સરસ્વતીચંદ્ર ભાગ ૪/સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
માતાને પુત્રીનું દુ:ખ અસહ્ય શલ્યરૂપ થાય છે તેનો અનુભવ ગુણસુંદરીને હવે પૂર્ણ કળાથી થવા માંડ્યો. જુવાનીમાં શ્વશુરકુટુંબના ત્રાસદાયક ભારનીચે ચગદાઈ કુટુંબિનીને યોગ્ય ઉદાર સ્વભાવથી, કુલીન વહુને સ્વાભાવિક ક્ષમાથી, ચતુર નારીના લક્ષણરૂપ ધૈર્યથી, શૂરી સ્ત્રીઓમાં સ્ફુરતી ધુરંધરતાથી, પતિની સાથે એકજ ધુરીએ જોડાઈ પતિનો ભાર હલકો કરવા તેની સાથે દોડવામાં પાછળ ન પડવાના પતિવ્રત ઉત્સાહથી, કુટુંબજાળ જોત ઉકલી જતા સુધી ગુણસુંદરી શરીરમાં, બુદ્ધિમાં, અને સર્વે વાતમાં સતેજ રહી ટકી હતી. એ જાળમાંથી મુક્ત થતાં, પતિની સમૃદ્ધિ વધતાં, દરિદ્ર દશાના ધર્મના અનુભવને અંતે રત્નનગરીના પ્રધાનની પત્નીના સમૃદ્ધિધર્મમાં ચતુર ભાગ લેવામાં આ આર્યા આગળ પડી હતી. પણ એ સમૃદ્ધિને સમયે બે પુત્રીઓની ચિંતા તેને પ્રથમ કાળની ચિંતાઓ કરતાં અધિક દુઃસહ લાગી. દુઃખકાળે ઉછરેલી દુઃખોમાં ધાવેલી રંક કુમુદસુંદરીની બુદ્ધિસુંદરતા ભોગવવા મળેલો મૂર્ખ સ્વામી એ સુંદરતા ​ભોગવી શક્યો નહી ત્યારે ઉછળતી કુસુમસુંદરીની સુંદરતા ભોગવનાર જડતો પણ ન હતો. એ બે દુ:ખ વચ્ચે કયું દુઃખ અધિક ગણી સંભારવું અને કીયા દુઃખને ન્યૂનઃ ગણી ભુલવું તે તેમની માતાને સુઝતું ન હતું.

મેના રાણીના બાગમાંથી પોતાને ઘેર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –
મેના રાણીના બાગમાંથી પોતાને ઘેઉદ્યાનમાંર આવી આ દુ:ખી અબળા એક આરામખુરશી ઉપર પડી અને મુખ ઉપર છાતી ઉપરનો છેડો ઢાંકી થોડી વાર મનમાં ને મનમાં રોઈ અંતે આંખો લોહી, મુખ ઉઘાડી, કુમુદને સંભારી, પ્રમાદધનને ઉદ્દેશી તેને ઠપકો દેઈ તેની પાસેથી ન્યાય માગતી હોય તેમ, કંઈક ક્રોધથી અને કંઈક દયામણે મ્હોંયે, ગાવા લાગી –

<ref>સુગન્ધિ કુસુમની સ્થિતિ તો સ્વભાવથી જ મસ્તક ઉપર સિદ્ધ છે; પગ વડે લાતો ખાવી એ તેની સ્વાભાવિક સ્થિતિ નથી; ભવભૂતિ.</ref>“नैसर्गिकी सुरभिणः कुसुमस्य सिद्धा

Line 52: Line 52:
એટલામાં સુન્દર પાછળથી આવી, ગુણસુન્દરીની પાછળ ઉભી રહી અને ક્‌હેવા લાગીઃ “ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠેલા છે.”

ગુણસુંદરી વિચારમાંથી જાગી. ચંદ્રકાંતવાળા ખંડમાંથી સ્વર આવતો હતો તે સાંભળતી બ્‍હાર ઉભી. ચંદ્રકાંત શોકમગ્ન મુખથી એક ખુરશી
ગુણસુંદરી વિચારમાંથી જાગી. ચંદ્રકાંતવાળા ખંડમાંથી સ્વર આવતો હતો તે સાંભળતી બ્‍હાર ઉભી. ચંદ્રકાંત શોકમગ્ન મુખથી એક ખુરશી પર પડી, માથે હાથ મુકી, મનમાં એક શ્લોક ફરી ફરી ગાતો હતો પણ પાસેથી કાન માંડનારથી તે સંભળાતું હતું.
 
* જાલી બોટ
​પર પડી, માથે હાથ મુકી, મનમાં એક શ્લોક ફરી ફરી ગાતો હતો પણ
પાસેથી કાન માંડનારથી તે સંભળાતું હતું.

“ लावण्यद्रविणव्ययो न गणितः केशो महानर्जितः

Line 78: Line 74:
દુ:ખી બીચારા લક્ષ્મીનંદન ! તમારી વૃદ્ધાવસ્થામાં જે ભાગ્યબળે તમે પોતાના દુ:ખનું નિમિત્ત થઈ પડ્યા, તે જ ભાગ્યને બળે તમારા પુત્રને બંધમાંથી છોડ્યો. નહી પરણું - નહી પરણું - ક્‌હેનાર પુત્ર પિતાને પ્રસન્ન રાખવાના જ હેતુથી વીંધાવા તત્પર થયો, અને એ હેતુ સધાય

* પ્રાચીન શ્લોક.
​એમ નથી એમ જાણતાં માથે પડતી જાળમાંથી છલંગ મારી ન્‍હાસી

ગયો ! હવે એને મ્‍હારે કયાં શોધવો ? ”
ગયો ! હવે એને મ્‍હારે કયાં શોધવો ? ”
Line 106: Line 101:
“ Well, I feel my heart elated and buoyant Poor as I am, I must find out my noble bird from its most hidden recesses, and rely upon my own strong arm, single and unaided, rather than suffer further delay

*"An Essay on Man" -Alexander Pope
​at the hands of the proud indifference that reigns

supreme within bosoms where my own dear business has no status !”

Line 128: Line 122:
“I have committed a serious blunder. This loud soliloquy is a bad habit : out of place, out of time, and out of tune in this land of intellectual and sentimental bondage. Nay ! we, Bombay fools, have loose and quarrelsome tongues and restless verbosity from which these men here who study and practise the ways of the business of life, are quite free, and their art is worth acquiring,

* શાકુન્તલ.
​There-too-my noble friend has got this nobleart

by birth and by instinct, while the pest of pauperism has left me a low-bred fool. Suppose, my wild utterances have assailed the sacred ears of my sweet hostess, what a wretched and ungrateful idiot must I have proved myself to her mind and how must I have marred its sweetness with my sour effusions ?”

Line 296: Line 289:
ચં૦ - “માણસ માટીમાંથી ઉત્પન્ન થાય અને માટીમાં જાય. Dust thou art, to Dust returnest, એ માટી તે આપણી ખરી રાત્રિ અને જન્મમરણની વચલો દિવસ દેખાય છે, પણ એ નાટકના વેશ જેવો છે, રાત્રિ નાટકનો વેશ ભજવનાર અને આ દિવસ એ એનો ખેાટો વેશ.”

ગુણસુંદરી ગણગણી: " - જન્મમરણની વચલો તે દિવસ– मध्ये*[૧] व्यक्तमनादिविभ्रमवशदव्यक्तमाद्यन्तयोः"
ગુણસુંદરી ગણગણી: " - જન્મમરણની વચલો તે દિવસ– मध्ये <ref>ચંડકૌશિક</ref> व्यक्तमनादिविभ्रमवशदव्यक्तमाद्यन्तयोः"

કુસુમને નવા વિચારનો ચમકાટ થયો, એની આંખો ચળકવા લાગી, અને ઓઠે આંગળી મુકી, બોલી ઉઠી. “ હા, હા. માટે જ ક્‌હેલું છે કે,

Line 306: Line 299:
ચં૦ – “આયુષ્યનાં દિવસરાત્રિ ઈશ્વર આપે છે તેમ સંપત્તિ વિપત્તિનાં દિવસરાત્રિ પણ એ જ આપે છે. લક્ષ્મી ચંચળ ક્‌હેવાય છે. તમારી હોડેલી કસુંબી ચાદરનો રંગં કાચો છે તેમ લક્ષ્મી પણ કાચો રંગ છે, સંપત્તિ

* ચંડકૌશિક
​માત્ર એવી છે એ ચાદર – એ વિપત્તિ – એ ખરી રાત્રિ, અને એ ચાદર

ઉપર આ કાચા રંગ ચ્હડે અને માણસની આંખને ઠગે એટલે એ જ ચાદરને દિવસ ક્‌હેવાની.”

18,450

edits