણા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાંચ એકની બોરિવલી ફાસ્ટ ઇન્ડિકેટર પર જોઈને એ પ્લૅટફૉર્મ નંબર ચાર તરફ દોડવા માંડ્યો. ટ્રેન આવતી જ હશે. ચાર નંબર તરફ જનારા ટોળામાં એક વાર સામેલ થયો કે પછી પોતાની મરજી પ્રમાણે ચાલવાનું હતું જ નહીં. એની ઝડપ અને દિશા બધું ગિરદીને હવાલે થઈ ગયું. ગાડી આવી જ રહી હતી અને ડબ્બામાંના આઠ-દસ ઊતરે — ન ઊતરે ત્યાં જ ચાલતી ગાડીમાં અનેક ચઢી ગયા હતા. એણે પણ કોશિશ કરી, પણ ફાવ્યું નહીં. ગાડી ઊભી રહી ત્યાં સુધીમાં અંદર બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી. શું કરવું? ગાડી છોડી દેવી? ચર્ચગેટથી કાંદિવલી સુધી ઊભા રહેવું પડશે અને જો આ છોડી દીધી તો બીજી ટ્રેનમાં પણ આવું જ તો થશે. એને આ લોકલ ટ્રેનોની જરા પણ સમજણ નહોતી અને સાંજના સમયમાં તો ભલભલા પાવરધા પણ તોબા પોકારી દેતા હોય એમાં એ તો સાવ નવો નિશાળિયો હતો. નવો નિશાળિયો! અઠ્ઠાવનમા વર્ષે આ શબ્દ કેવો ફની લાગે છે! | પાંચ એકની બોરિવલી ફાસ્ટ ઇન્ડિકેટર પર જોઈને એ પ્લૅટફૉર્મ નંબર ચાર તરફ દોડવા માંડ્યો. ટ્રેન આવતી જ હશે. ચાર નંબર તરફ જનારા ટોળામાં એક વાર સામેલ થયો કે પછી પોતાની મરજી પ્રમાણે ચાલવાનું હતું જ નહીં. એની ઝડપ અને દિશા બધું ગિરદીને હવાલે થઈ ગયું. ગાડી આવી જ રહી હતી અને ડબ્બામાંના આઠ-દસ ઊતરે — ન ઊતરે ત્યાં જ ચાલતી ગાડીમાં અનેક ચઢી ગયા હતા. એણે પણ કોશિશ કરી, પણ ફાવ્યું નહીં. ગાડી ઊભી રહી ત્યાં સુધીમાં અંદર બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી. શું કરવું? ગાડી છોડી દેવી? ચર્ચગેટથી કાંદિવલી સુધી ઊભા રહેવું પડશે અને જો આ છોડી દીધી તો બીજી ટ્રેનમાં પણ આવું જ તો થશે. એને આ લોકલ ટ્રેનોની જરા પણ સમજણ નહોતી અને સાંજના સમયમાં તો ભલભલા પાવરધા પણ તોબા પોકારી દેતા હોય એમાં એ તો સાવ નવો નિશાળિયો હતો. નવો નિશાળિયો! અઠ્ઠાવનમા વર્ષે આ શબ્દ કેવો ફની લાગે છે! |
edits